Last Update : 10-April-2012, Tuesday
 

વારસદારોને નોકરી આપવા નિગમના બોર્ડમાં ઠરાવ થયો પણ
સરકારના વાંકે અંદાજે ૩૨૦૦ આશ્રિતોને એસ.ટી.માં નોકરી આપવાનો લટકતો પ્રશ્ન

ભાવનગરમાં એસ.ટી. મઝદૂર સંઘના દ્વિવિધ કાર્યક્રમમાં આવેલા ગુજરાત મહાસંઘના અધ્યક્ષે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો

 
ભાવનગર, સોમવાર
ભાવનગર સહિત ગુજરાતમાં એસ.ટી. નિગમના ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા એસ.ટી. કર્મીઓના અંદાજે ૩૨૦૦ વારસદારોને એસ.ટી.માં નોકરી આપવા નિગમના બોર્ડમાં ઠરાવ થયો તેમ છતાં સરકારના વાંકે બે મહિનાથી પ્રશ્ન લટકતો રહ્યો છે તેમ ભાવનગર ખાતે આજે એસ.ટી. મઝદૂર સંઘના દ્વિવિધ કાર્યક્રમમાં આવેલા ગુજરાત મહાસંઘના અધ્યક્ષ દુધાત્રાએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું.
ભાવનગર ખાતે આજે એસ.ટી. મઝદૂર સંઘ દ્વારા યોજાયેલ દ્વિવિધ સમારોહમાં આવેલા ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘના અધ્યક્ષ દુધાત્રાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષથી એસ.ટી. નિગમમાં ફરજ દરમ્યાન અવસાન પામેલા એસ.ટી. કર્મીઓના વારસદારોને એસ.ટી.માં નોકરી આપવામાં આવતી ન હોતી જેના લીધે આશ્રિતોને ગુજરાન માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
જ્યારે ભાવનગર અંદાજે ૧૫૦ સહિત ગુજરાતભરના આશરે ૩૨૦૦ જેટલા વારસદારોને એસ.ટી.માં નોકરી આપવાનો નિર્ણય લીધો હતો અને એસ.ટી. નિગમની બોર્ડની બેઠકમાં પણ આશ્રિતોને નોકરી આપવાનો ઠરાવ થયો પરંતુ છેલ્લા બે મહિનાથી સરકારના વાંકે વારસદારોનો પ્રશ્ન લટકતો રહ્યો છે અને નોકરીથી વંચિત રહ્યાં છે તેમ જણાવ્યું હતું.
એસ.ટી. મઝદૂર સંઘ ભાવનગર વિભાગના દ્વિવિધ કાર્યક્રમમાં ભાવનગર, બોટાદ, વલ્લભીપુર તેમજ ગઢડા, તળાજા વગેરે એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા વિશિષ્ટ યોગદાન આપનાર કર્મીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ એસ.ટી.માંથી નિવૃત થતા કર્મીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved