Last Update : 09-April-2012, Monday
 
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો

- જ્યારે તમારી પાસે થોડો પણ નવરાશનો સમય હોય ત્યારે તમે તમારા માનસિક લેવલને વધારવાનો પ્રયાસ કરો અને મનને શાંત કરતા રહો. આ પણ એક પ્રકારનું ચિંતન જ છે. તેનાથી તમને ઘણી શાંતિ મળશે.

દરેક માણસના જીવનમાં દરેક તબક્કે એક એવો સમય આવે છે કે જ્યારે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. માનવસહજ સ્વભાવ છે કે તેને દરેક નાની નાની વાતોમાં ચિંતા થઈ જાય છે. કદાચ આપણે એમ કહી શકીએ કે આજના આધુનિકતાના સમયમાં દરેક માણસ ચિંતાનો ભોગ બની રહ્યો છે. તેને દરેક પળે કોઈને કોઈ ચિંતા સતાવતી હોય છે.
આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે ચિંતા એ જીવતા માણસની કબર છે. જ્યારે આપણે નાની નાની વાતોના કારણે ચિંતા અનુભવીએ છીએ ત્યારે આપણી આસપાસના વાતાવરણનું સમીકરણ પણ બદલાઈ જાય છે. સતત કરાતી ચિંતા ક્યારેક મનોવિકારમાં પરિણમે છે. સતત ચિંતા કરતા રહેવાથી ક્યારેક નાની વાત પણ મોટી બની જાય છે.જ્જેમ દરેક વ્યક્તિના સ્વભાવ અને મૂડ અલગ હોય છે તેમ તેની ચિંતાઓ પણ અલગ અલગ હોય છે. જો ગૃહિણી હોય તો તેને ઘરને વ્યવસ્થિત રાખવાની અને બાળકોની ચિંતા, પુરુષોને સમયસર ઓફિસ જવાની અને વધતી જતી મોંઘવારીમાં પોતાના ઘરના બજેટને પૂરું કરવાની ચિંતા સતાવતી રહે છે. સામાન્ય રીતે બાળકોને કોઈ ચિંતા હોતી નથી, છતાં કહી શકાય કે તેમને પોતાના ભણતરની ચિંતા હોય છે. જ્યારે તમે વધારે પડતી અને વારંવાર ચિંતા કરતા રહો છો ત્યારે તમારે અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમકે ચિંતાના કારણે વાળ ઝડપથી અને અકાળે સફેદ થઈ જવા, આંખો નીચે ડાર્ક સર્કલ આવી જવા, ચહેરા પર કરચલીઓ પડી જવા કે પછી અનિદ્રા, માથાનો દુઃખાવો વગેરે પણ ચિંતાના કારણે ઉદ્ભવતી સમસ્યાઓ છે.
ચિંતાથી બચવાના કેટલાક ઉપાયો
જ્યારે તમે કોઈ ખાસ પ્રકારની ચિંતામાં ડૂબી જાવ છો ત્યારે તમારે પોતે જ તેમાંથી બહાર આવવાની કોશિશ કરવી પડે છે. તેનાથી માણસે ગભરાવાના બદલે તેનો સામનો કરતાં શીખવું જોઈએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved