Last Update : 10-April-2012, Tuesday
 

મધ્ય પ્રદેશ સરકાર વૃદ્ધોને મફત તીર્થ યાત્રા કરાવશે

૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને ચારધામ, શિરડી, અમૃતસર, અજમેર જવા મફત વ્યવસ્થા

છતરપુર, તા. ૯
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વૃદ્ધોને સરકારી ખર્ચે યાત્રા કરાવવાનું એલાન કર્યું છે. યાત્રાએ જનારા વૃદ્ધો માટે સરકાર રેલવે ટિકીટ અને બસોની વ્યવસ્થા કરશે.
છતરપુરમાં યોજાયેલા એક સમારોહમાં ચૌહાણે પોતાને શ્રવણકુમાર ગણાવતા જાહેરાત કરી હતી કે ૧૧મી એપ્રિલે તેઓ ભોપાળમાં વૃદ્ધોની એક પંચાયત બોલાવશે જેમાં વૃદ્ધોની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ચૌહાણે ઉમેર્યું હતું કે ૬૦ વર્ષથી ઉપરની વયના વૃદ્ધોને સરકાર યાત્રા પણ કરાવશે. ચારે ધામ, તિરૃપતી બાલાજી, શિરડી, સ્વર્ણ મંદિર અને અજમેર શરિફ માટે રેલવે ટિકીટ અને બસની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક જુથની સાથે એક સરકારી અધિકારી પણ રહેશે.
કેન્દ્ર સરકાર પર બુંદેલ ખંડની ઉપેક્ષાનો આરોપ લગાવતા ચૌહાણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર તો બુંદેલખંડનો વિકાસ કરવા માગે છે પણ કેન્દ્ર સરકાર તેને પછાત બનાવવા પ્રયાસ કરે છે. આ પ્રસંગે તેઓ છત્તરપુર પર વરસી પડયા હતા. તેમણે જાહેરાત કરી હતી કે છત્તરપુરના નૌગામમાં ઇજનેરી કોલેજ ખોલાશે. છતરપુર તેમજ ખજુરાહોમાં બાઈ-પાસ બનાવાશે. છત્તરપુરમાં ટ્રોમા સેન્ટર બનશે. વિદ્યાર્થીઓ માટે તેમજ વિદ્યાર્થીનીઓ માટે એક એક હાઈસ્કૂલ બનાવાશે. નગરના તળાવો માટે ૧૦ લાખ રૃા. આપવામાં આવશે વગેરે જાહેરાતો તેમણે કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved