Last Update : 09-April-2012, Monday
 

અમારી સામે પુણેની બોલિંગ ખુબ જ અસરકારક રહી
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે

રાત્રે ૮ વાગ્યાથી મેચ શરૃ થશે

હરભજનની કોલમ
અત્યાર સુધી અમે બે મેચો રમ્યા અને તેમાં પરિણાંમ જુદા-જુદા આવ્યા. અમે પોઝીટીવ શરૃઆત કરતાં ચેન્નઇ સામે તેના જ હોમગ્રાઉન્ડ પર વિજય મેળવ્યો. જો કે ત્યાર બાદ અમે ઘરઆંગણાના ચાહકોને નિરાશ કર્યા. અમે ૧૩૦ રન જેટલો સામાન્ય પડકાર સફળતાપૂર્વક ઝીલી ન શક્યા.
આખરી મેચમાં અમારી હાર માટે પુણે વોરિયર્સની અસરકારક બોલિંગ પણ જવાબદાર રહી. જો અમે વધુ જવાબદારી સાથે રમ્યા હોત તો જીતી શકીએ તેમ હતા. રન-ચેઝ કરવામાં એવી રીતે રમવું જોઇએ કે તમારી પર જરા પણ દબાણ ન સર્જાય. બેટ્સમેનોએ તેમની નૈસર્ગિક રમત દર્શાવવી જોઇએ.
અમે હાલમાં દરિયાકાઠે આવેલા શહેર વિશાખાપટ્ટનમમાં પહોંચી ગયા છીએ અને ડેક્કન ચાર્જર્સનો તેમના ઘરઆંગણાના મેદાન પર સામનો કરવા માટે તૈયાર છીએ. અંહીની પીચ બેટ્સમેનો માટે મદદરૃપ થાય તેવી છે. વળી, ગ્રાઉન્ડ નાનું હોવાથી બોલરોની મુશ્કેલી વધી જાય છે. ચેન્નઇએ અંહી રમાયેલી પ્રથમ મેચમાં જ જંગી સ્કોર ખડકીને પીચનું વલણ સાબિત કરી દીધું છે. અમે ચાર્જર્સનો સામનો કરવા માટે તૈયાર છીએ. પ્રથમ મેચમાં હાર્યા બાદ ચાર્જર્સ અમારી સામે બમણા જોશથી રમવા ઉતરશે.
હાલ તો હજુ લીગની શરૃઆત જ થઇ છે અને મને મારી ટીમની ક્ષમતા પર પૂરો ભરોસો છે. જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ અમે નવુ શીખી રહ્યા છીએ. સારી ટીમો પોતાની જ ભુલમાંથી સીખે છે અને તેનું પુનરાવર્તન કરતી નથી. અમારી ટીમ પાસેથી પણ મને આવી જ અપેક્ષા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved