Last Update : 12-April-2012, Thursday
 

સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો બે દિવસમાં રૃ.૪૦૦૦ વધ્યા

ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાઈ ઃ ડોલરના ભાવો જો કે વધ્યા પછી ઝડપી નીચા આવ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવોમાં તેજી આગળ વધી હતી સામે ચાંદીમાં પણ આંચકા પચાવી ભાવો ફરી વધી આવ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૨૭૫થી ૨૮૦ વધ્યા હતા. બે દિવસમાં સોનાના ભાવો રૃ.૪૧૦થી ૪૧૫ ઉછળ્યા છે. ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૧૬૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૪૮.૬૦ વાળા આજે ઉંચામાં ૧૬૬૦.૫૦ થઈ સાંજે ૧૬૫૭.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૧૨૦ વાળા રૃ.૨૮૪૧૨૦ ખુલી રૃ.૨૮૩૯૫ જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૨૫૦ વાળા રૃ.૨૮૫૫૫ ખુલી રૃ.૨૮૫૩૦ રહ્યા હતા. ચાંદીમાં ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૬૧૫૦ વાળા રૃ.૫૬૨૮૦ ખુલી રૃ.૫૬૩૧૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૧.૭૮ વાળા આજે ઉંચામાં ૩૧.૭૪ થઈ સાંજે ૩૧.૬૬ ડો લર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારની નમજબૂતાઈ વચ્ચે ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી રહી હતી. સામે હાજર બજારમાં ટાંચી આવકો વચ્ચે વેચનારા ઓછા તથા લગ્નસરા વચ્ચે લેનારા વધુ રહ્યા હતા. ડોલરના ભાવો ૫૧.૪૭ વાળા આજે ઉંચામાં રૃ.૫૧.૬૪ થયા પછી નીચામાં રૃ.૫૧.૩૭ રહી છેલ્લે રૃ.૫૧.૪૨ રહ્યા હતા.મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૬૨૫૦ તથા કેશમાં રૃ.૫૬૦૦૦થી ૫૬૦૫૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો બે દિવસમાં રૃ.૪૦૦૦ જેટલા વધી આજે રૃ.૩૩૩૦૦૦ આસપાસ બોલાયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved