Last Update : 09-April-2012, Monday
 
૧૯૪૦ થી ૧૯૬૦ના ગાળા દરમિયાન
બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
બે પુરુષોએ ડોકટરના જૈવિક પુત્રો હોવાનો દાવો કરતાં વધુ તપાસમાં હકીકતો ખુલતા ચકચાર ઃ ૧૫૦ બાળકો પેદા કરવાનો અમેરિકનનો રેકોર્ડ તોડયો
(પી.ટી.આઈ.) લંડન, તા. ૯
બ્રિટનના જાણીતા વિજ્ઞાાની બર્ટોલ્ડ વિઝનરે ૧૯૪૦થી ૧૯૬૦ના સમયગાળામાં પોતાના ક્લિનીકમાં પોતાનું વીર્યદાન કરીને ૬૦૦ બાળકો ઉત્પન્ન કર્યાના અહેવાલ મળ્યા છે. આ વિજ્ઞાાનીએ લગભગ ૧૫૦૦ જેટલી મહિલાઓને બાળકો પેદા કરવા માટે વીર્યદાન કર્યું હતું. જોકે વિઝનરનું ૧૯૭૨માં અવસાન થયું હતું.
લંડનના એક જાણીતા અખબારમાં પ્રગટ થયેલા આ અહેવાલ મુજબ ડૉ. વિઝનરના ક્લીનીકમાં ઉત્પન્ન થયેલા મનાતા બે શખ્સોએ તેના જૈવિક પુત્રો હોવાનો દાવો કર્યો હતો.
લંડનના વકીલ ડેવિડ ગોલાન્ઝે ઊંડી તપાસ કરીને વિઝનરના ક્લિનીકમાં પેદા થયેલી બીજી ૧૮ વ્યક્તિઓને શોધી કાઢી હતી અને તેમાંથી ૧૨ વ્યક્તિઓનો પિતા વઝનર હતો. પરીક્ષણો કર્યા બાદ તેમણે વિઝનર ૬૦૦ બાળકોનો પિતા બન્યો હોવાનું તારણ કાઢ્યું હતું.
ગોલાન્ઝે પત્રકારોને જણાવ્યું હતું કે સમગ્રપણે એક અંદાજ પ્રમાણે વિઝનરે વર્ષમાં ૨૦ વીર્યદાન કર્યા હતા. જેમાં ગર્ભપાત અને જોડિયા બાળકોની સંભાવનાઓની ગણતરી કરતાં વિઝનરે પોતાના વીર્યથી ૩૦૦થી ૬૦૦ની વચ્ચે બાળકો પેદા કર્યા હોવા જોઈએ.
જો વિઝનરે ૬૦૦ બાળકો પદા કર્યા હોત તો વીર્યદાન કરનાર એક અમેરિકનનો વિક્રમ તેણે તોડયો છે. આ અમેરિકને પોતાનું વીર્યદાન કરીને ૧૫૦ બાળકો પેદા કર્યા હોવાનો રેકોર્ડ જાણીતો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved