Last Update : 10-April-2012, Tuesday
 

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજ સહિતના શહેરોમાં નિકળશે ભવ્ય શોભાયાત્રા, માંડવીમાં છાશ કેન્દ્રનું લોકાર્પણ કરાશે
(પ્રતિધિનિઓ દ્વારા) ભુજ,મંગળવાર
કચ્છભરમાં જૈન સમાજના પવિત્ર પર્વ મહાવીર જ્યંતિની શાનદાર ઉજવણી કરવામાં આવશે. ભુજની સાથે જિલ્લાના માંડવી, નખત્રાણા, મુંદરા, ગાંધીધામ, અંજાર, આદિપુર, સહિતના શહેરોમાં રથયાત્રા, જેનાલયોમાં સાધાર્મિક ભક્તિ સહિતના કાર્યક્રમો યોજાશે જેની તૈયારીઓમાં જૈન સમાજના આગેવાનો વ્યસ્ત બન્યા હતા.
ભુજમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર જ્યંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. પૂજય શ્રીમણ-રમણી વૃંદની પાવનકારી નિશ્રામાં સવારે ૯.૩૦ વાગ્યે રથયાત્રા વાણિયાવાડ ડેલમાંથી શહેરના માર્ગ પર ફરી આદિનાથ જિનાલયે પાસે સમાપ્ત થશે. જેમાં ભુજ જૈન સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે. બપોરે સાધાર્મિક ભક્તિ જૈન વંડા મધ્યે યોજાશે તો રાત્રે પ્રભુજીની ભવ્યાતિભવ્ય અંગરચના કરવામાં આવશે.
માંડવીમાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે મહાવીર જન્મ કલ્યાણ દિનની માનવતાના કાર્યથી ભવ્યરીતે ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત મંગણારણ સવારે ૮.૩૦ વાગ્યે તેમજ સવારે ૧૧ વાગ્યે સુધી નાતજાતના ભેદભાવ વગર છાશ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ જૈન યુવક મંડળ દ્વારા મહાવીર સ્વામીનો વાત્સલ્ય જૈનપુરી ખાતે કાર્યક્રમ યોજાશે. શહેરના આંબાવાળી ધર્મશાળામાંથી સવારે ૯ વાગ્યે શોભાયાત્રા નીકળશે જે નવાપુરા, મહાવીર જિનાલયથી પસાર થઈ કે.ટી.શાહ રોડ નજીક આવેલા જિનાલય ખાતે પૂર્ણ થશે.
ગાંધીધામમાં મહાવીર જ્યંતિની ઉજવણી અંતર્ગત જિનાલય મધ્યેથી જૈન સમાજ દ્વારા શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે આ ઉપરાંત શહેરના જિનાલયમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભુજની સાથે જિલ્લાના નખત્રાણા, અંજાર, આદિપુર, મુંદરા, રાપર સહિતના શહેરોમાં મહાવીર સ્વામીના જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved