Last Update : 07-April-2012, Saturday
 
 

રહાનેના ૯૮ ઃ કુપરની ૪ વિકેટ
રાજસ્થાને પંજાબને ૩૧ રનથી પરાજય આપ્યો

ફલ્કનેરે ૪૧ રનમાં બે વિકેટ ઝડપી

જયપુર, તા. ૬
રહાનેએ ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૬ બોલમાં ૯૮ રનની તોફાની ઇનિંગ રમતાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે ૧૯૨ રનનો પડકાર આપ્યો હતો. રહાને માત્ર બે રન માટે સદી ચુકી ગયો હતો અને તે ફલ્કનેરનો શિકાર બન્યો હતો. દ્રવિડે ૨૪ બોલમાં ૨૮ અને હોજે ૧૬ બોલમાં ૨૧ રન ફટકાર્યા હતા.
રાજસ્થાને પંજાબને સાવ આસાનીથી પરાજય આપ્યો હતો. મેન ઓફ ધ મેચ રેહાનાના ૯૮ રનથી આક્રમક ઇનિંગને કારણે રાજસ્થાને ૨૦ ઓવરે ૧૯૧ રન ફટકાર્યા હતા.
જવાબમાં પંજાબે કુપરની બોલિંગ સામે ધરાશાયી થઈ જતાં પંજાબ તેની ૨૦ ઓવરોમાં ૯ વિકેટે ૧૬૦ રન કરી શક્યું હતું.
રાજસ્થાન રોયલ્સ

રન

બોલ

 

દ્રવિડ કો.ફલ્કનેર બો.હરમીત

૨૮

૨૪

રહાને બો.ફલ્કનેર

૯૮

૬૬

૧૬

મેનારિયા બો.ચાવલા

૦૦

૦૩

હોજ બો.ફલ્કનેર

૨૧

૧૬

ઓ.શાહ અણનમ

૧૪

૦૮

કૂપર અણનમ

૧૧

૦૩

વધારાના (લેગબાય ૮, વાઇડ ૧૧)

૧૯

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૪ વિકેટે

૧૯૧

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૭૭ (દ્રવિડ ૯.૩), ૨-૮૭ (મેનારિયા ૧૦.૫), ૩-૧૬૨ (હોજ ૧૭.૨), ૪-૧૮૦ (રહાને ૧૯.૩).
બોલિંગ ઃ પી.કુમાર ૪-૦-૪૨-૦, ફલ્કનેર ૪-૦-૪૧-૨, ચાવલા ૪-૦-૩૩-૧, બી.શર્મા ૪-૦-૨૮-૦, હરમીત ૩-૦-૨૩-૧, વલ્થાટી ૧-૦-૧૬-૦
પંજાબ

-

રન

બો.

ગીલક્રિસ્ટ કો. કુપર બો. સિંહા

૨૭

૧૮

વાલ્પેટી કો.સિંઘ બો. કુપર

૧૩

૧૫

માર્શ કો. દ્રવિડ બો. કુપર

નાયર કો.ગોસ્વામી બો. કુપર

૧૦

૧૦

હસી કો.કુપર બો. ત્રિવેદી

૧૩

૧૦

મનદીપસિંહ બો. ચવાણ

૩૪

૨૫

બિપુર શર્મા કો. રહાને બો. ચવાણ

૧૮

૧૩

ચાવલા બો. કુપર

૧૦

ફલ્કનેર અણનમ

૧૧

પી.કુમાર રન આઉટ

૧૦

હરમીત સિંહ અણનમ

વધારાના (લેગબાય-૪, વાઈડ-૧,

 

 

 

 

નોબોલ-૧)

 

 

 

કુલ ૯ વિકેટે ૨૦ ઓવરમાં

૧૬૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૩૬ (ગીલક્રિસ્ટ, ૪.૧), ૨-૪૪ (વાલ્થેરી ૫.૫), ૩-૫૫ (માર્શ, ૭.૨), ૪-૬૧ (નાયર, ૭.૬), ૫-૮૬ (હસી, ૧૧.૨), ૬-૧૨૩ (બિપુર, ૧૫.૪), ૭-૧૨૭ (મનદીપ ૧૫.૬), ૮-૧૪૩ (ચાવલા, ૧૮૨.) ૯-૧૫૫ (કુમાર, ૧૯.૩)
બોલિંગ ઃ ત્રિવેદી ૪-૦-૩૨.૧, બોથા ૪-૦-૩૬-૦, સિંઘ ૪-૦-૨૬-૧, કુપર ૪-૦-૨૬-૪, હોજ ૧-૦-૮-૦, ચવાણ ૩-૦-૨૮-૨.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved