Last Update : 10-April-2012, Tuesday
 
કથાકાર પતિ કથા કરવા માટે બહારગામ ગયા અને લૂંટારૃઓ ત્રાટકયા
સાણથલીમાં મહિલાને ઘરમાં દોરડા વડે બાંધી ૧૫ તોલા દાગીનાની લૂંટ

સોનાના આભૂષણો સહિત ત્રણેય બુકાનીધારીઓ ઘરમાં રાખેલા રૃા. પાંચ હજાર પણ ઉઠાવી ગયાઃ શંકાના વમળો વચ્ચે તપાસ

સાણથલી, તા. ૯
જસદણ તાલુકાના સાણથલી ગામે રવિવારે રાત્રે કથાકાર વિપ્ર પરિવારના ઘરમાં ત્રણ બુકાનીધારી શખ્સોએ ઘુસી જઇ કથાકારની પત્નીને દોરડાથી બાંધી અને મોઢામાં ડુચો દઇ ૧૫ તોલા સોનુ અને રૃા. પાંચ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છુટયાની ફરિયાદ જસદણ પોલીસ મથકે નોંધાઇ છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જસદણના સાણથલીમાં રહેતા કથાકાર યોગેશભાઇ રમણીકલાલ વ્યાસ રવિવારે રાત્રીના કથાના કામ માટે બહારગામ ગાય હતા તે દરમિયાન રાત્રીના દોઢથી બે વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ઘરનો પાછળનો દરવાજો ખોલી ઘરમાં ઘુસીને યોગેશભાઇના પત્ની વર્ષાબેનને છરી બતાવી દોરડાથી બાંધી મોઢામાં કપડાનો ડુચો ભરાવી દીધો હતો. જ્યારે યોગેશભાઇની ૧૨ વર્ષની પુત્રી પાયલને છરીની અણીએ ચુપ કરી દઇ ઘરમાં રહેલા ૧૫ તોલા સોનાના દાગીના અને રોકડ રૃા. પાંચ હજારની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૃઓ નાસી છુટયા હતા.
બનાવ અંગે ભોગ બનનારા વર્ષાબેને આજે સવારે પડોશીને જાણ કરતા તેઓએ પોલીસને જણાવતા જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.એન. પટેલ થથા જમાદાર વશરામભાઇ મહેતા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી લૂંટની ઘટનાની વિગતો મેળવી હતી. બપોર બાદ ગોંડલ એએસપી સારા રીઝવી સહિતના પોલીસ સ્ટાફે પણ ઘટનાસ્થળે પહોંચી રૃબરૃ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર આ બનાવની વિગતો અને પૂછપરછ દરમિયાન તેમજ તપાસમાં અનેક બાબતો શંકાસ્પદ હોય તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved