Last Update : 12-April-2012, Thursday
 

ઓડ હત્યાકાંડઃ18ને આજીવન, 5ને સાત વર્ષની કેદ

- વિસ્તારમાં તંગદિલીપૂર્ણ શાંતિનો માહોલ

 

ગોધરાકાંડ બાદ ૧લી માર્ચ ૨૦૦૨નાં રોજ આણંદ તાલુકાના ઓડ ગામે ફાટી નીકળેલા તોફાનોમાં પીરાવાળી ભાગોળે ઝાંપલીવાળી બિલ્ડીંગમાં જીવ બચાવવા સંતાયેલા ૯ સ્ત્રીઓ, ૯ બાળકો અને પાંચ પુરૂષો મળી ૨૩ લોકોને જીવતા સળગાવી મૂકવાનાં કેસમાં આણંદની અદાલતે 23 દોષીતો પૈકિ 18ને ઉંમર કેદ અને પાંચ દોષીતોને સાત-સાત વર્ષની કેદની સજા ફટકારી છે.

Read More...

સની લીઓનનું ટ્‌વીટ:રાહુલ દ્રવિડ Very Hot છે

-સની રાહુલ દ્રવિડને જોઇને છક થઇ ગઇ

 

બીગ બોસ ફાઇવ અને જિસ્મ ટુથી ચોમેર ખળભળાટ મચાવનારી પોર્ન સ્ટારે એની નવી ફિલ્મના પોસ્ટર્સ અને નેટ પરનાં એના ફોટોગ્રાફ્‌સ દ્વારો ચોમેર ચકચાર જગાડી છે.


પરંતુ તાજેતરમાં એ પોતે બે સેલેબ્રિટિને અચાનક જોઇને છક થઇ ગઇ હતી. બન્યું એવું કે જિસ્મ-ટુનું યુનિટ જયપુર જઇ રહ્યું હતું.

Read More...

અમદાવાદમાં ભૂકંપની અસર? સ્વિમિંગ પુલ છલકાયાં
i

-કાંકરિયા સ્નાનાગાર અડધો કલાક બંધ

 

અરબી સમુદ્રમાં સુમાત્રા પાસે ૮થી વધુની તિવ્રતાના ભૂકંપની અસર સમગ્ર દેશમાં જોવા મળી છે. અમદાવાદમાં સામાન્ય જીવનચર્યા વચ્ચે લોકોને ભૂકંપનો અનુભવ થયો નહોતો. પરંતુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના સ્વિમિંગ પૂલોમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં પાણી હિલોળા લઈને છલકાયાં હતાં.

Read More...

ખારચીયા:આ ગામમાં કયારેય પોલીસ આવી નથી

-ક્યારેય ચૂંટણી પણ થઇ નથી

 

ભેંસાણ તાલુકાની ખારચીયા (વાંકુના) ગામમાં આઝાદી પછી કયારેય સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી યોજાઇ જ નથી. દર વખતે ગામ સમરસ બને છે જેમાં ગામમાં વસતા દરેક જ્ઞાાતીના સભ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે.

ખારચીયા (વાંકુના) ગામમાં ઇ.સ. ૧૯૪૭માં દેશ આઝાદ થવાના ૬૫ વર્ષ વિતી જવા છતાં એક પણ વખત આ ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણી જોઇ નથી. દર વખતે ગ્રામ પંચાયતને સમરસ બનાવવામાં આવે છે.

Read More...

ગુજરાત હાઇકોર્ટ : બે જજ ઉપર જૂતાં ફેંકાતા ખળભળાટ

-હાઇકોર્ટની ગરિમાને લાંછનરૃપ અપૂર્વ ઘટનાઓ

 

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં આજે એક અભૂતપૂર્વ ઘટનામાં હાઇકોર્ટના બે ન્યાયમૂર્તિઓ પર જૂતા ફેંકાવાના બે અલગ-અલગ બનાવો નોંધાતા ગુજરાત હાઇકોર્ટ સહિત સમગ્ર રાજય અને દેશના ન્યાયતંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે બપોરે લગભગ ૧૨-૧૫ વાગ્યાની આસપાસ હાઇકોર્ટના જસ્ટિસ એમ.ડી.શાહ પર એક શખ્સે અચાનક જ જૂતું ફેંક્યુ હતું અને આ ઘટનાના પાંચેક કલાક બાદ જસ્ટિસ કલ્પેશભાઇ એસ.ઝવેરી તરફ તેમની કોર્ટમાં બીજા એક શખ્સે જૂતું ફેંક્યુ હતું.

Read More...

ખંભાતના જહાંજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ

- તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

 

ઉનાળાની શરૃઆત થતાંની સાથે જ ખંભાત તાલુકામાં રોગચાળો વકર્યો છે.
આજરોજ મળતી માહિતી મુજબ ખંભાતના જહાંજ ગામમાં ચિકનગુનિયાના ૮૫ કેસો મળી આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. દર્દીઓને સાંધાનો દુખાવો, ડીંચણ દુખવા, માથું, તાવ, શરદી, ખાંસી જેવાં લક્ષણોને કારણે બામણવા આરોગ્ય વિભાગના ડોકટરની ટીમે દર્દીઓને સારવાર આપવાની શરૃ કરી દીધી છે.

Read More...

સ્વાઇનફૂલુનો હાહાકાર ઃ ભારતમાં ૨૧ દર્દીના મોત

-અમદાવાદ અને રાજકોટમાં બે વ્યકિતના મોત

 

ભારત દેશમાં સ્વાઇનફ્લુ જેવો ગંભીર પ્રકારનો રોગમાં લોકો સપડાઇ રહ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદમાં મંગળવારે એક મેેહિલાનું મોત થયું હતું. તેમજ રાજકોટમાં રવિવારે એક આધેડનું નીપજયું હતું.

 

Read More...

  Read More Headlines....

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત સહિત અનેક વિસ્તારોમાં ધરા ધ્રૂજી

મનોહર મુનિના શરતી જામીનને અદાલતમાં પડકારવામાં આવશે

દૂધ-કપાસ-ખાંડની નિકાસ પર પ્રતિબંધથી નારાજ પવારનો વડાપ્રધાનને પત્ર

કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે

મોડલ-પેરિસ હિલ્ટનનું સ્કર્ટ અચાનક જ નીચે સરકી ગયું

ઋતિક રોશનની 'ક્રિશ-૩'માં હિંસાત્મક દ્રશ્યો વધુ જોવા મળશે

 

Headlines

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી:સેનેટ ચૂંટણી કાઉન્ટિંગમાં અપૂર્વ વિલંબ
સુરત: યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત સહિત અનેક વિસ્તારોમાં ધરા ધૂ્રજી
ઇન્ડોનેશિયામાં સમુદ્રના તળીયે ૮.૫ની તીવ્રતાના બે ભૂકંપ
ભૂકંપ પછી સુનામીની ભીતિને કારણે ભારતીય નૌ સેના, વાયુ સેના હાઈ એલર્ટ પર
 
 

Entertainment

ઋતિક 'ક્રિશ-૩'માં પરગ્રહવાસીઓ સિવાય પોતાની સાથે પણ સંઘર્ષ કરશે
શાહરૃખ સાથે કામ કરવા માટે ફરાહ ખાને વધુ રાહ જોવી પડશે
પોતાની ફિલ્મના પ્રોમોની પાર્ટીમાં એકતા-તુષાર ગેરહાજર
રામ ગોપાલ વર્માની ફિલ્મના એક ગીતમાં અમિતાભ ડાન્સ કરશે
અપૂર્વ લાખિયાની 'ઝંજીર'ની રિમેકમાં અર્જુન રામપાલ શેરખાનનું પાત્ર ભજવશે
 
 

Most Read News

ગુલબર્ગ કાંડમાં SITએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
વડોદરાઃમારી આત્મા SSG હોસ્પીટલમાં છે, લઇ આવો
  વડોદરામાં ગાય મારકણી બનીઃ એકનું મોત, 7ને ઇજા
ગાયે મારી નાંખ્યાની ઘટના અમદાવાદમાં પણ બની છે
અમેરિકામાં સ્થાયી ન થવું હોવાથી મહિલાનો આપઘાત
 
 

News Round-Up

ઓરિસ્સા ઃ માઓવાદીઓએ ઇટાલિયન પ્રવાસીને છોડી મૂક્યો
ભેલની આગેવાની હેઠળ શેરોમાં સુધારો, એકંદરે વેચાણકાપણી
જાન્યુઆરીના 6.8 ટકા સામે ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન 4.1 ટકા
સ્થાવર સંપત્તિ જાહેર નહીં કરનારા ૧૬૭ સરકારી બાબુઓ સામે તોળાતાં પગલાં
સુપ્રીમે એનજીઓના અધિકારી દ્વારા મારનને ક્લીનચીટ સામે પ્રશ્નો ઉઠાવ્યા
 
 
 

 
 

Gujarat News

ખંભાત તાલુકાનાં જહાંજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
મોબાઈલ તો અમારું બીજું સંતાન છે

ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...

  [આગળ વાંચો...]
 

Business

FII સતત વેચવાલ ઃ ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
નિકાસનું ધૂંધળું ચિત્ર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
[આગળ વાંચો...]
 

Sports

કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
હોમગ્રાઉન્ડ પર પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

 

Ahmedabad

અમદાવાદમાં ૧૫મીથી સવાર ઉપરાંત સાંજે પણ પાણી અપાશે
મિલ કામદારોના નાણાંની ઉચાપત લિક્વીડેટર કચેરીના પાંચ પકડાયા
વાર્નિશ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગઃ ૩ ફાયર કર્મચારી દાઝયા

અમદાવાદમાં ભૂકંપની અસર ? સ્વિમિંગ પુલોનાં પાણી છલકાયાં

•. વિકલાંગો સંચાલિત પીસીઓ બૂથને દૂર કરવા સામે વિરોધ
[આગળ વાંચો...]
 

Baroda

ઉત્તરવહી પાછી માંગનાર સુપરવાઈઝરને ધમકી આપી
૨૨ બોગસ ચૂંટણીકાર્ડ અને ચાર બોગસ રેશનકાર્ડ કબર્જે
લાઇનર વ્હીલ સાથે ચોંટી જતાં ધુમાડા કાઢતી ટ્રેન ભરૃચ પહોંચી

હોમસાયન્સમાં પહેલી વખત ૭ બોય્ઝ અભ્યાસ કરી રહ્યા છે

ટ્રેનનાં એસી કોચમાંથી ચાર લાખની મતા ભરેલુ પર્સ ચોરાયુ
  [આગળ વાંચો...]
 

Surat

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાથી ગભરાટ
ધુ્રતિ પટેલના શંકાસ્પદ મોતમાં સાસુ-જેઠાણીના જામીન નામંજુર
વરાછા વિસ્તારમાંથી ૭.૫ કિ.ગ્રા. ગાંજા સાથે ચાર પકડાયા
નરેગાને કારણે કારીગરોની સમસ્યાના નિરાકરણની માંગ
ટ્રેનમાં ધાડના ગુનામાં ૧ વર્ષથી જેલ ભોગવતો આરોપી સગીર વયનો
  [આગળ વાંચો...]
 

South Gujarat

મગરવાડાનો અપહૃત ઉપસરપંચ મિત્રો સાથે મુંબઇ ફરવા ગયો હતો
ઉકાઇ થર્મલ સ્ટેશનમાં જતી ટ્રેનના વેગનમાંથી થતી કોલસાની ચોરી
બાયપાસ માર્ગને મુદ્દે તરસાડાના લોકો રસ્તા રોકો આંદોલન કરશે
નવસારીમાં કોટન મીલની ચાલ ખાલી કરાવવા બિલ્ડરની ધમકી
વાપી પાલિકાની બેદરકારીથી કાર ૮ ફૂટ ઉંડા ખાડામાં પલ્ટી
  [આગળ વાંચો...]
 

Kutch

ડોલર તથા રૃપિયાથી લદાયેલું પર્સ વિદેશી મહિલાને શાકભાજી વેંચતી વૃધ્ધાએ કર્યું પરત
૧૦૦ વર્ષ જુના અજીતનાથ જૈન દેરાસરની ૩.૧૦ લાખની મંદિર ચોરીનો ભેદ અકબંધ
ટ્રેઈલરમાંથી તોતીંગ પાઈપ નીચે પટકાતા શ્રમજીવી યુવાન કચડાયો

કંડલામાં સતત બીજા દિવસે પણ ૪૨.૨ ડીગ્રી, ભુજ પણ ગરમીમાં ભુજાયું

લખપત તાલુકામાં છ દેશી બંદુક સાથે વધુ પાંચ શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઓડના હત્યાકાંડ કેસનો આજે ચુકાદો ઃ ગામમાં ચુસ્ત બંદોબસ્ત
૪૦૦ ઘરોની સોસાયટીમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની અછત
ખેડા જિલ્લા એસીબી કચેરીની નબળી કામગીરીની વ્યાપક ફરિયાદો

પાંદડ અને વટાદરાના દલિતોને અન્ય કોમ દ્વારા પજવણી

કપડવંજ રૃરલના બે પોલીસ કર્મી ૧૦ હજારની લાંચ લેતા પકડાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

મેચ રમીને આવતા ક્રિકેટરોની જીપ પલ્ટી ખાઇ જતાં ચારના મોત
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધરતીને ધુ્રજાવતા ભુકંપના ૫ આંચકા

કોડીનારમાં ધારાસભ્યના ભત્રીજાએ માંગેલી રૃા.૨૫ લાખની ખંડણી

પાંજરૃ મુકી ૩ બાળ દિપડાનું માતા સાથે મિલન કરાવતું વનતંત્ર
'મિનરલ'ના નામે બિમપ્રમાણિત પાણીનો વેપલોઃ જાણકારી છતાં તંત્રની નિષ્ક્રીયતા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

હિલ્ડ્રાઈવ સ્થિત મિલકત ટાંચમાં લેવા વેટ અધિકારી દ્વારા આદેશ
આજે ધંધુકામાં કોંગ્રેસ પ્રેરિત વિશાળ પરિવર્તન યાત્રા નીકળશે
ભાવનગરની પ્રજાના હિતમાં કાર્ય કરીશ ઃ નવનિયુક્ત એસ.પી.
વ્યાજખોરોના ત્રાસના પગલે યુવાનનો ઝેરી દવા પી આપઘાત
સરકારે ડાર્કઝોન ઉઠાવી લીધો છતાં ખેડૂતોને ખાસ લાભ થવાનો નથી
  [આગળ વાંચો...]
 

North Gujarat

સા.કાં.ના હવામાનમાં પલટો - ઉત્તર ભારતમાં વરસાદની જિલ્લા અસર
મોડાસા માર્કેટયાર્ડમાં પુરવઠા તંત્ર ત્રાટક્યું:૩.૭૫ લાખનો જથ્થો જપ્ત
ચા. તા.ના કેશણી ગામના બે બાળકો તળાવમાં ડૂબી જતાં મોત

તલોદના તાજપુર કેમ્પની સગીરા પર યુવકનો બળાત્કાર

ધાનેરાના કારોબારી ચેરમેન સામેની દાદ માંગતી ફરિયાદમાં હાઈકોર્ટનો સ્ટે

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved