Last Update : 10-April-2012, Tuesday
 

ચીની લશ્કરનું ઝડપભેર આધુનિકરણ
ચીનની વધતી જતી સૈન્ય જમાવટ ઉપર ભારતની ચાંપતી નજરઃ સંરક્ષણ મંત્રાલય

તિબેટ અને ઝીનજિઆંગ વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરાયેલો નોંધપાત્ર સુધારો, પાક.ની ત્રાસવાદી છાવણીઓ પણ ભયજનક

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
તિબેટ અને ઝીનજિઆંગ સાથેની સરહદે સૈન્યની વધેલી જમાવટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી આધુનિકરણની નોંધ લેતાં ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યુ હતું કે ત્વરિત અને લાંબાગાળાના વધતાં જતાં બેજિંગના લશ્કરી પ્રભાવ વિષે ભારત 'સજાગ છે અને બારીક નજર' રાખે છે.
વર્ષ ૨૦૧૧-૧૨ માટે જારી કરાયેલા તેના વાર્ષિક અહેવાલમાં સંરક્ષણ મંત્રાલયે કહ્યુ છે કે પાકિસ્તાનમાં ત્રાસવાદી સંગઠનોની પ્રવૃતિઓ ઘટી નહીં હોવાથી તે સતત ચિંતાનું કારણ છે.
રાજકીય લશ્કર અને આર્થિક સંબંધો મારફત તેની સક્રિય મુત્સદ્દીને કારણે ભારતના પાડોશી ચીનનો પગદંડો મજબૂત થઈ રહ્યો છે. ભારત સામે ચીની લશ્કરના જમાવડાના અંદાજમાં તિબેટ અને ઝીનજિઆંગ સરહદે નોંધપાત્ર વધારો થયો છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી સુધારો થયો છે. ભારત વિરુદ્ધ ચીની સૈન્યની કુલ વ્યૂહાત્મક ક્ષમતા અને કામકાજની સરળતામાં વધારો થયો છે તેમ મંત્રાલયે તેના અહેવાલમાં જણાવ્યું છે.
રિપોર્ટ કહે છે કે, તાત્કાલિક અને લાંબાગાળની દૃષ્ટિએ પાડેશી ચીનના લશ્કરી જમાવડા વિષે ભારત સજાગ અને સાવધ છે. સુરક્ષાના મામલે ભારતીય સૈના સંપૂર્ણ તૈયાર છે અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ફરતે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વના સ્થળે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યકતાઓને પારખી લેવામાં આવી છે અને તબક્કાવાર પદ્ધતિએ માળાખાનું નિર્માણ કરાઈ રહ્યું છે.
ભારત ચીન સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોની ઈચ્છા ધરાવે છે અને તેને માટે એલએસી ફરતે શાંતિ જાળવે છે અને રચનાત્મક કાર્યોમાં સહકાર આપે છે.
પાકિસ્તાનને મામલે રિપોર્ટ કહે છે કે તે દેશ સમૃદ્ધ બને તે ભારતના હિતમાં છે પણ ભારત-પાક. સરહદે હયાત ત્રાસવાદી છાવણીઓ અને લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી)માંથી તેમના ઘુસણખોરીના પ્રયત્નો ભયજનક રહ્યાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved