Last Update : 08-April-2012, Sunday
 

સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ

પેન્શનરોનેઘેરબેઠાનાણાંપહોંચતાકરવાવિચારણા


દેશના સિનિયર સિટિઝનો અને શારીરિક રીતે અક્ષમ નાગરિકો પ્રત્યે બેન્કો કૂણું વલણ અપનાવે એવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ઈચ્છા ધરાવે છે અને આ માટે આરબીઆઈએ એટીએમના દરોમાં આ શ્રેણીના ગ્રાહકોને કોઈ રાહત આપી શકાય કે કેમ તે જોવા બેન્કોને અનુરોધ કર્યો છે.
સિનિયર સિટિઝનો અને શારીરિક રીતે અક્ષમ નાગરિકો માત્ર જરૃર પડે ત્યારે જ એટીએમનો ઉપયોગ કરતા હોવાથી તેમને કોઈપણ બેન્કના એટીએમનો ગમે તેટલી વખત ચાર્જ વગર ઉપયોગ કરવા દેવો જોઈએ. આ ઉપરાંત તેમનો એટીએમ કાર્ડનો વાર્ષિક ચાર્જ પણ માફ કરી આપવો જોઈએ એમ આરબીઆઈના સૂત્રોએ જણાવ્યંુ હતું.
હાલમાં બેન્કો ગ્રાહકોને અન્ય બેન્કના એટીએમનો મહિનામાં પાંચ વખત કોઈપણ ચાર્જ વગર ઉપયોગ કરવા દે છે. એક વખત આ મર્યાદા કાઢી નંખાશે તો સિનિયર સિટિઝનો અને શારીરિક રીતે અક્ષમ નાગરિકો ફીના ડર વગર પોતાની નજીકના અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરી શકશે. આ સવલત જાત્રાએ જતા સિનિયર સિટિઝનો માટે લાભદાયી બની રહેશે એમ પણ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું. કેટલીક બેન્કો તો વર્ષે રૃપિયા ૧૦૦થી ૩૦૦ એટીએમ કાર્ડ ફી વસૂલે છે.
માંદા અને શારીરિક રીતે અક્ષમ નાગરિકાને ઘેરબેઠા સેવા પૂરી પાડવાની દામોદરન કમિટિની ભલામણ પર પણ વિચારાઈ રહ્યું હોવાનું સાધનોએ ઉમેર્યું હતું. દેશભરના પેન્શનર સંગઠનોએ ૮૦ વર્ષથી ઉપરની વયના પેન્શનરોને અને બીમાર રહેતા પેન્શનરોને ઘેરબેઠા વાન અથવા બિઝનેસ કોરસપોન્ડન્ટ મારફત નાણાં પહોંચતા કરી શકાય કે કેમ તેવી શકયતા ચકાસવા બેન્કોને વિનંતી કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved