Last Update : 07-April-2012, Saturday
 
દેશી તડબૂચને દેશવટો

- દેશી તડબુચ અને અન્ય રાજ્યોમાંથી આવતા કલિંગરનું એક દિવસનુ વેચાણ ૨૦૦ ટન છે. બંન્ને તડબૂચના ભાવ સરખા છે પણ મીઠાશમાં ફર્ક

શહેરના લોકો પ્રતિદિન ૨૦૦ ટન જેટલા તડબુચ આરોગે છે. ખાસ કરીને શહેરના લોકો ગુજરાતના દેશી તડબુચ છોડીને આંધ્રપ્રદેશ,કર્ણાટક, અને મહારાષ્ટ્રથી આવતા કલિંગર ખરીદવાનું વધારે પસંદ કરે છે, શહેરમાં વિવિધ રાજ્યમાંથી પ્રતિદિન ૨૦૦ ટન તરબૂચ આયાત કરવામાં આવે છે અને સાંજ પડતાની સાથે જ આ ૨૦૦ ટન તરબુચનું વેચાણ થઇ જાય છે. બીજી તરફ ગુજરાતમાં ઉત્પાદન કરવામાં આવતા દેશી તરબુચ રાજસ્થાન. મહારાષ્ટ અને આઘ્રપ્રદેશમાં વેચાય છે. ગુજરાતના દેશી તડબુચ ગુજરાત સિવાયના રાજ્યમાં ખુબ જ વેચાય છે. કારણ કે આ દેશી તડબુચના મિઠાશની સાચી પરખ કરવામાં કદાચ ગુજરાતીઓ કરતાં મહારાષ્ટ અને આધ્રપ્રદેશના લોકો સારી રીતે કરી શક્યા છે.
આ અંગે શ્યામલાલ રોહરા કહે છે કે શહેરમાં રોજ ૨૦૦ ટન તડબુચ વેચાય છે. જેમાં ગુજરાતના દેશી તડબુચને બાદ કરતાં બધા જ બીજા રાજ્યોના તડબુચ હોય છે.અત્યારે માર્કેટમાં લગભગ ૮ થી લઈને ૧૫ રૃપિયાની કિંમતે તડબુચ વેચાય છે. આમ જોવા જઈએ તો દેશી તડબુચ અને બહારથી આવતા તડબુચમાં કોઈ ફર્ક હોતો નથી છતા પણ અત્યારે શહેરીજનોમાં અત્યારે દેશી તડબુચ કરતા બીજા રાજ્યોના તડબુચની માંગ વધારે છે. શહેરીજનોમાં સૌથી વધારે તડબુચ ખવાતા હોય તોતેમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર, બીજા નંબરે,કર્ણાટક અને ત્રીજા નંબરે ગુજરાત આવે છ.જો કે આજકાલ તડબૂચ શોખિનો લાલ રંગથી મોહિને મોજ માણે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved