Last Update : 08-April-2012, Sunday
 

સુરત ઃ 15% જ્વેલર્સે બંધ પાળી વિરોધ ચાલુ રાખ્યો

- એક્સાઇઝ ડ્યુટીની સંપૂર્ણ નાબૂદીની માગ

દેશના ઝવેરી બજારના ઈતિહાસમાં સૌથી લાંબી ઐતિહાસિક અને ૨૦ દિવસ ચાલેલી દેશવ્યાપી હડતાળનું સમાધાન થયું છે પરંતુ સુરતમાં 15 ટકા જ્વેલર્સે હજુ પણ બંધ પાળીને વિરોધ ચાલુ રાખ્યો છે. તેઓની માગણી છે કે એક્સાઇઝ ડ્યુટીની સંપૂર્ણ નાબૂદીની જાહેરાત નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે અને ત્યાં સુધી કામકાજ શરૂ નહીં થાય.

Read More...

Time Poll : નરેન્દ્ર મોદી આમાં પણ નંબર વન

- Dislikeમાં સૌથી વધુ વોટ મળ્યા

ગુજરાતના મુખ્યમંત્રી મોદીને 'ધ 2012 ટાઈમ 100 પોલ'ની યાદીની એક કોલમમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. જ્યારે વિશ્વમાં પસંદ કરતાં લોકોના સ્થાન તેઓ બે ક્રમ પાછળ ગયા હતા અને આ લખાય છે ત્યાં સુધીમાં તેઓનો ક્રમ ત્રીજો છે. જ્યારે Dislike(નાપસંદ)ના કોલમમાં તેમને સૌથી વધુ વોટ મળ્યા છે. જોકે, વિશ્વમાં પસંદ કરતા લોકોનાં સ્થાનમાં બરાક ઓબામાનો ક્રમ 21મો છે.

Read More...

 

મુંબઇમાં છેડતીનાં આરોપ હેઠળ જૈનમુનિની ધરપકડ
i

-યુવતીનો વિનયભંગ કર્યાનો આરોપ

 

મુલુંડ (પશ્ચિમ)માં એક ૧૯ વર્ષીય યુવતીની કથિત છેડતીના આરોપસર ૬૦ વર્ષીય મનોહર મુનિની મુલુંડ પોલીસે ધરપકડ કરી છે, એમ ઝોન-૬નાં ડીસીપી સંજય શિંત્રેએ જણાવ્યું હતું.
મુલુંડ (પશ્ચિમ)નાં સેવારામ લાલવાણી રોડ પરનાં એક જૈન ઉપાશ્રયમાં આજે બપોર બાદ આ બનાવ બન્યો હતો. જેમાં માનસિક બીમારીથી પિડાતી એક ૧૯ વર્ષીય યુવતી આધ્યાત્મિક ઇલાજ માટે તેના માતાપિતા સાથે આવી હતી...

Read More...

પંચમહાલનાં ગામમાં રિંછનો વૃદ્ધ ઉપર હુમલો

- પંચમહાલ જિલ્લામાં રિંછોનો ત્રાસ

 

પંચમહાલ જિલ્લાનાં દેવગઢ બારીયા તાલુકાના શિંગેડી ગામમાં રહેતા વૃદ્ધ ઉપર રિંછે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેમને દેવગઢબારીયાના સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ જિલ્લામાં રિંછોનો ખૂબ ત્રાસ છે અને ગ્રામજનોને હેરાન કરે છે. શુક્રવારની આ ઘટના બાદ દેવગઢબારીયાના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાનાં શિંગેડી ગામનાં...

. Read More...

  Read More Headlines....

અમદાવાદના તમામ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો ચાલુ

મંદીના માહોલમાં કસ્ટમ્સની આવકમાં આઠ ટકાનો વધારો

સુરતીઓએ એક વર્ષમાં ૧૭૧૧ કરોડનાં વાહનો ખરીદ્યાં

અમેરિકાના એચ-૧ બી વિઝા માટે ચાર દિવસમાં જ ૨૨,૦૦૦ અરજી

અમિષા પટેલ અને યુવરાજ સિંહે લંડનમાં સાથે ડિનર લીધું

રાણી મુખર્જી અને વિદ્યા બાલન વચ્ચે દુશ્મની વધી રહી છે

 

Headlines

સીબીઆઈને બંધ કરવાનો સમય પાકી ગયો છે ઃ રાજસ્થાન હાઇકોર્ટ
અજમેર શરીફ દરગાહની ધાર્મિક મુલાકાતે ભારત આવી રહેલા પાક. પ્રમુખ
બ્રિટનની યુવતીઓને બીયર પીતો, ઑડિ ચલાવતો અને વર્ષે ૪૮ હજાર પાઉન્ડ કમાતો પતિ પસંદ
ચીનમાં લશ્કરી બળવાના ભણકારા ઃ નેતૃત્વ પરિવર્તન અંગે પક્ષમાં તરખાટ
ઈટાલિયનને છોડાવવા ઓડિશા અને માઓવાદીઓ વચ્ચે થયેલી સમજૂતી
 
 

Entertainment

વર્સોવાના બદ્રીનાથ ટાવર્સમાં અનુષ્કા શર્માએ ત્રણ ફલેટ ખરીદ્યા
આમિર ખાને યશરાજ સાથેની તેની ફિલ્મનું શૂટિંગ ફરી લંબાવ્યું
અરબાઝ ખાનનો હુંકારઃ 'દબંગ-ટુ' હું જ દિગ્દર્શિત કરી રહ્યો છું
રામગોપાલ વર્માની ફિલ્મમાં 'બિગ બી' અલગ જ અંદાજમાં જોવા મળશે
'૨૪' સિરિઝની ભારતીય આવૃત્તિ માટે અનિલ કપૂરને હજી નિર્માતા મળ્યો નથી
 
 

Most Read News

સુરત ઃ પ્રસૂતાએ હોસ્પીટલ કેમ્પસમાં બાળકીને જન્મ આપ્યો
ઝવેરીઓની દેશવ્યાપી વીસ દિવસની હડતાળનો આવેલો અંત
UPમાં મુસ્લિમ ક્વોટાનો મુદ્દો હારનું કારણ ઃ રાહુલ
ગુપ્ત માહિતી 'લીક' કરવાનો CIAના પૂર્વ અધિકારી પર આરોપ
અણુશસ્ત્રો સામે લડવા માટે જવાનો પાસે વિશ્વ યુદ્ધ વખતનાં શસ્ત્રો છે ઃ ભાજપ
 
 

News Round-Up

ઝરદારીએ મિત્રતાના દાવા કર્યાના થોડાં જ દિવસમાં મુંબઈ હુમલો થયો હતો
ટીમ અણ્ણાએ પચ્ચીસ રૃપિયાનું એસ.એમ.એસ. કાર્ડ બહાર પાડયું
જમ્મુ કાશ્મીરમાં ફાઈની ગતિવિધિઓને તપાસવા સરકાર સીટનું ગઠન કરશે
મનોહર મુનિ પ્રકરણ ઃ મુલુંડ દોડી આવેલા રાજકારણીઓ-અગ્રણીઓ
વન મિનિટ પ્લીઝ
 
 
 

 
 

Gujarat News

સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે

ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો

  [આગળ વાંચો...]
 

Business

ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
[આગળ વાંચો...]
 

Sports

બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

 

Ahmedabad

'અદાણીની બાઉન્ડ્રી બનશે, તમારેં જવું હોય તો હેલિકોપ્ટર વસાવી લો'
અમદાવાદના તમામ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો ચાલુ
મંદીના માહોલમાં કસ્ટમ્સની આવકમાં આઠ ટકાનો વધારો

શાહીબાગની કોલેજિયન યુવતીનો નદીમાં પડતું મૂકી આપઘાત

•. પોલીસ ટ્રેનિંગ છોડીને ભાગેલો જવાન ચોરીના રવાડે ચડયો
[આગળ વાંચો...]
 

Baroda

બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી
તેલના વેપારીઓ, ફેક્ટરીઓ પર પુરવઠા ખાતાના દરોડા
વડોદરાવાસીઓ ઉપર ફરી તોળાતો દૂધનો ભાવવધારો

ભેજના ઊંચા પ્રમાણ અને નૈઋત્યના પવનોને કારણે ગરમીમાં રાહત

વડોદરાથી ગૂમ થયેલો વિદ્યાર્થી છ વર્ષ બાદ દ્વારકાથી મળ્યો !!
  [આગળ વાંચો...]
 

Surat

દમણમાં નવા બનતા બિલ્ડીંગમાં ચાલતું જુગારખાનું ઃ ૫૫ ઝડપાયા
સગા પુત્ર-પુત્રવધુ પાસેથી બે ટંકના રોટલા મેળવવા વૃધ્ધ પિતા કોર્ટમાં
જવેલર્સની હડતાળ સ્થગિત થતાં ચોરીના દાગીના વેચવા નીકળ્યો
મકાન ખાલી કરવા માલિકે દબાણ કરતા યુવતિએ ફાંસો ખાઇ લીધો
રહેંસી નખાયેલા ધર્મેશ-મહેશની અરવિંદ સાથે ખાનગી વાતો મહત્વની
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાપીમાં યુવાન પર હુમલો કરી ૩ તોલા દાગીના-મોપેડની લૂંટ
કામરેજમાં ICICI બેંકના ATM મશીનની તોડફોડઃ ચોરીનો પ્રયાસ
વાપીમાં ટ્રક અડફટે બાઇક સવાર બે સિક્યુરીટી કર્મચારીના મોત
''દેહ વિક્રયનો ધંધો કરીને પણ દહેજના નાણાં લાવ''
બૂટવાડામાં નહેર પર કપડા ધોતી યુવતિની લાજ લૂંટવાનો પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Kutch

ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત
પોલીસ તંત્રની રહેમરાહે ઠેર ઠેર ધમધમતા આંકડાના હાટડા

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખંભાતના દરીયામાં નહાવા પડેલા પાંચ બાળકોમાંથી એકનું મોત
ઠાસરામાંથી કતલખાને લઈ જવાતા ૧૧ બળદો મુક્ત કરાયા
સુવર્ણકારોની હડતાળ સ્થગિત થતાં જ્વેલર્સની દુકાનો ધમધમતી થઇ

બાલાસિનોરના પાટિયા પાસેથી દારૃ સાથે બે ઇસમો ઝડપાયા

કપડવંજમાં બે ગામોમાં મારામારીમાં બે ઘાયલ
  [આગળ વાંચો...]
 

Saurastra

સોની બજારો સોમવારથી ફરી ધમધમતી થઇ જશેઃ લડત સ્થગિત
હજુ ૧૫ દિવસ બાદ ચાલુ થશે કેસર કેરીની સિઝન

રૃઆબ જમાવવા ગાડી પર અનધિકૃત રીતે લાઇટ લગાવી કાયદાનો ભંગ

૪૮ ચેકડેમોના નિર્માણથી ભૂગર્ભમાં ૧૨ ફૂટે પાણી
ખેડૂતના પગમાં ફાયરિંગ તીક્ષ્ણ હથિયારો વડે ટોળાનો હુમલો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

કુંભારવાડામાં ડિમોલેશનના પગલે મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
કપાસમાં ટેકાના ભાવ કરતા નીચા ભાવે ખરીદીથી ખેડુતો ખફા
કર્મચારીની જોહુકમીથી વિદ્યાર્થીઓમાં રોષ
ઉનાળુ મગફળીના પાકમાં લીલી પોપટી, થ્રિપ્સનો રોગચાળો
અસામાજીક તત્વોને છૂટો દોર મળ્યો ત્યાં સુધી પોલીસ અજાણ હતી
  [આગળ વાંચો...]
 

North Gujarat

ડેલીગેટની ચૂંટણીમાં આજે કોંગ્રેસ ભાજપ વચ્ચે જંગ
રોજિંદા વાહનોને ટોલ મુક્તિ આપવા માંગણી
ઊંઝા પંથકમાં ત્રણેક માસ બાદ ફરીથી દારૃનું રેકેટ ધમધમ્યું

ડબલ મર્ડર કરી નાસી છુટેલો આરોપી ભુજમાંથી ઝડપાયો

હિંમતનગરમાં તાવ અને ઉલટીની બિમારી વકરી

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved