Last Update : 11-April-2012, Wednesday
 

આઇપીએલના મફત પાસ આપો નહીંતર જોઇ લેવાની કોર્પોરેશની ચીમકી

-કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન પર મ્યુનિસિપાલિટીના કચરા વિભાગની લાલ આંખ

 

-સડક પર કે શહેરની ભાગોળે કચરો નાખ્યો તો ભારે દંડની ધમકી

 

બેંગાલુરુ તા.૧૧

 

આઇપીએલની મેચના મફત પાસ કોર્પોરેટર્સ અને ધારાસભ્યોને નહીં આપો તો તમારી સ્થિતિ પણ કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન જેવી થઇ શકે.

 

બન્યું એવું કે બેંગાલુરુ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર્સને આ વખતે આઇપીએલની મેચ માણવાના મફત પાસ મળ્યા નથી એટલે એ લોકોને કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન સાથે વાંકું પડી ગયું છે. કોર્પોરેટર્સના ઇશારે મ્યુનિસિપાલિટીનો ગટર વિભાગ એ બાબત પર કડી નજર રાખે છે કે કેકેએ સ્ટેડિયમમાં થયેલો કચરો ક્યાં નાખે છે. કેકેએની કચરાની ટ્રકો પર મ્યુનિસિપાલિટી નજર રાખે છે. કેકેએને નોટિસ ફટકારવામાં આવી છે કે સડક પર અથવા શહેરની બહાર અમારી જાણ બહાર ગમે ત્યાં કચરાની ટ્રકો ઠાલવશો તો ભારે દંડ થશે.

 

કેકેએને સમજાતું નથી કે મ્યુનિસિપાલિટી કેમ નારાજ છે. કોઇએ એ લોકોને કહેવું જોઇએ કે આ મફતિયા મહેમાનોને મેચ જોવાના ફ્રી પાસ આપો એ સાથે તમારી મુશ્કેલીનો આંખના પલકારામાં અંત આવી જશે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved