Last Update : 11-April-2012, Wednesday
 

દક્ષિણ આફ્રીકામાં હબસીઓએ ગુજરાતીને ઠાર માર્યો

- ભરૃચના યુવકના ઘરમાં જઇને ગોળી ધરબી

ગુજરાતના ભરૃચના યુવકને સોમવારે દક્ષિણ આફ્રિકામાં હબસીઓએ ગોળી મારી ઠાર કર્યો હતો. લૂંટના ઇરાદે આવેલા લોકોએ ઘરમાં પ્રવેશતાં પહેલાં ઘર આગળ બંધેલા કૂતરાઓને પર ગોળીઓ ધરબી દીધા બાદ ઘરમાં જઇને પરિવારજનોની નજર સામે જ યુવકને ગોળીમારી ઠાર કર્યો હતો.

ભરૃચમાં રોશન પાર્ક વિસ્તારમાં રહેતા સાલેહ સરફરાજ ઐયુબભાઇનો પુત્ર સરફરાજ છેલ્લા દસ વર્ષથી દક્ષિણ આફ્રિકાના હેજીવ્યૂવ ખાતે સ્થાયી થયો હતો.

Read More...

સની લિયોન રાહુલ દ્રવિડની અડોઅડ...

-સની રાહુલ દ્રવિડને જોઇને છક થઇ ગઇ

 

બીગ બોસ ફાઇવ અને જિસ્મ ટુથી ચોમેર ખળભળાટ મચાવનારી પોર્ન સ્ટારે એની નવી ફિલ્મના પોસ્ટર્સ અને નેટ પરનાં એના ફોટોગ્રાફ્‌સ દ્વારો ચોમેર ચકચાર જગાડી છે.


પરંતુ તાજેતરમાં એ પોતે બે સેલેબ્રિટિને અચાનક જોઇને છક થઇ ગઇ હતી. બન્યું એવું કે જિસ્મ-ટુનું યુનિટ જયપુર જઇ રહ્યું હતું.

Read More...

ઇન્ડોનેશિયામાં ભૂકંપ ઃ ૨૮ દેશોમાં અસર
i

-શકિતશાળી ભૂકંપના કારણે સુનામીની ચેતવણી

ઇન્ડોનેશિયામાં આજે બપોરે ૨ વાગે જાકાર્તા અને બાન્દા એસ રાજ્યથી ૪૯૫ કિલો મીટર વિસ્તારમાં ભૂકંપ ૮.૦૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના પગલે ઇન્ડોનેશિયાના દરિયામાં સુનામી આવવાની ચેતવણી પણ આપીને લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ઇન્ડોનેશિયામાં આજે બપોરે ૮.૦૯ની તીવ્રતાનો શકિતશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે લોકજીવન ખોરવાઇ જવા પામ્યું છે. લોકો ઘર બહાર દોડી ગયા હતા અને અનેક બિલ્ડીગો ધરાશયી થઇ ગઇ હતી.

Read More...

ઇન્ડોનેશિયના ભૂકંપની સુરતમાં અસર

-ઉંચી ઇમારતો ધણધણી હતી, લોકો ઘર બહાર

ઇન્ડોનેશિયામાં આજે બપોરે આવેલા ૮.૦૯ના વિનાશકારી ભૂકંપના પગલે ભારતના ગુજરાતમાં સુરત, બિહાર, ચેૈનાઇ, પશ્ચિમ બંગાળ, તામિલનાડું, આધ્રપેરદેશ અને ઉંટી તેમજ કોલકાતામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગુજરાતના સુરતમાં આજે બપોરે હાઇરાઇઝ બિલ્ડીંગોમાં અસર થઇ હતી જેમાં રાદેસર વિસ્તાર તેમજ વરાછા, મહિધરપુરા, અઠવાલાઇનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Read More...

પુત્રીને તમાકુ ખવડાવીને પિતાએ મારી નાંખી

-ભોપાલનો ધૃણાસ્પદ કિસ્સો

 

પૂત્રની ઇચ્છા હોય અને પૂત્રી જન્મે તેવા સંજોગોમાં બાળકીઓની હત્યાની ઘટનાઓ વધી રહી છે. ભોપાલમાં બનેલી આવી જ એક ઘટનામાં નરેન્દ્ર રાણા નામના શખ્સે તેની બે દિવસની નવજાત બાળકીને તમાકુ ખવડાવી મારી નાખી હતી. ઘટનાના ૬ માસ બાદ નરેન્દ્ર રાણાની ગ્વાલિયરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

 

Read More...

ઉત્તરપ્રદેશ ઃ મહિલાને નગ્ન કરી ગામમાં ફેરવી!

-પરિવારજનોને ફટકારીને વરઘોડો ફેરવ્યો

ઉત્તરપ્રદેશમાં વળી પાછી શરમથી માથું ઝૂકી જાય એવી ઘટના બની છે. રાજ્યના બારાબંકીના સફદરગંજના અંબૌર ગામમાં મામૂલી વિવાદમાં એક સ્ત્રીને ટીપી નાખવામાં આવી અને પછી એને નગ્ન કરી આખા મહોલ્લામાં ફેરવવામાં આવી! તોફાનીઓએ એ સ્ત્રીના પતિ સાથે પણ મારપીટ કરી પોલીસે પણ એની ફરિયાદને ટાળવાની કોશિષ કરી આખો કેસ અખબારોમાં ચમક્યા પછી પોલીસે કાર્યવાહી કરવી પડી. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે.

Read More...

સ્વાઇનફૂલુનો હાહાકાર ઃ ભારતમાં ૨૧ દર્દીના મોત

-અમદાવાદ અને રાજકોટમાં બે વ્યકિતના મોત

 

ભારત દેશમાં સ્વાઇનફ્લુ જેવો ગંભીર પ્રકારનો રોગમાં લોકો સપડાઇ રહ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદમાં મંગળવારે એક મેેહિલાનું મોત થયું હતું. તેમજ રાજકોટમાં રવિવારે એક આધેડનું નીપજયું હતું.

 

Read More...

  Read More Headlines....

અમેરિકામાં પેસેન્જરોને બચાવવા વિદ્યાર્થીએ બસ ચલાવી

વાઇબ્રન્ટ ગુજરાત ઃ મેઘા સિટી અમદાવાદમાં જ પાણીનો કકળાટ

અમેરિકાની મહિલાને ડોલર ભરેલું પર્સ અમદાવાદની શાકાવાળીએ પરત આપ્યું

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એ સિટી સ્કેન કરાવ્યુંઃ ઓલ વેલ !

માધુરી દીક્ષિતે વિશાલ ભારદ્વાજની 'ઇશ્કિયાં'ની સિકવલ સાઇન કરી

કિંગ્સ ઇલેવન પંજાબમાંથી ખસી જવાની અફવાને પ્રિટી ઝિન્ટાએ રદિયો આપ્યો

 

Headlines

નરેન્દ્ર મોદીને ગુલબર્ગકાંડમાં 'સીટ'ની ક્લીનચીટ
કોમોડિટી એક્સચેન્જમાં FII મૂડી રોકાણ માટે સરકારની મંજૂરીની જરૃર નથી
રાજસ્થાન અને કર્ણાટકમાં સ્વાઈનફ્લુથી એક-એક મૃત્યુ સાથે દેશમાં કુલ ૨૧ મોત
પિતાએ નવજાત બાળકીને તમાકુ ખવડાવી મારી નાખી
યુપીમાં બેશરમ લોકોએ એક સ્ત્રીને નગ્ન કરી ગામમાં ફેરવી !
 
 

Entertainment

અભિનેતા અનુજના પિતાનો હત્યારો ભાગ્યો-ઝડપાયો
માધુરી દીક્ષિતે વિશાલ ભારદ્વાજની 'ઇશ્કિયાં'ની સિકવલ સાઇન કરી
સલમાન એકબીજાં સાથે જોડાયેલા જોડિયા જેવી જટિલ ભૂમિકા કરે તેવી શક્યતા
અભિષેક બચ્ચન અને રણબીર કપૂર ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબના સભ્ય બન્યા
કિંગ્સ ઇલેવન પંજાબમાંથી ખસી જવાની અફવાને પ્રિટી ઝિન્ટાએ રદિયો આપ્યો
 
 

Most Read News

ગુલબર્ગ કાંડમાં SITએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
વડોદરાઃમારી આત્મા SSG હોસ્પીટલમાં છે, લઇ આવો
  વડોદરામાં ગાય મારકણી બનીઃ એકનું મોત, 7ને ઇજા
ગાયે મારી નાંખ્યાની ઘટના અમદાવાદમાં પણ બની છે
અમેરિકામાં સ્થાયી ન થવું હોવાથી મહિલાનો આપઘાત
 
 

News Round-Up

લશ્કરી ટુકડીની હિલચાલના સામાચાર પર પ્રતિબંધ
આઇપીએલના મફત પાસ આપો નહીંતર જોઇ લેવાની કોર્પોરેશની ચીમકી
સંરક્ષણ તૈયારીમાં રહેલી ઉણપો માત્ર અફવા જ છે ઃ સંરક્ષણ પ્રધાન

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય

નક્સલીઓ સામે ઓડિશા સરકારે લીધેલું કડક વલણ
 
 
 

 
 

Gujarat News

સ્થાનિક સ્વરાજમાં ૩૩ બેઠકની પેટા ચૂંટણીનાં પરિણામો જાહેર
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂથી મહિલા દર્દીનું મોત થતાં દોડધામ

ગુલબર્ગકાંડ અંગેના સીટના ક્લૉઝર રિપોર્ટ અંગે ઝાકિયા ઝાફરીનો પ્રત્યાઘાત

ગરમીનો પ્રકોપ વધશે ઃ આકસ્મિક દુર્ઘટના બનવાની સંભાવનાઓ
વેકેશન પડતા જ તસ્કરો બેફામઃ ત્રણ ઘરોમાંથી ૫.૬૧ લાખની ચોરી
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
મોબાઈલ તો અમારું બીજું સંતાન છે

ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...

  [આગળ વાંચો...]
 

Business

નવી યુરિયા પોલિસીમાં સબસિડીના ભારણને ઘટાડાશે
સરકારની તમામ ખરીદીઓ અને પેન્શન માટે ઈ-પેમેન્ટનો રસ્તો
છેલ્લાં એક દાયકામાં પહેલીવાર પોર્ટ કારગો હેન્ડલિંગમાં ઘટાડો
૨૦૧૧-૧૨માં ફિક્સડ મેચ્યુરિટી પ્લાન્સ પ્રત્યેના રોકાણકારોના આકર્ષણમાં ઘટાડો
આરબીઆઈ દ્વારા શ્રી ભાદરણ મરકન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કનંુ લાઈસન્સ રદ કરાયું
[આગળ વાંચો...]
 

Sports

બેંગ્લોરને ૪૨ રનથી હરાવીને કોલકાતાએ પ્રથમ વિજય મેળવ્યો
અમ્પાયર સાથેના ટકરાવને મામલે મુનાફને દંડ ઃ હરભજનને ચેતવણી
રોહિત શર્માની બેટિંગથી અમારી ટીમમાં આત્મશ્રદ્ધા વધી છે
પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની લડત

ભારતના વધુ ચાર બોક્સરોને લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની આશા

 

Ahmedabad

યુનિક નંબર સાથેનું ટીડીએસ સર્ટિફિકેટ આપવું ફરજિયાત
ટેન્ડર અને વિકાસના કામોના કોન્ટ્રાક્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર
પ્રોફેસરના ત્રાસથી વિદ્યાર્થિનીનો નદીમાં પડી આપઘાતનો પ્રયાસ

યુવતીએ બસમાં આપઘાતનો પ્રયાસ કર્યાની પોલીસને શંકાઃ યુવતીનું મૌન

•. સીઆઇડી ક્રાઇમે નિવૃત પીઆઇ અને એડવોકેટની ધરપકડ કરી
[આગળ વાંચો...]
 

Baroda

૧૬ હજારની નકલી નોટોની શહેરામાં ડિલીવરી કરવા જતા ઝડપાયો
અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર ૩૬ થી વધુ લારીગલ્લા આગમાં ખાખ
પતિ-પત્ની અનેપુત્રીને આજીવન કેદની સજા

ઇલેક્ટ્રીસીટી ડયુટી ઇન્સ્પેક્ટર રૃા.૬૦ હજારની લાંચ લેતા ઝડપાયા

પતિ-પત્નીએ પ્રથમ વખત લૂંટ કરી અને તેમા અસફળતા મળી
  [આગળ વાંચો...]
 

Surat

ભાસ્કરના પત્રકાર અને વકીલ મિત્રની જામીન અંગેનો ચુકાદો તા.૧૩મીએ
નવી નકોર કારે માતા-પુત્રી, બે રીક્ષા બે લારીને ઉડાવી દીધી
લોકો હથિયાર સાથે આવતાં પાલિકાના કર્મચારીઓ ભાગ્યા
વીજતાર તૂટી ફટાકડાની દુકાન પર પડતા ભીષણ આગ
ચીખલી બસ સ્ટેન્ડ પરથી રોકડ ઘરેણાં મળી ૧ લાખના પર્સની તફડંચી
  [આગળ વાંચો...]
 

South Gujarat

ધરમપુર તા.પં.ની ધામણ બેઠક પર ભાજપનો ૪૭૨ મતે વિજય
રૃ।.૧.૬ કરોડની લોટરીની લાલચમાં વલસાડના રહીશે ૨૧ હજાર ગુમાવ્યા
બે મહિનાથી ગુમ તરૃણીની મુંબઇથી ભાળ મળી
મગરવાડાના અપહૃત ઉપસરપંચને શોધી પરિવારને સોંપવાની તાકિદ
હરિયામાં ચેપીરોગ ગળસુંઢાને કારણે બે વાછરડાના મોત
  [આગળ વાંચો...]
 

Kutch

ડોલર તથા રૃપિયાથી લદાયેલું પર્સ વિદેશી મહિલાને શાકભાજી વેંચતી વૃધ્ધાએ કર્યું પરત
૧૦૦ વર્ષ જુના અજીતનાથ જૈન દેરાસરની ૩.૧૦ લાખની મંદિર ચોરીનો ભેદ અકબંધ
ટ્રેઈલરમાંથી તોતીંગ પાઈપ નીચે પટકાતા શ્રમજીવી યુવાન કચડાયો

કંડલામાં સતત બીજા દિવસે પણ ૪૨.૨ ડીગ્રી, ભુજ પણ ગરમીમાં ભુજાયું

લખપત તાલુકામાં છ દેશી બંદુક સાથે વધુ પાંચ શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં ગેસ લાઈન લીક થતાં નાસભાગ
પૂરતો જથ્થો ન ઉતરતા કેરીના ભાવ પ્રારંભે ઊંચા
સળગતી સમસ્યાઓ ન ઉકલતા રહીશોએ સૂચક મૌન રેલી કાઢી

ચરોતરમાં ૪૦ ડિગ્રી ગરમી થઇ જતા નાગરિકો પરેશાન

વડતાલ, વસો અને ફાગવેલની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં ચાર પાલિકાની ૬ બેઠકોમાં ભાજપને ૩, કોંગ્રેસને ફાળે ૨ બેઠકો
સાવરકુંડલામાં અપહૃત બાળક સાથે સૃષ્ટી વિરૃધ્ધનું કૃત્ય

વિસાવદર પંથકમાંથી દસ દિવસમાં આઠ દીપડા ઝડપાયા

કિશોરીને તેના મોટા બાપુએ જ હવસનો શિકાર બનાવી
ખંભાળિયામાં ૯૩ હજારના ખાદ્યતેલનો જથ્થો સ્થગીત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બરાનીયાની મહિલાનું અપહરણ કરી શખ્સે પાશવી બળાત્કાર ગુજાર્યો
વરતેજ ચોકડી પાસેથી અબોલ પશુ ભરેલ બે ટ્રક સાથે શિહોરના ચાર શખ્સો ઝડપાયા
શહેરની વધુ બે પેઢીમાં દરોડા ખાદ્યતેલનો જથ્થો સ્થગિત
બરફના છ કારખાનાને એક - એક હજારનો દંડ ફટકાર્યો
પાલીતાણા શહેરમાં માસ - મચ્છીનું વેચાણ કરતા પાંચ શખ્સો પકડાયા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ત્રણ બાળાઓનું અપહરણ ઃ એક પર પાશવી બળાત્કાર
ટેમ્પા પરથી નીચે પટકાતાં પ્રૌઢનું મોત
ભાભરના જાસનવાડામાં બે જૂથો વચ્ચે અથડામણ એક ઘાયલ

સરસોલીની યુવતીને ભગાડી ગયા બાદ પોલીસ ફરિયાદ ન લેવાતાં રોષ

પાલનપુરની યુવતી મિત્રને ત્યાં રોકાતા બે કોમ વચ્ચે તકરાર

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved