Last Update : 07-April-2012, Saturday
 

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે

- શહેરના બાળકોમાં વેકેશન એક્ટિવિટી અને ટયૂશન ક્લાસના કારણે પિયર સાથેનો નાતો દિનપ્રતિદિન ઝાખો પડતો જાય છે ત્યારે અક સમયે ગુજરાતના દરેક ગામડામાં રહેતા બાવકોમાં મામાના દરે જવાનો ક્રેઝ વધારે જોવા મળતો હતો.

શહેરના એક મોલની બહાર બેઠેલા એક બાળકને તેની માતા વહાલ કરી રહી હતી, આ બાળક કોઇ બાબતને લઇને નિરાશ થયો હતો, માતા-પિતા આ બાળકને મનાવવા માટે વિવિધ વસ્તુઓના લોભ આપી રહ્યા હતા છતાંય બાળક તેની જીદ છોડતો ન હતો, ગુસ્સે ભરાયેલો બાળક પોતાની તમામ મર્યાદા દૂર કરીને પોતાના પેરેન્ટ્સને કહેવા લાગ્યો તમે બધા જુઠા છો તમે મને અવુ કહ્યું હતું કે પરીક્ષા પુરી થાય અને વેકેશન પડે ત્યારે મામાના ધરે જઇશું અને હવે કહો છો કે તારે મામાના ધરે જવાનું નથી, આ બાળકની વાતમાં સચ્ચાઇ હતી પણ પેરેન્ટ્સની વાત પણ ખોટી ન હતી, તેમને બાળકને સમજાવતા કહ્યું કે બેટા મામાના ધરે જઇને તું શુ કરીશ ત્યાં તો કોઇ નથી, તારા મામા તેમના પરિવાર સાથે વેકેશનમાં બહાર ફરવા માટે ગયા છે, જો તને આ વાત ખોટી લાગતી હોય તો લે આ મોબાઇલ અને વાત કરી લે, બાળકે તેના મામા જોડે મોબાઇલ પર વાત કરી અને તે ખુબ જ નિરાશ થયો, અને પાતાના પેરેન્ટ્સને કહેવા લાગ્યો હવે ક્યારે મામાના ધરે જઇશુ?
વર્ષોથી સોરાષ્ટથી માંડીને ઉત્તર ગુજરાતના ગામડામાં વેકેશન પડે ત્યારે બાળકો પોતાના મામાના ધરે જવા માટે નિકળી પડતા અને આખુ વેકેશન મામાના ધરે વિતાવતા હતા પરંતુ સમયાંતરે આ મામાના ધરે જવાની પ્રથા હવે પૂર્ણ વિરામના આરે આવી ગઇ છે, કારણ કે હવે દરેક વ્યક્તિ વેકેશનમાં પોતાના બાળકો સાથે વિવિધ સ્થળોએ પ્રવાસ માટે નિકળી પડે છે. આ ઉપરાંત સમયની સાથે બાળકના પિયર સાથેના સંબધો ઓછા થતા જાય છે. મામાનુ ધરે કેટલે દીવો બળે એટલે, આ કહેવત હવે કઇક આ પ્રકાર હશે મામાનુ ધરે કેટલે આખું આયખું નિકળી જાય એટલે, મામા અને ભાણેજના સંબધો પણ હવે બનાવટી રીતભાત જેવા લાગે છે.
આ અંગે નૈતિક પટેલ કહે છે કે મેં વિચાર્યું હતું કે વેકેશન પડશે ત્યારે મામાના ઘરે જઇશ પણ અટલામાં જ મામાનો ફોન આવ્યો કે હું પરિવાર સાથે બહાર ફરવા માટે જવું છું તો તું હું જ્યારે પરત આવું ત્યારે અહી આવજે, આ સાંભળ્યા બાદ હું ખુબ જ નિરાશ થયો હતો, હવે મામાના ઘરે જવાની ઇચ્છાશુદ્ધાએ થતી નથી, વર્ષો વીતી ગયા મામાના ઘરે જઇ શક્યો ન હતો, જ્યારે મોકો મળ્યો ત્યારે મામાના ઘરે તાળું લાગ્યું.
આ અંગે અલ્પેશભાઇ પંડયા કહે છે કે એક સમય એવો હતો કે ઉનાળું વેકેશન શરૃ થાય એટલે સ્કુલના તમામ મિત્રો પાત પોતાના મામાના ઘરે રહેવા માટે જતા હતા, પણ હવે સમય બદલાયો છે. બાળકોને ટયૂસનક્લાસ તથા વેકેશન એક્ટિવિટીના કારણે સમય મળતો નથી, આ ઉપરાંત પોતાના પરિવાર સાથે પ્રવાસ કરવાનો પ્રથા પણ અમલમાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved