Last Update : 13-April-2012, Friday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૧ એપ્રિલથી મંગળવાર ૧૭ એપ્રિલ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઊદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડનો ઉપયોગ ફળકથન કરવા માટે થાય છે અને દરેક કાર્ડનું એક અલગ અર્થઘટન હોય છે જેના દ્વારા આવનારા સમય અંગે માર્ગદર્શન મેળવી શકાય છે. ઓનલાઇન નિઃશુલ્ક ટેરટ માર્ગદર્શનની વેબસાઈટ આજે ઇન્ટરનેટ પર ઊપલબ્ધ છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ.લ.ઈ.) ઃ The Hermit - ધ હૅરમીટનું કાર્ડ તમારા માટે એકલતાનો અનુભવ થઈ રહ્યો હોવાનું સૂચવી જાય છે. તમારી સમસ્યાઓનો ઊકેલ મેળવવા પ્રયત્નશીલ રહો, સંજોગો તમારી તરફેણમાં આવતા જણાશે તથા ચિંતામુક્ત બની શકશો. આરોગ્યની દ્રષ્ટિએ કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તો જરૃરી આરામ કરશો. તા. ૧૪. ૧૫. ૧૬. ૧૭. શુભ.

 

વૃષભ (બ.વ.ઉ.) The Fool - ધ ફૂલનું કાર્ડ તમારી નિરાશાઓમાં માર્ગ મેળવી શકવા તથા તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવા પ્રયત્નમાં તમે હોવાનું સૂચવી જાય છે. પરન્તુ ધીરજ રાખી દૈનિક કાર્યોમાં રહેવું હિતાવહ જણાવી શકાય. હાલ પૂરતું તમે કોઈ ચોક્કસ નિર્ણયો લઈ શકવાના નથી. મહત્ત્વનાં કાર્યો માટે દ્વિધા રહેશે. તા. ૧૬.૧૭ શુભ.

 

મિથુન (ક.છ.ઘ.) The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા વિચારોને અમલમાં મૂકવામાં તમે દ્વિધા અનુભવી રહ્યા હોવાનું સૂચવી જાય છે તથા હાલ પૂરતી મળી રહેલી તકનો ઉપયોગ કરવાનું ચૂકશો તો પાછળથી ફસાઈ શકો તેવી પરિસ્થિતિ ઊદ્ભવી શકશે. તમારા મહત્ત્વનાં કાર્યોને પૂર્ણ કરવા પ્રયત્નશીલ બનજો. તા. ૧૧.૧૨.૧૩. શુભ.

 

કર્ક (ડ.હ.) The star - ધ સ્ટારનું કાર્ડ તમારી ઇચ્છાઓની પરિપૂર્ણતા થઈ શકવાનું સૂચવી જાય છે. વર્તમાન સમય તમારૃં શુભ-લાભદાયક ભાગ્ય પરિવર્તન સૂચવી જાય છે. તમારા ભવિષ્ય માટે નોંધપાત્ર નિર્ણય લઈ શકશો. સ્વજનો કે પ્રિય વ્યક્તિ દ્વારા ભેટ સોગાદ પ્રાપ્ત થશે. તા. ૧૧.૧૨.૧૩.૧૪.૧૫ શુભ.

 

સિંહ (મ.ટ.) Temperance - ટેમ્પેરન્સનું કાર્ડ સંઘર્ષાત્મક પરિસ્થિતિમાં સરળતાપૂર્વક ઊકેલ શોધી શકી તેનો અનહદ આનંદ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે અને જીવનમાં ચઢડી-પડતી તો આવી શકે પરંતુ તેનો મક્કમતાપૂર્વક સામનો કરવા દ્રઢ સંકલ્પ થઈ શકશે. તમારી પ્રિય વ્યક્તિ સાથેની કસોટીમાં સરળતાપૂર્વક પાર ઊતરી શકશો. તા. ૧૪.૧૫.૧૬.૧૭. શુભ.

 

કન્યા (પ.ઠ.ણ.) Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારી હિંમતની કસોટી થઈ શકવાનો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા હશો તેનું યોગ્ય આયોજન કરવું પડશે. તમારા નોકરી વ્યવસાયક્ષેત્રે વધારાના કામકાજની જવાબદારીઓ પૂર્ણ કરવાની આવશે. નિરાશાવાદી વલણ ન રાખતા આશાવાદી બનવાથી તમારો ઉત્સાહ વધારી શકશો. તા. ૧૬.૧૭. શુભ.

 

તુલા (ર.ત.) Jusitce - જસ્ટીસનું કાર્ડ તમે તમારી ઇચ્છાનુસાર કાર્યો થઈ શકે અને સરળતા રહે તેવું માનતા હોવાનું સૂચવી જાય છે. પરંતુ ફળની આશા રાખ્યા વિના પુરૃષાર્થ કરજો, એકાદ નોંધપાત્ર કાર્યમાં અણધારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. કોર્ટ કચેરી સંબંધિત કાર્યોમાં વિજય મળશે. ભાગીદારી સંબંધિત કાર્યોમાં ઊભી થયેલી મુશ્કેલીનો ઊકેલ પ્રાપ્ત થશે. તા. ૧૧.૧૨.૧૩ શુભ.

 

વૃશ્ચિક (ન.ય.) The Highiriestess & ધ હાઇપ્રીસ્ટેસનું કાર્ડ તમારા પોતાના નિર્ણયોને અનુસરવામાં સરળતા રહેવાનું સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળશે. કોઈના દોરવાયા દોરવાઈ ન જશો. એકાદ ઘટના દ્વારા તમે કુદરત જેવી વસ્તુને માનવા પ્રેરાવ તેવું બનવાનું સૂચવી જાય છે. ટૂંકી ધાર્મિક યાત્રાનો યોગ ઊદ્ભવશે. તા. ૧૪.૧૫. શુભ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.) The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ કોઈ મહત્ત્વનાં નિર્ણયો લેવામાં દ્વિધા અનુભવી રહ્યા હોવાનું સૂચવી જાય છે. તમે જેમાં વિશ્વાસ ધરાવતા હો એ તમારા માતાપિતા હોય, શિક્ષક હોય કે ધર્મગુરુ હોય તેની સલાહ સૂચનાઓ તમારા માટે ઉપયોગી અને લાભકર્તા બની રહેશે. તા. ૧૧.૧૨.૧૩.૧૬.૧૭. શુભ.

 

મકર (ખ.જ.) Death - ડેથનું કાર્ડ વર્તમાન સમય તમારા ભાગ્ય પરિવર્તન અંગે નવીન વળાંક ઊભો કરનાર અને તમારી રહેણીકરણીમાં નવાં ફેરફારો આવવાનું સૂચવી જાય છે. જૂના કાર્યોને પરિપૂર્ણ કરી નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. સ્વઆરોગ્ય માટે સાવધાની રાખવી. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૧૪.૧૫. શુભ.

 

કુંભ (ગ.શ.સ.ષ.) Strenght - સ્ટ્રેન્થનું કાર્ડ તમારા આત્મવિશ્વાસ દ્વારા ગૂંચવણભર્યા કાર્યોને સરળતાપૂર્વક ઊકેલી શકવાનું સૂચવી જાય છે. તમારા વિચારોમાં પરિવર્તન આવશે. વ્યસન દ્વારા સ્વાસ્થ્યને નુકશાન ના થાય તે માટે કાળજી રાખવી. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. ટુંકી મુસાફરીનો યોગ ઊદ્ભવશે. આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થશે. તા. ૧૧.૧૨.૧૩.૧૬.૧૭ શુભ.

 

મીન (દ.ચ.ઝ.થ.) The Star - ધ સ્ટારનું કાર્ડ તમારૃં શુભ ભાગ્ય પરિવર્તન સૂચવી જાય છે. વર્તમાન સમય દરમ્યાન જીવનમાં લાભદાયક ફેરફારો ઊદ્ભવશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ આવેલી હોય તો તેમાં રાહત જણાશે. નવાં કાર્યોની શરૃઆત અંગેનું યોગ્ય આયોજન કરી શકશો. તમારી કારકિર્દી અંગે મહત્ત્વનાં નિર્ણયો લેવાના આવશે. તા. ૧૧.૧૨.૧૩.૧૪.૧૫ શુભ.
- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved