Last Update : 09-April-2012, Monday
 

એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ગુજરાતમાં સ્ટુડિયો બનાવશે

- મુખ્યમંત્રી મોદીની મુલાકાત લીધી

 

ઉમરગામના દરિયાકિનારા વિસ્તારમાં ૫૦૦ એકર જમીનમાં ફિલ્મ સ્ટુડિયો બનાવવાની યોજના સંદર્ભે બોલીવુડની અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ ઉમરગામની મુલાકાત લીધી હતી. ઉમરગામ મામલતદારે પ્રિતી ઝિન્ટાને ખતલવાડા ગામે સરકાર હસ્તકની ૧૨૦૦ એકર ખારપટવાળી જમીન હોવાનું કહેતા પ્રિતી ઝીન્ટાએ જમીનનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. જોકે અભિનેત્રી દરિયાકિનારે સ્ટુડિયો ઊભો કરવા માટે જમીન મેળવશે કે કેમ ? તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ પ્રતિભાવ મળ્યો નથી.

Read More...

નવસારી ઃ ધ બર્નિંગ કાર ઃ ત્રણ યુવકો બળીને ભડથું

-અમદાવાદ આવતી સીઅનેજી કાર સળગી

 

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એંધલ ગામની સીમમાં રવિવારે એક ચાલું સી.અને.જી અલ્ટો કારમાં અચાનક આગ લાગતાં અંદર મુસાફરી કરી રહેલા ત્રણ યુવકો બળીને ભડથું થઇ ગયા હતા. આ અંંગે નવસારી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તાપસ કરતાં કારમાં મૃત્યુ પામેલી ત્રણેય વ્યક્તિ એટલી હદે દાઝી ગયા હતા કે તેઓની ઓળખ થઇ શકતી નથી. પોલીસે કારના નંબર પરથી કારના માલિકની શોધખોળ હાથ ધરી છે.

Read More...

 

રાજકોટ:સીંગતેલનો લાખોનો જથ્થો પકડાયો
i

-પુરવઠા તંત્રએ ગેરકાયદે જથ્થો કબજે કર્યો

 

ગુજરાતમાં સીંગતેલના ભાવ ભળકે બળી રહ્યા છે ત્યારે તેલના વેપારીઓ દ્વારા તેલના કાળા બજાર કરવા સીંગતેલનો ગેર કાયદેસર રીતે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જેને લઇને પુરવઠા વિભાગે આવા વેપારીઓ પર વોચ રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગ રૃપે આજે સવારે રાજકોટથી ૧૨ લાખની કિંતનો સીંગતેલનો ગેરકાયદે જથ્થો પકડી પાડીને સીંગતેલ કબજે કર્યું છે.

Read More...

ઓડ હત્યા કાંડમાં ૨૩ના મોત બદલ ૨૨ને સજા

-18 મહિલા-બાળકો,5 પુરુષોને સળગાવ્યા હતા

ગુજરાતમાં ૨૦૦૨ની સાલમાં થયેલા ગોધરાકાંડના તોફાનો બાદ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં બે કોમ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઇ હતી. જેમાં બેકાબૂ બનેલા ટોળાએ ૨૩ વ્યકિતને જીવતી સળગાવી મૂકી હતી. જેમાં નવ મહિલા, નવ બાળકો અને પાંચ પુરુષનો સમાવેશ થતો હતો. આ કેસમાં ૪૭ વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક વ્યકિતનું મોત નીપજયું હતું અને ૪૬ આરોપી સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં ૧૮ આરોપી સામે હત્યા અને ચાર શખ્સો સામે ખૂનની કોશિષનો આરોપ હતો.

Read More...

  Read More Headlines....

સંબંધ સુધારવા સઈદ સામે પગલાં લો ઃ મનમોહનસિંઘ

મંદિરો તૂટે, ગાયોની હત્યા થાય એવી સરકાર જોઈતી જ નથી

હથુરણમાં ગૌહત્યા કરી સંતાડેલા ગાયના ૭ પગ મળતા ચકચાર

મિલકત વેરો: સુરતીઓએ રૂ.6 લાખનું Online પેમેન્ટ કર્યુ

ફિલ્મનું સ્ટાર આકર્ષણ વધારવા માટે વિદ્યાને નથી લીધી : વિધુ

સોનાક્ષી પોતાની મર્યાદા ઓળંગવા તૈયાર નથી

 

Headlines

મિલકત વેરો: સુરતીઓએ રૂ.6 લાખનું Online પેમેન્ટ કર્યુ
સુરત: મિલમાં દાઝી જતાં કારીગરનું મોત નીપજ્યું
સુરત ઃ યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો
નવસારી:અઢી વર્ષના બાળકનું ત્રીજે માળેથી પડી જતા મોત
અંકલેશ્વર : મહિલાના સ્વાંગમાં લૂંટ ચલાવતી ગેંગ પકડાઇ
 
 

Entertainment

વિદ્યાને લીધી ન હોવાની વિધુ વિનોદ ચોપરાની સ્પષ્ટતા
અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મ માટે આદિત્ય ચોપરાની નવી માર્કેટિંગ નીતિ
ઈમરાન હાશ્મીની ફિલ્મનાં શૂટિંગમાં ગામવાસીઓ બંદૂક કાઢીને ઉભા રહ્યા
સોનાક્ષી સિંહા પોતાની મર્યાદા ઓળંગવા જરાય તૈયાર નથી
અદિતી રાવ હૈદરી અને અરુણોદય સિંહ પ્રેમમાં હોવાની અફવા
 
 

Most Read News

ખ્વાજા મોઈનુદ્દિન ચિશ્તીની દરગાહમાં કલાકારો અને રાજકારણીઓને અપાર શ્રદ્ધા
ટ્રેનના ઉતારુ ભાડાં નક્કી કરવાની સત્તા રેલ્વે રેટ ટ્રિબ્યુનલને સોંપો
સુરત ઃ પ્રસૂતાએ હોસ્પીટલ કેમ્પસમાં બાળકીને જન્મ આપ્યો
ઝવેરીઓની દેશવ્યાપી વીસ દિવસની હડતાળનો આવેલો અંત
UPમાં મુસ્લિમ ક્વોટાનો મુદ્દો હારનું કારણ ઃ રાહુલ
 
 

News Round-Up

પાકિસ્તાને જૂનો સૂર આલાપ્યો ઃ સૈયદ વિરુદ્ધ પુરાવા લાવો
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
સજા પૂરી કરનારા કેદીઓને છોડી મૂકવા પાક.ના પૂર્વ મંત્રીની અપીલ
અંતરીક્ષ - દેવાસ સોદામાં નાયરે ગોટાળા કર્યા હતા ઃ સરકાર

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય

 
 
 

 
 

Gujarat News

ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય

ગુજરાત પોલીસ:૧૦ને બઢતી સાથે ૫૦ IPS અધિકારીની બદલી

બદલી અને બઢતી પામેલા ૫૦ IPS અધિકારીની બદલીની નામાવલી
તિક્ષ્ણ હથિયારનો ઘા ઝિંકીને ધોરણ-૪નાં વિદ્યાર્થીની હત્યા
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે

ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો

  [આગળ વાંચો...]
 

Business

ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
[આગળ વાંચો...]
 

Sports

રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

 

Ahmedabad

વીજ બિલ બચાવવા કવાયત સ્ટ્રીટ લાઇટ વૈકલ્પિક રીતે ચાલુ રાખવાની યોજના
વિષયની જગ્યા ખાલી ન હોય છતાં ઉમેદવારો મોકલી દેવાયા
આયાતકારોએ આયાતી સોનાની રજેરજ માહિતી આપવી પડશે

ગુજરાતના ૧૪ જિલ્લા અને ૧૮૪ તાલુકાના ભૂગર્ભ જળ પ્રદૂષિત

•. મ્યુનિ. દ્વારા કૂતરાંના ખસીકરણનો પ્રારંભ૨૫ કૂતરા પકડીને કાર્યવાહી હાથ ધરી છે.
[આગળ વાંચો...]
 

Baroda

અંકલેશ્વર,વટવા,અમદાવાદની ઔદ્યોગિક વસાહતો પરનો સ્ટે યથાવત
અગાઉના પેપરોના પ્રશ્નો પણ એસએમએસથી લીક કરાયા હતા?
હવેથી મીડ સેમીસ્ટર પરીક્ષા ઓએમઆર પધ્ધતિથી લેવાશે

વાધોડિયામા બકરી ચોરીના મુદ્દે કોમી હુમલામા ચારને ઇજા

ઝરીના જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરતા ૨૭ સામે ગુનો
  [આગળ વાંચો...]
 

Surat

હથુરણમાં ગૌહત્યા કરી સંતાડેલા ગાયના ૭ પગ મળતા ચકચાર
સુરતમાં તાપીના અન્ય કિનારા વિકસાવવાનું પણ આયોજન
સોપારી આપનાર અરવિંદ રાઠોડના મોબાઇલ કોલ ડીટેઇલની તપાસ
સુરતના પાંચ ઉચ્ચ પોલીસ અધિકારીની થયેલી બદલી
વાહન જપ્તીના મુદ્દે ગ્રે-ફીનીશ્ડ ટેમ્પાચાલકો લડી લેવાના મૂડમાં
  [આગળ વાંચો...]
 

South Gujarat

રાજસ્થાનના વેપારીનું ટ્રેનમાંથી પટકાતા માથું ફાટી જતાં મોત
પોલીસને પીછો કરતાં દારૃ ભરેલી કારના ચાલકે અકસ્માત નોતર્યો
વલસાડ ટેકરા ફળિયામાં રોડની કામગીરી રહીશોએ અટકાવી
પાનસ સહકારી મંડળીમાંથી ૨.૬૮ લાખના કાજુની ચોરી
ચોર્યાસી ટોલનાકે માંસ ભરેલી સુમો ને પીકઅપ વાન પકડાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત
પોલીસ તંત્રની રહેમરાહે ઠેર ઠેર ધમધમતા આંકડાના હાટડા

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા નગરપાલિકામાં આડેધડ જમીન ફાળવણીનો યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ
દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા લાખોની ઉચાપત
ખંભાતના ત્રણ બત્તી વિસ્તારમાં ખદબદતું ગટરનું ગંદુ પાણી

નડિયાદના નરેગા યોજનાના ગ્રામ રોજગાર સેવકો પગારથી વંચિત

આશીપુરા પાટિયા પાસે મોટી નહેરની સુરક્ષા દિવાલ તૂટી ગઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

સ્વાઈન ફ્લુના સૌ પ્રથમ દર્દીનું રાજકોટની હોસ્પિટલમાં મોત
જંગલ વિસ્તારમાં લાગેલો દવ બુઝાયોઃ તમામ સિંહો સલામત

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આજથી પ્રાયોગિક વિષયની પરીક્ષા

માંગરોળમાં પોલીસ સ્ટેશનને બાનમાં લેનારા ૭૭ની અટકાયત
ભાણવડના મોરઝર ગામે ધીંગાણામાં બે લૂંટારૃના મોત, પાંચ ઘવાયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઉમરાળાના રંઘોળાનો ગ્રામ રક્ષક પાળો ચાર વર્ષથી તુટેલો
મામુલી રકમમાં સેવા આપતા મુખ્ય શિક્ષકની સરકાર દ્વારા અવગણના
ડી.ડી.નેશનલ ૧૦૦ વોટના ટ્રાન્સમીટરની કેપેસીટીમાં કોઇ વધારો કરાયો નથી
આકાશમાંથી અગ્નિવર્ષા અમરેલીમાં સૌથી ઉંચુ તાપમાન
મે માસના અંતમાં મેંગો ફેસ્ટીવલમાં વેંચાશે કેસર કેરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

હિંમતનગરમાં કપાસ લેવાનું બંધ કરાતાં ખેડૂતો વિફર્યા
હિંમતનગરના મુનપુરમાંથી સ્ફોટક પદાર્થનો જથ્થો જપ્ત
પ્રેમીપંખીડાએ ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર

ખેડબ્રહ્મામાં અસામાજિક તત્વો દ્વારા કર્મચારીઓને હેરાનગતિ

ઈડરના દરામલી ચાર રસ્તે કાર-બાઈક ટકરાતાં બે પૈકી એકનું મોત

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved