Last Update : 10-April-2012, Tuesday
 

ઐશ્વર્યા સખુજાનો ફિટનેસ ફંડા

 

સદનસીબે મારી ચયાપચનની ક્રિયા સારી છે. છતાં પણ હું ખાવાની બાબતે ઘણી કાળજી રાખું છું. તેમ જ કુદરતને અનુસરવામાં માનુ છું. સ્વસ્થ રહેવા માટે કુદરતે આપણને ઘણા બધા માઘ્યમ આપ્યા છે. આપણે તેને જ અનુસરીએ તો જિમ્નેશિયમમાં જવાની જરૂર ન પડે તેમજ વઘુ પ્રોટીન પણ ન લેવું પડે કે સ્ટરોઇડનો સહારો પણ ન લેવોપડે. આઘુનિક જમાનામાં આપણને વધારે પડતી સુવિધાઓ મળે છે તે સારી વાત છે, છતાં પણ નજદીકમાં જ ક્યાંય જવું હોય તો ટુવ્હીલર કે કારનો ઉપયોગ કરવાને બદલે ચાલતાં જવું અથવા તો લિફ્‌ટનો ઉપયોગ કરવાને બદલે પગથિયાનો ઉપયોગ કરવો. ‘‘ નિયમિત વ્યાયામમાં હું કાર્ડિયો અને સાઇકલંિગ કરું છું. હું યોગ નથી કરતી પરંતુ મેડિટેશન કરું છું. ઘીમા મીઠા કર્ણપ્રિય સ્વરમાં ‘ગાયત્રી મંત્ર’ના જાપ સાંભળું છું તેનાથી મનને ઘણી શાંતિ મળે છે. ‘‘ ફક્ત રવિવારે જ હું વિવિધ મસાલેદાર વ્યંજનોનો રસથાળ માણું છું. બાકીના દિવસોમાં હું ચોક્કસ ડાયટ કરું છું. જમવામાં હું ખીચડી અને દહીં જ લઉં છું. તેમજ રાતનું ભાણું સામાન્ય રીતે સાંજના ૭.૩૦ વાગે જ લઇ લઉં છું. છતાં જો મને જમવામાં મોડું થાય તો હું હળવો ખોરાક જ લઉં છું. દિવસ દરમિયાનપ્રવાહી તરીકે વઘુ પ્રમાણમાં પાણી પીવાની જ કોશિષ કરું છું. ’’
‘‘ મને લાગે છે કે દરેકે શિસ્તબદ્ધ જીવન જીવવું જોઇએ તેમજ સિગારેટ, દારૂ અને મોડી રાતની પાર્ટીઓથી દૂર રહેવું જોઇએ.’’
મીનાક્ષી

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved