Last Update : 11-April-2012, Wednesday
 

લોખંડના વેસ્ટમાંથી બેસ્ટ સાયકલ રિક્ષા

આર્ટ એન્ડ કલ્ચર

કારીગરો, કલાકારો, હંમેશાં કંઇક નવું કરવાના ફીરાકમાં હોય છે. ગલીઓમાં - ભંગારની દુકાનોમાં ફરીને ભંગાર જેવી વસ્તુઓ શોધી પોતાના સ્થાને લાવી. શાંતિથી બેસીને નવસર્જન કરતા હોય છે. મનમાં ઉદભવેલી કલ્પનાને સાકાર કરતા હોય છે. પ્રસ્તુત સાયકલ રિક્ષા જુના પાઇપનું સ્ટ્રકચર, જના વ્હીલ, ચક્ર, સાંકળ, ચેઇન, બેઠક બઘું વેલ્ડ કરીને સંગ્રહાલયમાં મુકવા જેવો દાગીનો તૈયાર કર્યો છે. હેરીટેજ હોટલ, ફાર્મ હાઉસનાં પ્રાંગણમાં બગીચામાં પ્રદર્શિત કરી શકાય. સ્થાન ફેર કરી શકાય. જેમ વઘુ કાટ ખાય તેમ વધારે જુનો લાગે. ૠતુકાળની ચંિતા નહીં.

- ગજેન્દ્ર શાહ

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved