Last Update : 09-April-2012, Monday
 
રાત્રિ હુમલા રોકવા કરઝાઈએ અમેરિકાને અપીલ કરી હતી
નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

અફઘાનના સંરક્ષણ મંત્રી વર્દાક અને અમેરિકાના ટોચના કમાન્ડર એલન વચ્ચે સંધિ

કાબુલ, તા. ૮
અફધાનિસ્તાનમાં વ્યાપેલી અરાજકતા ઘટવાના કોઈ ચિન્હો દેખાતા નથી. તે સંજોગોમાં અમેરિકા અને અફઘાન દળોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અનુસાર અફઘાન દળો રાત્રિ કોમ્બિંગ તેમજ રાત્રિ દરિયાન ઓપરેશન્સ પણ હાથ ધરી શકશે. આ પ્રકારની કાર્યવાહીમાં નાગરિકોની હતાહતની સંભાવના ઉંચી રહેતી હોવાના કારણે આ પ્રકારની કાર્યવાહી અફઘાનિસ્તાનમાં વિવાદાસ્પદ બની હતી.
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી જનરલ અબ્દુલ રહીમ વર્દકે અમેરિકાની સેનના વડા જ્હોન એલન સાથે આ એમ.ઓ.યુ.માં હસ્તાક્ષર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે, આજથી બધા જ ખાસ 'ઓપરેશન્સ' તેમજ 'નાઇટ કોમ્બિંગ' અફઘાનિસ્તાન દળો કરશે.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ રાત્રિ સમયે પાડવામાં આવતી રેઇડમાં અમેરિકન તેમજ અન્ય દળો અફઘાન સંસ્કૃતિનું માન ન જાળવતા હોવાની તેમજ તેમાં નાગરિકોની મોટા પાયે જાનહાનિ થતી હોવાનું જણાતા આ કાર્યક્રમ સતત પડતા મૂકવાની માંગ કરવામાં આવી હતી.
બગરામ ખાતેના અમેરિકન એરબેઝ પરના ડીટેન્શન સેન્ટરને ખસેડીને ઉત્તર કાબુલમાં અફઘાન દળોને સોંપવા તેમજ રાત્રિ દરમિયાન પાડવામાં આવતી રેઇડ કે ઓપરેશન્સની આગેવાની અફઘાનિસ્તાનને સોંપવાનો આ કરાર બંને દેશો વચ્ચેની નીતિગત સમજૂતી હેઠળ કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે એલને જણાવ્યું હતું કે, આજે અમે અમેરિકા અફઘાનિસ્તાનની નક્કી થયેલી નીતિગત મૈત્રીની નજીક એક કદમ ભર્યું છે અને અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા તેમજ સાર્વભૌમ અફઘાનિસ્તાન સ્થાપવા માટે આ કરાર કર્યા છે તેનો અર્થ હવે એવો કરી શકાય કે અફઘાન કાયદા હેઠળ ફરજ બજાવી રહેલા તેમના દળોને હવે ત્રાસવાદીઓના સ્થાનો પર દરોડા પાડવા પડશે તેમજ નિર્દેશ લોકોને ઘાયલ કરતા કે મારી નાખતા ત્રાસવાદીઓ સામે પગલા ભરવાની જવાબદારી તેમની રહેશે જે ત્રાસવાદીઓ ઝડપાયેલા છે તેમની સામે અફઘાન કાયદા અનુસાર કામ ચલાવાશે તેમ એલને ઉમેર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved