Last Update : 10-April-2012, Tuesday
 

ધારી તાલુકાના ગઢીયા ગામની સીમમાં
ખેડૂતોની નજર સામે જ બે બળદો પર સિંહણોનો હુમલો

ગંભીર રીતે ઘાયલ બંને બળદોની જીવતા રહી શકવાની નહીંવત શકયતા

ધારી, તા. ૯
ધારી તાલુકાના ગઢીયા ગામને સિંહોના વસવાટ માટેનું એપી સેન્ટર ગણવામાં આવે છે. કાયમી સિંહોના વસવાટથી ગ્રામજનો ત્રસ્ત છે વારંવાર બનતા પાલતુ પશુઓ પરના હુમલાના બનાવો સંદર્ભે ઉદાર વન તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ સાત સાત ખેડૂતોની હુંફમાં ચરણ્યાર કરતા બે બળદને સિંહોએ શિકાર બનાવ્યાની જાણ કરવા છતાં વન કર્મચારીઓ ડોકાયા નથી.
ગઢીયા ગામની સીમમાં આવેલી આપાભાઇ ઉર્ફે આબભાઇ રાણાભાઇ વાળા કાઠી ખેડૂતની વાડીમાં સાંજના સમયે સાત જેટલા ખેડૂત સહીતના ખેત મજુરો અને પરિવારજનોની હુંફમાં પાલો ખાઇ રહેલા બે ખડતલ અને સફેદ રંગના બળદો પર ઓચિંતા આવી ચઢેલી બે સિંહણોએ હુમલો કરી દેતા એક બળદનો પગ ભાંગી નાખેલ, અને અન્ય એકનો બરડો તોડી નાંખી હોજરી બહાર કાઢી નાખતા અને અધકચરા કરી મુકી ખેડૂતો દ્વારા હાકલા પડકારા કરી તગેડી મુકતા સિંહણો જંગલ તરફ નાસી ગઇ હોય જેના કારણે ખેડૂતને નુકસાની વેઠવાની સ્થિતિ ઉભી થઇ છે. હવે આગામી સમયે બળદ જીવી નહીં શકે તેવી હાલતમાં કણસતા છોડી દેવામાં આવ્યા છે. ગીર પૂર્વના પીપળવા રાઉન્ડ અને ભાણીયા બીટમાં બનેલ બનાવ સંદર્ભે ખેડૂત દ્વારા જાણ કરવા છતાંયે વન ખાતુ ડોકીયું કરવા'યે ન નીકળતા ગ્રામજનોમાં રોષ પ્રવર્તતો થયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved