Last Update : 09-April-2012, Monday
 

૧૪ વર્ષના શાળા જીવનમાં કદી ગેરહાજર નહીં રહેનાર વિદ્યાર્થી

કાનપુરના ૧૨મા ધોરણના વિદ્યાર્થી ઓમરે શાળામાં સતત ૧૦૦ ટકા હાજરી નોંધાવી ગીનેસ બુકમાં સ્થાન મેળવવા અરજી કરી
(પીટીઆઈ) કાનપુર, તા. ૯
દેશભરના વિદ્યાર્થીઓમાં શાળાના કલાસમાં ગેરહાજર રહેવું તે એક સામાન્ય બાબત છે. પરંતુ કાનપુરનો મીત મોહમ્મદ ઓમર નામનો વિદ્યાર્થી ૧૨મા ધોરણમાં ભણે છે અને તેણે શાળાના ૧૪ વર્ષના અભ્યાસ દરમિયાન એક પણ દિવસ ગેરહાજર રહ્યો નથી.
સેંટ એલોલિયસ સ્કૂલના શિક્ષકોએ જણાવ્યું હતું કે ઓમર કદિ પણ ગેરહાજર રહ્યો નથી. ઓમરે પત્રકારોને જણાવ્યું હતું કે તેણે જાણી જોઈને આ કર્યું નથી પરંતુ દરરોજ શાળાએ જવું જ એ તેનો સ્વયંશિસ્ત અને રસનો વિષય હતો.
ઓમરના પિતાએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરના સંજોગોમાં પણ તાવ આવતો હોય તો પણ ઓમર શાળાએ જવાનો આગ્રહ રાખતો અને તે ગેરહાજર રહેતો નહીં.
શાળાએ જવાની આટલી ચુસ્ત નિયમિતતા કેવી રીતે જળવાઈ તેવા પ્રશ્નના જવાબમાં ઓમરે તેની માતા નૂર હાશ્મીને યશ આપતા કહ્યું કે તેની માતાએ હંમેશાં તેને સ્કૂલે જવા આગ્રહ રાખ્યો છે અને મદદરૃપ થઈ પ્રેરણા પુરી પાડી છે.
ઓમરને ક્રિકેટ અને સંગીતનો શોખ છે. ૧૪ વર્ષમાં કદિ ગેરહાજર નહીં રહેવા બદલ તેને ગીનેસ બુકમાં સ્થાન પ્રાપ્ત કરવું છે અને તે માટે અરજી કરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved