Last Update : 12-April-2012, Thursday
 

ભેલની આગેવાની હેઠળ શેરોમાં સુધારો, એકંદરે વેચાણકાપણી

મુંબઈ, ગુરુવાર
સતત વેચવાલી પછી ગુરુવારે ઉઘડતા બજારે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને સેન્સિટિવ ઈન્ડેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી બંને એક ટકાની તેજીમાં હતાં અને અનુક્રમ 138 પોઈન્ટ વધીને 17,338 તેમ જ 44 પોઈન્ટ ઉપર 5,271 પોઈન્ટના મથાળે બોલાતા હતાં. ખાસી કરીને હેવી એન્જિનિયરિંગ કંપની ભારત હેવી ઈલેક્ટ્રિક્લ્સ (ભેલ)માં આકર્ષણ જોવાયુ હતું. વળી, આજે દિવસ દરમિયાન જાહેર થનારા ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનાં આંકડાઓ બજારને અસર કરી શકે છે.બુધવારે અમેરિકામાં કમાણીની મોસમના આંકડાઓ સારાં આવતાં ત્યાં સેન્ટિમેન્ટ મક્કમ હતુ. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 0.7 ટકા અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.8 ટકા નરમ બનીને 1,369 પોઈન્ટના મથાળે હતાં. એશિયાના બજારોમાં મિશ્ર હવામાન હતું. જાપાનનો નિક્કી, સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ, હોંગ કોંગ હેંગસેંગ અને ચીનનો શાંઘહાઈ ઈન્ડેક્સ વધ્યા હતાં. ઘરઆંગણે એનએસઈ નિફ્ટી 5180થી નીચે જવાની શક્યતા નથી અને ઉપરમાં 5300 આસાપસ પ્રતિકાર અનુભવશે તેમ જાણકારો માને છે. બીએસઈ મેટલ ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો છે.કેપિટલ ગુડઝ સેક્ટરની ભારત હેવી ઈલેક્ટ્રિક્લ્સ -ભેલ અને કન્ઝ્યુમ ડ્યુરેબલ્સ, બેંક, રિઅલ્ટી, પીએસયુ, ઓટો અને એફએમસીજી વગેરે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ એક ટકાની તેજીમાં હતાં. બીએસઈ ખાતે એકંદરે બજારની ચાલ હકારાત્મક હતી અને 1042 શેર મજબૂત હતાં ત્યારે તેની સામે 278 શેર ઘટ્યાં હતાં.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved