Last Update : 11-April-2012, Wednesday
 

માઇકલ ક્લાર્કના ૭૩ ઃ રોચની ત્રણ વિકેટ
પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની લડત

પોન્ટીંગના માત્ર ૪ રન, હેરીસની અડધી સદી

કેનિગ્સ્ટન ઓવલ,તા.૧૦
ક્લાર્કની ૭૩ રનની ઇનિંગ બાદ હેરિસની અડધી સદીને સહારે વેસ્ટ ઇન્ડિઝના જંગી સ્કોર સામ ઓસ્ટ્રેલિના બેટ્સમેનોએ જોરદાર લડત આપી હતી. ઓસ્ટ્રેલિયાની શરૃઆત કંગાળ રહેતા વિન્ડિઝને પ્રથમ ઇનિંગની મોટી સરસાઇની આશા જન્મી હતી.ચોથા દિવસે લંચ અગાઉના સેશનમાં ઓસ્ટ્રેલિયાએ ૯ વિકેટે ૩૩૩ રન કર્યા ત્યારે હેરિસ અને લીયોન રમતમાં હતા.
વિન્ડિઝના ૪૪૯ રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાની શરૃઆત કંગાળ રહી હતી. પોન્ટીંગ પણ માત્ર ૪ રને રન આઉટ થયો હતો.જેના કારણે ઓસ્ટ્રેલિયાએ માત્ર ૮૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતીર્ક્લાર્કે ૧૭૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૭૩ રન કર્યા હતા. ક્લાર્ક અને માઇકલ હસી (૪૮)ની જોડીએ ૮૨ રનની ભાગીદારી નોંધાવી હતી.
વિન્ડિઝ પ્રથમ ઇનિંગ ઃ ૪૪૯/૯ ડિક.
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

કોવન કો.બાઘ બો.સેમી

૧૪

૪૨

વોર્નર કો.બ્રાવો બો.સેમી

૪૨

૫૫

વોટસન કો.બાઘ બો.રોચ

૩૯

૮૦

પોન્ટીંગ રનઆઉટ

૦૪

૧૩

ક્લાર્ક કો.દેવનારિન બો.બીશુ

૭૩

૧૭૩

એમ.હસી કો.બાઘ બો.રોચ

૪૮

૧૫૭

વેડ  કો.બ્રાવો બો.એફ.એડવર્ડઝ

૨૮

૯૭

સીડલ કો.કે.એડવર્ડઝ બો.એફ.એડવર્ડઝ

૦૦

૦૬

હેરિસ રમતમાં

૪૫

૭૦

હિલ્ફેન્હોસ બો.રોચ

૨૪

૨૯

લીયોન રમતમાં

૦૦

૨૦

વધારાના (લેગબાય ૧૧, નોબોલ ૫)

૧૬

 

 

 

કુલ ૧૨૪.૪ ઓવરમાં ૯ વિકેટે

૩૩૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૫૦ (કોવન ૧૨.૩), ૨-૬૫ (વોર્નર ૨૦.૨), ૩-૮૪ (પોન્ટીંગ ૨૩.૬), ૪-૧૩૩ (વોટસન ૪૨.૨), ૫-૨૧૫ (ક્લાર્ક ૭૮.૧), ૬-૨૪૯ (એમ.હસી ૯૮.૨), ૭-૨૫૦ (સીડલ ૯૯.૪), ૮-૨૮૫(વેડ ૧૦૮.૫), ૯-૩૨૯ (હિલ્ફેન્હોસ ૧૧૯.૨)બોલિંગ ઃ એફ. એડવર્ડઝ ૨૫-૩-૭૬-૨, રોચ ૨૮-૮-૬૬-૩, બીશુ ૩૬-૧૦-૯૭-૧, સેમી ૧૭-૫-૫૦-૨, દેવનારિન ૧૮.૪-૫-૩૩-૦.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved