Last Update : 13-April-2012, Friday

 

ઓડ હત્યાકાંડઃ18ને આજીવન, 5ને સાત વર્ષની કેદ

- વિસ્તારમાં તંગદિલીપૂર્ણ શાંતિનો માહોલ

 

ગોધરાકાંડ બાદ ૧લી માર્ચ ૨૦૦૨નાં રોજ આણંદ તાલુકાના ઓડ ગામે ફાટી નીકળેલા તોફાનોમાં પીરાવાળી ભાગોળે ઝાંપલીવાળી બિલ્ડીંગમાં જીવ બચાવવા સંતાયેલા ૯ સ્ત્રીઓ, ૯ બાળકો અને પાંચ પુરૂષો મળી ૨૩ લોકોને જીવતા સળગાવી મૂકવાનાં કેસમાં આણંદની અદાલતે 23 દોષીતો પૈકિ 18ને ઉંમર કેદ અને પાંચ દોષીતોને સાત-સાત વર્ષની કેદની સજા ફટકારી છે.

Read More...

સની લીઓનનું ટ્‌વીટ:રાહુલ દ્રવિડ Very Hot છે

-સની રાહુલ દ્રવિડને જોઇને છક થઇ ગઇ

 

બીગ બોસ ફાઇવ અને જિસ્મ ટુથી ચોમેર ખળભળાટ મચાવનારી પોર્ન સ્ટારે એની નવી ફિલ્મના પોસ્ટર્સ અને નેટ પરનાં એના ફોટોગ્રાફ્‌સ દ્વારો ચોમેર ચકચાર જગાડી છે.


પરંતુ તાજેતરમાં એ પોતે બે સેલેબ્રિટિને અચાનક જોઇને છક થઇ ગઇ હતી. બન્યું એવું કે જિસ્મ-ટુનું યુનિટ જયપુર જઇ રહ્યું હતું.

Read More...

અમદાવાદમાં ભૂકંપની અસર? સ્વિમિંગ પુલ છલકાયાં
i

-કાંકરિયા સ્નાનાગાર અડધો કલાક બંધ

 

અરબી સમુદ્રમાં સુમાત્રા પાસે ૮થી વધુની તિવ્રતાના ભૂકંપની અસર સમગ્ર દેશમાં જોવા મળી છે. અમદાવાદમાં સામાન્ય જીવનચર્યા વચ્ચે લોકોને ભૂકંપનો અનુભવ થયો નહોતો. પરંતુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના સ્વિમિંગ પૂલોમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં પાણી હિલોળા લઈને છલકાયાં હતાં.

Read More...

ખારચીયા:આ ગામમાં કયારેય પોલીસ આવી નથી

-ક્યારેય ચૂંટણી પણ થઇ નથી

 

ભેંસાણ તાલુકાની ખારચીયા (વાંકુના) ગામમાં આઝાદી પછી કયારેય સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી યોજાઇ જ નથી. દર વખતે ગામ સમરસ બને છે જેમાં ગામમાં વસતા દરેક જ્ઞાાતીના સભ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે.

ખારચીયા (વાંકુના) ગામમાં ઇ.સ. ૧૯૪૭માં દેશ આઝાદ થવાના ૬૫ વર્ષ વિતી જવા છતાં એક પણ વખત આ ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણી જોઇ નથી. દર વખતે ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં આવે છે.

Read More...

ગુજરાત હાઇકોર્ટ : બે જજ ઉપર જૂતાં ફેંકાતા ખળભળાટ

-હાઇકોર્ટની ગરિમાને લાંછનરૃપ અપૂર્વ ઘટનાઓ

 

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં આજે એક અભૂતપૂર્વ ઘટનામાં હાઇકોર્ટના બે ન્યાયમૂર્તિઓ પર જૂતા ફેંકાવાના બે અલગ-અલગ બનાવો નોંધાતા ગુજરાત હાઇકોર્ટ સહિત સમગ્ર રાજય અને દેશના ન્યાયતંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે બપોરે લગભગ ૧૨-૧૫ વાગ્યાની આસપાસ હાઇકોર્ટના જસ્ટિસ એમ.ડી.શાહ પર એક શખ્સે અચાનક જ જૂતું ફેંક્યુ હતું અને આ ઘટનાના પાંચેક કલાક બાદ જસ્ટિસ કલ્પેશભાઇ એસ.ઝવેરી તરફ તેમની કોર્ટમાં બીજા એક શખ્સે જૂતું ફેંક્યુ હતું.

Read More...

ખંભાતના જહાંજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ

- તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

 

ઉનાળાની શરૃઆત થતાંની સાથે જ ખંભાત તાલુકામાં રોગચાળો વકર્યો છે.
આજરોજ મળતી માહિતી મુજબ ખંભાતના જહાંજ ગામમાં ચિકનગુનિયાના ૮૫ કેસો મળી આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. દર્દીઓને સાંધાનો દુખાવો, ડીંચણ દુખવા, માથું, તાવ, શરદી, ખાંસી જેવાં લક્ષણોને કારણે બામણવા આરોગ્ય વિભાગના ડોકટરની ટીમે દર્દીઓને સારવાર આપવાની શરૃ કરી દીધી છે.

Read More...

સ્વાઇનફૂલુનો હાહાકાર ઃ ભારતમાં ૨૧ દર્દીના મોત

-અમદાવાદ અને રાજકોટમાં બે વ્યકિતના મોત

 

ભારત દેશમાં સ્વાઇનફ્લુ જેવો ગંભીર પ્રકારનો રોગમાં લોકો સપડાઇ રહ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદમાં મંગળવારે એક મેેહિલાનું મોત થયું હતું. તેમજ રાજકોટમાં રવિવારે એક આધેડનું નીપજયું હતું.

 

Read More...

  Read More Headlines....

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત સહિત અનેક વિસ્તારોમાં ધરા ધ્રૂજી

મનોહર મુનિના શરતી જામીનને અદાલતમાં પડકારવામાં આવશે

દૂધ-કપાસ-ખાંડની નિકાસ પર પ્રતિબંધથી નારાજ પવારનો વડાપ્રધાનને પત્ર

કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે

મોડલ-પેરિસ હિલ્ટનનું સ્કર્ટ અચાનક જ નીચે સરકી ગયું

ઋતિક રોશનની 'ક્રિશ-૩'માં હિંસાત્મક દ્રશ્યો વધુ જોવા મળશે

 

Headlines

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને પૂણેમાં પ એકર જમીન ફાળવાઇ
સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો ગરીબો માટે અનામત
સ્વાવલંબન પેન્શન યોજના માટે વધારાના ૨૦૬૫ કરોડની ફાળવણી કરાશે
ઓડ હત્યાકાંડના ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ
આ તો ભેંસ છે કે હાથી ? સાડા સાત ફૂટ ઊંચાઇ, ૭૫૦ કિલો વજન !
 
 

Entertainment

નારાજગીને લીધે અજય દેવગણ અને કંગનાની એકમેક સાથે સંતાકૂકડી
શાહરૂખ ખાને કેટરીનાને ઢગલાબંધ ‘ગીફટ’ આપી
સચિન તેન્ડુલર હવે વિઘુ વિનોદ ચોપરાની ફિલ્મમાં દેખા દેશે જ
સંજય લીલા ભણશાલી કરીના કપૂરની ઘૂન પર નાચી રહ્યા છે
ટ્રાફિકમાં ઘરે જવાનું ટાળી હૃતિક ફાઇવસ્ટાર હોટેલમાં રોકાઈ ગયો
 
 

Most Read News

ગુલબર્ગ કાંડમાં SITએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
વડોદરાઃમારી આત્મા SSG હોસ્પીટલમાં છે, લઇ આવો
  વડોદરામાં ગાય મારકણી બનીઃ એકનું મોત, 7ને ઇજા
ગાયે મારી નાંખ્યાની ઘટના અમદાવાદમાં પણ બની છે
અમેરિકામાં સ્થાયી ન થવું હોવાથી મહિલાનો આપઘાત
 
 

News Round-Up

લગ્નની નોંધણી નહીં કરાવનારને જેલ થશે
ચેન્નઇએ આખરી ૧૨ બોલમાં ૪૫ રન ફટકારીને બેંગ્લોરને હરાવ્યું
દિલ્હી નગરપાલિકાની ચૂંટણીમાં હિંસા શિવસેનાના ઉમેદવારને માર્યો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકેશ અંબાણીએ બંધાવેલી લીફ્ટ તોડી પડાઈ
વન મિનિટ પ્લીઝ
 
 
 

 
 

Gujarat News

આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ

શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી

  [આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
[આગળ વાંચો...]
 

Sports

IPLમાં પંજાબે પૂણેને સાત વિકેટથી પરાજય આપ્યો
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

 

Ahmedabad

ખાનગી શાળાઓ દ્વારા કેપિટેશન સહિતની ફીના નામે ઉઘાડી લૂંટ
વાયદા બજારના ધંધાર્થી પાસે દોઢ લાખની લાંચ લેતા C.A. ઝડપાયો
ફી માફી સ્કીમની આવક મર્યાદા વધારીને સાડા ચાર લાખ કરાઇ

પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અંગેના સરકારી નિયમોનો સરેઆમ ભંગ

•. એક રાતમાં ૩ કારના કાચ તોડી ચોરી ઃ પોલીસે ફરિયાદ ન નોંધી
[આગળ વાંચો...]
 

Baroda

જિલ્લામા ગોઠવેલા સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠીયા
મંત્રીની કારમાંથી પર્સની ચોરી કરનાર પકડાયો
એનસીસી ફાયરીંગ રેન્જની જગ્યાએ હોકીનુ મેદાન બનાવવા અંગે વિવાદ

ગુણેલીમાં ૮૨ લાખના ઇનામી ડ્રો સ્કીમ પર પોલીસનો દરોડો

એલપીજી ભરેલું ટેન્કર ગોધરા નજીક પલટી ગયું
  [આગળ વાંચો...]
 

Surat

ચાર વેપારીઓએ સ્ટોક કરેલો તેલનો ૩.૪૮ લાખનો જથ્થો જપ્ત
ધુ્રતિ કેસમાં પતિ-સસરા જેઠના રિમાન્ડ માટે ૧૬મીએ સુનાવણી
૧૯૯૩માં સુરત બોમ્બકાંડનો દોષિત મુશ્તાક ઘરેથી ઝડપાયો
રઘુકુળ માર્કેટના બે વેપારીને પણ વિવર્સે પકડી પોલીસને સોંપી દીધા
મહારાણીએ જ જમીન વેચવા પાવર આપ્યાનો રખેવાળનો પત્ર
  [આગળ વાંચો...]
 

South Gujarat

દમણથી દારુ લઇ જવા વાઇન શોપ પરથી જ પરમીટ અપાશે
બારડોલી સ્ટેશન મારફત કોલસો લાવવાનું ફરી શરૃ કરાતા આક્રોશ
અલગટ ગામે ૨.૫ ટન ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો
વ્યવસાય માટે ૧૦ લાખ માગી ફેશન ગ્રેજયુએટ પરિણીતાને ત્રાસ
માતાના ઠપકાથી માઠું લાગતા કોલેજીયન યુવતિએ એસીડ પીધું
  [આગળ વાંચો...]
 

Kutch

ડોલર તથા રૃપિયાથી લદાયેલું પર્સ વિદેશી મહિલાને શાકભાજી વેંચતી વૃધ્ધાએ કર્યું પરત
૧૦૦ વર્ષ જુના અજીતનાથ જૈન દેરાસરની ૩.૧૦ લાખની મંદિર ચોરીનો ભેદ અકબંધ
ટ્રેઈલરમાંથી તોતીંગ પાઈપ નીચે પટકાતા શ્રમજીવી યુવાન કચડાયો

કંડલામાં સતત બીજા દિવસે પણ ૪૨.૨ ડીગ્રી, ભુજ પણ ગરમીમાં ભુજાયું

લખપત તાલુકામાં છ દેશી બંદુક સાથે વધુ પાંચ શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પીજની વિવાદાસ્પદ જમીનમાં મોટા પાયે વૃક્ષોની કતલ
બોરીઆવીના સરકારી જમીનમાં દબાણથી સ્થાનિક રહીશો પરેશાન
નડિયાદમાં મંજૂરી વિના બંધાતા મકાનો પર સ્ટે

મહુધાના પીએસઆઈ-રાઈટર ૨૦ હજારની લાંચ લેતા પકડાયા

આણંદ અને ઉમરેઠમાં સરપંચ માટેની ચૂંટણી ૧૫મીએ યોજાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડુતોનો ચક્કાજામ, પોલીસનો લાઠી ચાર્જ
જૂનાગઢમાં સીમકાર્ડ માટે નકલી ચૂંટણીકાર્ડના કૌભાંડનો પર્દાફાશ

સૌરાષ્ટ્રના યાર્ડોમાં ત્રીજા દિવસે પણ મગફળીની હરાજી ઠપ્પ

અમરેલીમાં દિનદહાડે બે જ કલાકમાં રૃા.૯ લાખની ઘરફોડી
પોરબંદરમાં ચેરના વૃક્ષોનું કરાતું બેરોકટોક છેદન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આજથી શહેરમાં એકાંતરા પાણીકાપ પાણીની ગંભીર કટોકટીના એંધાણ
મહિલાએ ઝેરી દવા પીધા બાદ યુવકે પણ ઝેરના પારખા કરતા યુવકનું મોત
મહુવામાં ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ
તળાજામાં બુટલેગરો પોલીસ સામે કાર ચડાવી બાઈક અડફેટેલીધુ
ધંધુકાનું છશીયાણા ગામ છેલ્લા બે માસથી પાણી માટે વલખા મારે છે
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઇડરમાં હોટલ સંચાલકની અટકાયત
યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ થતાં ચકચાર
હારીજના જૈન મંદિરમાંથી રૃા. ૨.૫૦ લાખનો મુદ્દામાલ તફડાવતા તસ્કરો

છોટા ગામની સીમમાંથી ૫૦ વાછરડાં બચાવી લેવાયાં

અવિશ્વાસની દરખાસ્ત કોર્ટમાં ખૂલતાં ચાર મતોથી પરાજય

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved