Last Update : 13-April-2012, Friday

 

જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો નોંધાયો

નવા મોટર થર્ડ-પાર્ટી પ્રિમિયમ દરોમાં ફેરફાર શક્ય નથીઃ હરી નારાયણ

ઈરડાના ચેરમેનની રહેમ-નજર
એલઆઈસી પોતાની મેળે યોગ્ય લાગે તેવી ઝડપે ૧૦ ટકાની મર્યાદાસુધી કંપની રોકાણ ભલે ઘટાડેે


એલઆઈસી કંપનીઓમાંનુ તેનુ રોકાણ ૧૦ ટકાથી નીચે લાવવાનુ તેને પોતાને ઠીક લાગે તે ગતિએ કરી શકે છે અને આ અંગે અમે કોઈ સમયપત્રક આપવા નથી માંગતા એવો ખુલાસો ઈર્ડાના ચેરમેને કર્યો હતો.પરિણામે એલઆઈસીએ કંપનીમાંનુ રોકાણ ૧૦ ટકા સુધી નીચે લાવવા ધસી જવાની જરૃર નથી.પ્રવર્તમાન નિયમો મુજબ કોઈપણ ઈન્સ્યોરન્સ કંપનીને કોઈપણ કંપનીમાં ૧૦ ટકાથી વધુ રોકાણ કરવાની છૂટ નથી.માર્કેટ અને રોકાણકારો પર અવળી અસર નિવારવા આ બાબતમાં એલઆઈસી પ્રત્યે હળવુ વલણ રખાયુ હોવાનુ તેમણે જણાવ્યુ હતુ.એસબીઆઈ,એમટીએનએલ,આઈટીસી અને ટાટા સ્ટીલ સહિતની ઘણી કંપનીઓમાં એલઆઈસીનું ૧૦ ટકાની મર્યાદાથી વધુ રોકાણ છે.ઓએનજીસીના ઓક્શનમાં એલઆઈસીએ ૧૨૦૦૦ કરોડનુ ફેબુ્રઆરીમાં રોકાણ કરતા આ મર્યાદાનો મુદ્દો ચર્ચામાં આગળ આવ્યો હતો.ઈર્ડાના ચેરમેને જણાવ્યુ હતુ કે ધારાધોરણ મુજબની મર્યાદાથી વધુ રોકાણ કરવાની એલઆઈસીની વિનંતી મંજૂર કરાઈ ન હતી.
ઈર્ડાએ જણાવ્યુ હતુ કે જીવન વીમા ઉદ્યોગમાં ૨૦૧૧-૧૨માં સાધારણ ઘટાડો પુરોગામી વર્ષની તુલનાએ જોવા મળ્યો હતો.અંદાજે એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનો નિર્દેશ ઈર્ડાના ચેરમેન જ.ે હરી નારાયણે આપ્યો હતો. જો કે પ્રથમ વર્ષના પ્રિમિયમની આવક ૧૪ ટકા ઘટી હતી.વીમા કંપનીઓની ૭૫ ટકા આવક રીન્યુઅલ પ્રિમિયમ અને ગુ્રપ સેલ્સની હતી અને તેથી જ આ ક્ષેત્રના સમગ્રતયા વિકાસ પર અસર થઈ ન હતી એવુ ઈર્ડાના મુખીયાએ જણાવ્યુ હતુ.ઉદ્યોગની કુલ પ્રિમિયમ આવક રૃ. ૨,૮૬,૫૦૦ કરોડ (૨,૬૫,૪૫૦ કરોડ) થઈ હતી.
જીવન વીમા ઉદ્યોગના ભાવી વિશે બોલતાં તેમણે કહ્યુ હતુ કે હાલના કરવેરાના કાયદાઓ સ્ટાન્ડર્ડ હેલ્થ પેટર્ન ધરાવતા યુવાનોની તરફેણમાં વધુ છે અને અન્ય લોકો માટે તેમાં વધુ હમદર્દી નથી.આ બાબતે નાણા પ્રધાન સમક્ષ ઉદ્યોગે રજૂઆત પણ કરી હતી અને તેમણે યોગ્ય વિચારણા કરવાની હૈયાધારણ પણ આપી હતી.જો કે તાજેતરમાં જ નિયામકે જાહેર કરેલ મોટર થર્ડ-પાર્ટી પ્રિમિયમ દરોમાં ફેરફાર થવાની શક્યતા નકારતા તેમણે તે દરોને ફાઈનલ ગણાવ્યા હતા.નવા રેટ્સની ગણતરી માટે ખાસ ફોર્મ્યુલા વાપરી હતી અને એમાં ફેરફારનો કોઈ સ્કોપ નથી એવુ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ.ટ્રેક્ટર્સને ગુડ્સ કેરિયરની કેટેગરીમાં મુકવાના પગલાને તેમણે વ્યાજબી ઠેરવ્યુ હતુ. જો કે આ પગલાના કારણે ખેડૂતો સહિતના ટ્રેક્ટર માલિકોએ વધુ પ્રિમિયમ ચૂકવવુ પડશે.મોટે ભાગે ટ્રેક્ટરોનો ઉપયોગ ખેતી ઉપરાંત કોમર્શીયલ હેતુસર થતો હોય છે તેથી જ આ પગલુ લેવાયુ હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી.
હેલ્થ ઈન્સ્યોરન્સને ગ્રોથ સેગ્મન્ટ ગણાવતા તેમણે કહ્યુ હતુ કે કંપનીઓ હવે વધુને વધુ ડે-કેર પ્રોડક્ટસ આપે છે તેથી ગ્રાહકોને વધુ ફાયદો થશે.આવી પ્રોડક્ટ્સ હેઠળ વધુ રોગોની રેન્જ કવર કરવાને નિયામક પ્રોત્સાહન આપે છે.
ફરીયાદોમાં મોટાભાગે વહીવટી બાબતોને લઈને થતી ફરીયાદોનુ પ્રમાણ વધુ હતુ અને વર્ષના અંતમાં ગેરમાર્ગે દોરીને પોલીસી વેચાઈ હોવાની ફરીયાદો પણ મળી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved