Last Update : 11-April-2012, Wednesday
 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
1) હલકી કક્ષાના વાહનોની ખરીદીને લીલીઝંડી આપવા માટે રૃા. ૧૪ કરોડની લાંચના મુદ્દે સીબીઆઈ સમક્ષ ફરિયાદ કરતા સૈન્યના વડા જનરલ વી.કે.સિંહ. ફરિયાદની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ.
2) ભારતીય વાયુદળના વિમાનો મિરાજ-૨૦૦૦ એક મહિનાના 'આરામ' બાદ ચાલુ મહિનાના અંતમાં ફરીથી ઉડ્ડયન કરે તેવી શક્યતા. ૧૧ દિવસના ગાળામાં બે મિરાજ-૨૦૦૦ તૂટી પડવાના કારણે તપાસ હાથ ધરાતા પાંચમી માર્ચથી આ વિમાનોનું ઉડ્ડયન બંધ કરાયું હતું.
3) ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે માતા વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરીને જમ્મુ-કાશ્મીરની સલામતી સ્થિરતાની સમીક્ષા શરૃ કરી. ગૃહપ્રધાન જમ્મુની એક દિવસીય મુલાકાતે.
4) ઉત્તર પ્રદેશના જેલપ્રધાન રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા અને જેલના કેદીઓ માટે કૂલર, પંખા અને વોટર-કૂલરની સુવિધા ઊભી કરવાનો આદેશ આપ્યો. કદાચ ભવિષ્યમાં કામ લાગે !
5) દેશની પહેલી 'ફોર-જી' મોબાઈલ સેવાનો કોલકાતાથી પ્રારંભ કરતા ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલ
6) ભારત, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનોની ત્રિપક્ષીય બેઠક માટે વિદેશપ્રધાન એસ એમ કૃષ્ણા શુક્રવારે રશિયાની રાજધાની મોસ્કો જશે. ત્રણેય વિદેશ પ્રધાનોની આ સાતમી બેઠક હશે.
7) ભારતીય સૈન્ય પાસે દારૃગોળાની અછત હોવાના અહેવાલોને રદીયો આપી સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ કહ્યું ભારત યુદ્ધ માટે સંપૂર્ણપણે સજ્જ છે.
8) બિહારમાં ભાજપના ધારાસભ્ય રાજકિશોર કેશરીની હત્યાના આરોપસર શાળાના શિક્ષકને આજીવન કારાવાસ ફટકારતી બિહારની અદાલત
9) કેરળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વી એસ અચ્યુતાનંદનને પોલીટબ્યૂરોમાંથી હાંકી કઢાયા હોવાના અહેવાલોને રદ્દીયો આપતા સીપીઆઈ-એમ ના મહામંત્રી પ્રકાશ કરાત.
10) 'હોર્સ ટ્રેડિંગ'ના આરોપોના પગલે રદ્દ થયેલી ઝારખંડ રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણી હવે ત્રીજી મે ના રોજ યોજાશે ઃ ચૂંટણી પંચ

આંતરરાષ્ટ્રીય
1) નોર્વેમાં આતંકવાદ અને બોમ્બવિસ્ફોટ તેમજ ગોળીબારમાં ૭૭ લોકોની હત્યા કરવાના આરોપી એન્ડર્સ બેહરિંગ બ્રેઈવિક સુનાવણી અને કારાવાસ માટે 'ફીટ' જાહેર.
2) અમેરિકી દૂતની ઇસ્લામાબાદ મુલાકાત દરમિયાન પ્રમુખ આસીફ અલી ઝરદારીના નિવેદન સામે વિરોધાભાસ સર્જવાના પગલે વિદેશપ્રધાન હિના રબ્બાની ખાપનું મંત્રાલય બદલાય તેવી અટકળો.
3) અમેરિકામાં અલ-કાયદાની તાલીમ શિબિરો શરૃ કરવાના આરોપી અબુ હમઝાને બ્રિટન અમેરિકાને હવાલે કરી શકે છે ઃ યુરોપીયન અદાલત
4) યેમેનમાં સૈન્ય અને અલ-કાયદાના આતંકવાદીઓ વચ્ચેની અથડામણનો મૃત્યુઆંક ૬૪થી વધીને ૧૨૭ થયો.
5) ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિયાચિન વિવાદને વાટાઘાટોથી ઉકેલવાની ભલામણ કરતાં અમેરિકા, જરૃર પડયે બન્ને દેશોને મદદ કરવાની પણ વોશિંગ્ટનની તૈયારી
6) વેનેઝુએલામાં વિદેશી દૂતો પરના હુમલા દરમિયાન અપહરણ કરાયેલા કોસ્ટારિકાના દૂતને મુક્ત કરાયા. તેમનું સ્વાસ્થ્ય સારું હોવાનો સરકારનો દાવો.
7) ચીનમાં શરાબ અને શબાબની મહેફિલ માણતા બે નકલી બૌદ્ધ સાધુઓની ધરપકડ કરતા ચીની અધિકારીઓ.
8) સીરિયામાં અજાણ્યા બંદૂકધારીઓએ કરેલા બેફામ ગોળીબારમાં છ સીરિયન જવાનોના મૃત્યુ. ઘટનાને પગલે હસ્સા કેહ પ્રાંતમાં તંગદિલી
9) ફિલાપાઈન્સમાં થયેલા પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૨ સૈનિકોને ઇજા, સાતની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો. અગાઉ અલ કાયદાનો ગઢ મનાતા વિસ્તારમાં આ જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
10) ઇરાનમાં ફુગાવાનો સત્તાવાર દર ૨૧.૫ ટકા થયો. છેલ્લા એક વર્ષમાં ફુગાવામાં બમણો વધારો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved