Last Update : 09-April-2012, Monday
 
અમદાવાદ ATM ચોરી:આરોપીઓ 'અંબાજી'ના શરણે
 

- પોલીસથી બચવા આવ્યા ને પકડાયા

મણિનગરના એ.ટી.એમ ચોરી કેસમાં પકડાયેલા વધુ પાંચ આરોપીઓ ધરપકડથી બચવા અંબાજી માતાના દર્શન કરવા અંબાજી ગયા હોવાનો ઘટસ્ફોટ પુછપરછ દરમિયાન થયો છે. મુખ્ય સુત્રધાર હાર્દિક જીંગર અને કમલેશ ઉર્ફે વિક્કી માઉન્ટ આબુ ભાગી જતા આરોપીઓ પણ છુપાવાની જગ્યા શોધી રહ્યા હતા, દરમિયાન માતાજી પોલીસથી બચાવશે તેમ માની પાંચેય અંબાજી દર્શન કરવા જતા રહ્યાં હતા. જો કે બન્ને મુખ્ય સુત્રધારનાં પકડાયા બાદ અંબાજીની હોટલોમાં રોકાવુ યોગ્ય ન લાગતા પાંચેય પરત અમદાવાદ આવી ગયા હતા અને પકડાઇ ગયા હતા.

Read More...

અતિશય પાણીને કારણે નળસરોવરમાં પક્ષીઓ ઉતરી શકતા નથી

કાળઝાળ ગરમીને કારણે આ વર્ષે માલધારીઓએ વધુ સ્થળાંતર કર્યું

Gujarat Headlines

ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય

ગુજરાત પોલીસ:૧૦ને બઢતી સાથે ૫૦ IPS અધિકારીની બદલી

બદલી અને બઢતી પામેલા ૫૦ IPS અધિકારીની બદલીની નામાવલી
તિક્ષ્ણ હથિયારનો ઘા ઝિંકીને ધોરણ-૪નાં વિદ્યાર્થીની હત્યા
કણભાના જમાદાર ૨૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રાજકોટમાં ગૌરક્ષા યાત્રાની પૂર્ણાહૂતિ પ્રસંગે સંતોનો આક્રોશ
મોઢવાડિયા માટે રૃમ નહીં, અને તડીપાર વ્યક્તિને બે સ્યૂટ
જૂન મહિના સુધીમાં સૂર્યની ગરમી સાથે રાજકીય ગરમી પરાકાષ્ઠાએ હશે
બાપુનગર વોર્ડની પેટાચૂંટણીમાં સરેરાશ ૪૪.૩૧ ટકા મતદાન

Gujarat Samachar Exclusive

Ahmedabad

સ્ટ્રીટ લાઇટ વૈકલ્પિક રીતે ચાલુ રાખવાની યોજના
વિષયની જગ્યા ખાલી ન હોય છતાં ઉમેદવારો મોકલી દેવાયા
આયાતકારોએ આયાતી સોનાની રજેરજ માહિતી આપવી પડશે

ગુજરાતના ૧૪ જિલ્લા અને ૧૮૪ તાલુકાના ભૂગર્ભ જળ પ્રદૂષિત

•. મ્યુનિ. દ્વારા કૂતરાંના ખસીકરણનો પ્રારંભ
[આગળ વાંચો...]
 

Baroda

અંકલેશ્વર,વટવા,અમદાવાદની ઔદ્યોગિક વસાહતો પરનો સ્ટે યથાવત
અગાઉના પેપરોના પ્રશ્નો પણ એસએમએસથી લીક કરાયા હતા?
હવેથી મીડ સેમીસ્ટર પરીક્ષા ઓએમઆર પધ્ધતિથી લેવાશે

વાધોડિયામા બકરી ચોરીના મુદ્દે કોમી હુમલામા ચારને ઇજા

ઝરીના જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરતા ૨૭ સામે ગુનો
  [આગળ વાંચો...]
 

Surat

હથુરણમાં ગૌહત્યા કરી સંતાડેલા ગાયના ૭ પગ મળતા ચકચાર
સુરતમાં તાપીના અન્ય કિનારા વિકસાવવાનું પણ આયોજન
સોપારી આપનાર અરવિંદ રાઠોડના મોબાઇલ કોલ ડીટેઇલની તપાસ
સુરતના પાંચ ઉચ્ચ પોલીસ અધિકારીની થયેલી બદલી
વાહન જપ્તીના મુદ્દે ગ્રે-ફીનીશ્ડ ટેમ્પાચાલકો લડી લેવાના મૂડમાં
  [આગળ વાંચો...]
 

South Gujarat

રાજસ્થાનના વેપારીનું ટ્રેનમાંથી પટકાતા માથું ફાટી જતાં મોત
પોલીસને પીછો કરતાં દારૃ ભરેલી કારના ચાલકે અકસ્માત નોતર્યો
વલસાડ ટેકરા ફળિયામાં રોડની કામગીરી રહીશોએ અટકાવી
પાનસ સહકારી મંડળીમાંથી ૨.૬૮ લાખના કાજુની ચોરી
ચોર્યાસી ટોલનાકે માંસ ભરેલી સુમો ને પીકઅપ વાન પકડાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત
પોલીસ તંત્રની રહેમરાહે ઠેર ઠેર ધમધમતા આંકડાના હાટડા

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જમીન ફાળવણીનો યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ
દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા લાખોની ઉચાપત
ખંભાતના ત્રણ બત્તી વિસ્તારમાં ખદબદતું ગટરનું ગંદુ પાણી

નડિયાદના નરેગા યોજનાના ગ્રામ રોજગાર સેવકો પગારથી વંચિત

આશીપુરા પાટિયા પાસે મોટી નહેરની સુરક્ષા દિવાલ તૂટી ગઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

સ્વાઈન ફ્લુના સૌ પ્રથમ દર્દીનું રાજકોટની હોસ્પિટલમાં મોત
જંગલ વિસ્તારમાં લાગેલો દવ બુઝાયોઃ તમામ સિંહો સલામત

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આજથી પ્રાયોગિક વિષયની પરીક્ષા

માંગરોળમાં પોલીસ સ્ટેશનને બાનમાં લેનારા ૭૭ની અટકાયત
ભાણવડના મોરઝર ગામે ધીંગાણામાં બે લૂંટારૃના મોત, પાંચ ઘવાયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઉમરાળાના રંઘોળાનો ગ્રામ રક્ષક પાળો ચાર વર્ષથી તુટેલો
મામુલી રકમમાં સેવા આપતા મુખ્ય શિક્ષકની સરકાર દ્વારા અવગણના
ડી.ડી.નેશનલ ૧૦૦ વોટના ટ્રાન્સમીટરની કેપેસીટીમાં કોઇ વધારો કરાયો નથી
આકાશમાંથી અગ્નિવર્ષા અમરેલીમાં સૌથી ઉંચુ તાપમાન
મે માસના અંતમાં મેંગો ફેસ્ટીવલમાં વેંચાશે કેસર કેરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

કપાસ લેવાનું બંધ કરાતાં ખેડૂતો વિફર્યા
હિંમતનગરના મુનપુરમાંથી સ્ફોટક પદાર્થનો જથ્થો જપ્ત
પ્રેમીપંખીડાએ ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર

અસામાજિક તત્વો દ્વારા કર્મચારીઓને હેરાનગતિ

કાર-બાઈક ટકરાતાં બે પૈકી એક ભાઇનું મોત

  [આગળ વાંચો...]

 

 


 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved