Last Update : 10-April-2012, Tuesday
 
મોડાસા ચાંદ ટેકરી વિસ્તારમાંથી
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

હિંમતનગર નજીક પરિવારનો કાળઝાળ ગરમીમાં આશ્રય ઃ આરોપીઓ સામે કાર્યવાહી થતી નથી

હિંમતનગર, તા. ૯
મોડાસા ચાંદ ટેકરી વિસ્તારના અંદાજે ૪૬ વ્યકિતનું લઘુમતિ પરિવારના જાનમાલની સુરક્ષા સામે સીધી ધમકી હોવાને પગલે છેલ્લા ૨૬ દિવસથી ધંદા રોજગાર ઘરબાર હિંમતનગ નજીક કીફાયતનગરમાં ખુલ્લામાં તાપ હોવા છતાં આશ્રય લઈ રહ્યો હોવા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. સ્થાનિક તંત્રએ પણ સાાજિક મામલો હોવાનો અભિપ્રાય આપી જીલ્લા વહીવટી તંત્રને ગેરમાર્ગે દોર્યું હોય તેવી સ્થિતિ પ્રવર્તિ રહી હોવાનું જાણવા મળે છે.
ગત તા. ૨૪/૩/૨૦૧૨ના રોજ મોડાસા નજીક ચાંદટેકરી ખાતે રહેતા મુલતાજા પરિવારની દિકરીને ત્રાસ આપવા અંગે ઠપકો કરવા જતાં ઝગડો થયો હતો. અને ઝનૂની ટોળાએ ભોગ બનનાર પરિવારવાળાની કરિયાણાની દુકાન અને મકાનમાં ખુલ્લે આમ દિવસે લુંટ ચલાવી આતંક મચાવતા ચાર ભાઈઓના પરિવારે ચાંદટેકરીથી હિંમતનગર ખાતે સ્થળાંતર કર્યું હતું. બનાવના પાંચ દિવસ બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે રૃ. ૫ લાખની લૂંટ અંતર્ગત ૧૭ ઇસમો વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ગયા હોવાનું જામવા મળે છે. પણ મોડાસા ટાઉન પોલીસ મથકે અવાર નવાર જતાં છેવટે તા. ૨૩-૩-૧૨ના રોજ ફરિયાદ નોંધી હતી. સામે પક્ષના માણસો બહુ વગવાળા હોવાથી ફરિયાદ લેવામાં આવી ન હતી. છેલ્લા ૨૬ દિવસથી આશરે અંદાજે નાના મોટા થઇને ૪૬ મામસોનો પરિવાર હિંમતનગર નજીક કિફાયત નગર ખાતે ધોમધખતા ઉનાળામાં ખુલ્લામાં આશ્રય લઇ રહ્યો છે. ૪૬ માણસોના પરિવારમાં ૧૭ બાળકો છે. જે ધોરણ ૧ થી ૭ સુધીમાં અને એક ધોરણ ૧૦ નો વિદ્યાર્થી છે. જેઓ તેમના અભ્યાસથી તથા ધોરણ-૧૦ની પરીક્ષાથી પણ વંચિત રહ્યા છે. જે તેઓ બાળકોને ત્યાં અભ્યાસ માટે કે પરીક્ષા માટે જવાની તૈયારી કરે છે તો સામેવાળા ઇસમો આ ભોગ બનનાર વ્યકિતઓને નાત બહાર તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. આરોપીઓને કોર્ટના પાંચ દિવસના રિમાન્ડ હતા છતાં પણ ખુલ્લે આમ આરોપીઓ બજારમાં તથા પોતાના ઘરે ફરતા હતા. અમોએ પોલીસ તંત્રને લૂંટફાટની લાઇવ વીડીયો કેસેટ પણ આપી હતી. પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.
હિંમતનગર આશ્રય લઇ રહેલા મુલતાજા પરિવારના મોભી હાજી કમાલ ભરાભાઈએ જણાવ્યું હતું કે અમારા જાનમાલની સુરક્ષા નથી. જાનથી મારી ાખવાની ધમકીઓ આપવામાં આવી છે. લૂંટના ઇસમોને આગોતરા જામીન પણ મળી ગયા છે. આવા સંજોગોમાં ચાંદટેકરી પરત જવું અને રહેવું સુરક્ષિત નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved