Last Update : 09-April-2012, Monday
 

રાજકોટ:૧૨ કોંગ્રેસીઓને ઉંઘતા જ ઝડપ્યા

-ધન-સંચય યોજનાનો વિરોધનો મુદ્દો

 

 

-ધન સંચય અંગેની હેરાનગતિ અંગે મોદીનો સમય માંગ્યો હતો

 

 

અમદાવાદ, તા.૯ એપ્રિલ, ૨૦૧૨

 

 

રાજકોટમાં ધન સંચય યોજના અંતર્ગત ભાજપના હોદ્દેદારો દ્વારા સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લોકોને હેરાન કરવાની નીતિ બદલ કોંગ્રેસના અગ્રણીઓએ કલેકટર પાસે મુખ્યમંત્રી મોદીને મળવા માટે પરવાનગી માંગી હતી જે પરવાનગી તો મળી નહોતી, પરંતુ આજે મોદી એક કાર્યક્રમમાં રાજકોટ આવવાના હોવાથી પોલીસે કોંગ્રેસના ૧૨ આગેવાનો વહેલી સવારે તેમના ઘરેથી ધરપકડ કરતાં લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

 

 

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરો સહિત વિવિધ હોદ્દેદારો દ્વારા ધન સંચય યોજના હેઠળ લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ અંગેની રજૂઆત કરવા માટે કોગ્રેસના અગ્રણીઓએ મુખ્યમંત્રીને મળવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પાસે શનિવારે સમય માંગ્યો હતો. જો કે કલેકટરે સમય આપ્યો ન હતો

 

 

બીજીતરફ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિર્વસિટી ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે યોજાનારા રોજગાર સંમેલનમાં ભાગ લેવા આવવાના હોવાથી પોલીસે કોંગ્રેસના પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી અને પૂર્વ મેયર અશોક ડાંગર તેમજ પૂર્વ ધારાસભ્ય ડૉ. શાંતાબહેન ચાવડા સહિત ૧૨ વ્યકિતઓની પોલીસે તેમના ઘરેથી વહેલી સવારે ચાર કલાકે ધરપકડ કરતાં રાજકોટમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved