Last Update : 08-April-2012, Sunday
 

સ્વોને બીજી ઇનિંગમાં છ સાથે મેચમાં કુલ ૧૦ વિકેટ ઝડપી
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો

૯૪ રનના પડકારને ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને ઝીલ્યો ઃ શ્રેણી ૧-૧થી ડ્રો

કોલંબો,તા.૭
ઈંગ્લેન્ડે ભારે તનાવભરી સ્થિતીમાં વિજયી દેખાવ કરતાં બીજી અને આખરી ટેસ્ટમાં શ્રીલંકાને તેના હોમગ્રાઉન્ડ પર આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડે બે ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો કરી હતી અને ટેસ્ટ રેન્કિગમાં વર્લ્ડ નંબર વન ટીમ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતુ. સ્વોને છ વિકેટ ઝડપતાં શ્રીલંકાની બીજી ઇનિંગ ૨૭૮માં સમેટાઇ હતી. ઈંગ્લેન્ડે જીતવા માટેના ૯૪ રનના પડકારને બે વિકેટ ગુમાવીને ઝીલ્યો હતો.
સ્વોને બીજી ઇનિંગમાં છ અને ટેસ્ટમાં કુલ મળીને ૧૦ વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડની જીતનો પાયો નાંખ્યો હતો. જ્યારે ૧૫૧ રનની ક્લાસિક ઇનિંગ બદલ પીટરસનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
જ્યારે જયવર્દને મેન ઓફ ધ સિરિઝ જાહેર થયો હતો.જયવર્દને (૫૫) અને મેથ્યૂસ (૩)ની જોડીએ આજે પાંચમા અને આખરી દિવસે શ્રીલંકાની બીજી ઇનિંગને ૬ વિકેટે ૨૧૮ના સ્કોરથી આગળ ધપાવી હતી.શ્રીલંકાના બેટ્સમેનો પીચ પર ટકી શક્યા નહતા અને તેઓએ બાકીની ચાર વિકેટ ૬૦ રનમાં ગુમાવી દીધી હતી.
શ્રીલંકા પ્રથમ ઇનિંગ ઃ ૨૭૫ , ઈંગ્લેન્ડ

 

 

 

 

 

 

 

 

 

 

પ્રથમ ઇનિંગ ઃ ૪૭૦
શ્રીલંકા બીજી ઇનિંગ

-

રન

બોલ

ડી.પ્રસાદ કો.બ્રેસ્નેન બો.ફિન

૩૪

૫૯

થિરીમાને કો.સ્ટ્રાઉસ બો.એન્ડરસન

૧૧

૨૮

દિલશાન કો.એન્ડરસન બો.સ્વોન

૩૫

૬૬

સંગાકારા કો.પ્રાયર બો.સ્વોન

૨૧

૮૬

જયવર્દને કો.કૂક બો.સ્વોન

૬૪

૧૯૧

સમરવીરા બો.સ્વોન

૪૭

૧૩૯

રણદિવ બો.સ્વોન

૦૦

૦૨

મેથ્યૂસ કો.સ્ટ્રાઉસ બો.ફિન

૪૬

૯૮

પી.જયવર્દને બો.સ્વોન

૦૨

૦૬

હેરાથ કો.એન્ડરસન બો.એસ.પટેલ

૦૨

૨૧

લકમાલ અણનમ

૦૪

૧૭

વધારાના (લેગબાય ૬, વાઇડ ૨, બાય ૪)

૧૨

 

 

 

કુલ ૧૧૮.૫ ઓવરમાં ઓલઆઉટ

૨૭૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૨૩ (થિરીમાને ૮.૨), ૨-૬૪ (પ્રસાદ ૧૮.૨), ૩-૧૦૪ (દિલશાન ૩૫.૧), ૪-૧૨૫ (સંગાકારા ૪૫.૪), ૫-૨૧૫ (સમરવીરા ૮૯.૧), ૬-૨૧૫ (રણદિવ ૮૯.૩), ૭-૨૩૮ (જયવર્દને ૧૦૧.૫), ૮-૨૪૨ (પી.જયવર્દને ૧૦૩.૫), ૯-૨૫૧ (હેરાથ ૧૦૮.૨), ૧૦-૨૭૮ (મેથ્યૂસ ૧૧૮.૫).
બોલિંગ ઃ એન્ડરસન ૨૦-૬-૩૬-૧, ફિન ૧૫.૫-૧-૩૦-૨, સ્વોન ૪૦-૧-૧૦૬-૬, બ્રેસ્નેન ૧૪-૫-૨૪-૦, એસ.પટેલ ૨૫-૭-૫૪-૧, પીટરસન ૪-૦-૧૮-૦.
ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

સ્ટ્રાઉસ બો.દિલશાન

૦૦

૦૬

કૂક અણનમ

૪૯

૬૯

ટ્રોટ એલબી બો.હેરાથ

૦૫

૧૫

પીટરસન અણનમ

૪૨

૨૮

વધારાના (લેગબાય ૧)

૦૧

 

 

 

કુલ ૧૯.૪ ઓવરમાં ૨ વિકેટે

૯૭

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૦ (સ્ટ્રાઉસ ૦.૬), ૨-૩૧ (ટ્રોટ ૯.૧).
બોલિંગ ઃ દિલશાન ૭.૪-૧-૪૩-૧, હેરાથ ૯-૦-૩૭-૧, રણદિવ ૩-૦-૧૬-૦.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved