Last Update : 07-April-2012, Saturday
 
 

મેન ઓફ ધ મેચ ડિન્ડાએ ૧૭ રનમાં ચાર વિકેટ ઝડપી
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો

૧૩૦ રનના પડકાર સામે મુંબઇના ૧૦૦/૯

મુંબઇ,તા.૬
મેન ઓફ ધ મેચ અશોક ડિન્ડાએ માત્ર ૧૭ રન આપીને રાયડુ, રોહિત શર્મા, ફ્રન્કલીન અને હરભજનની મહત્વની વિકેટ ઝડપીને પુણે વોરિયર્સને મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય અપાવ્યો હતો. ઘરઆંગણે રમી રહેલું મુંબઇ જીતવા માટેના આસાન લાગતાં ૧૩૦ રનના પડકાર સામે ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૧૦૦ જ રન કરી શક્યું હતુ. આ સાથે પુણેએ વોરિયર્સે વિજય સાથે પાંચમી સીઝનનો પ્રારંભ કર્યો હતો. જ્યારે મુંબઇની સતત બીજી જીતની આશા પર પાણી ફરી વળ્યું હતુ.
વાનખેડે સ્ટેડિયમમાં ૧૩૦ રનના પડકારનો પીછો કરવા મેદાનમાં ઉતરેલા મુંબઇની શરૃઆત અત્યંત કંગાળ રહી હતી અને પહેલી બે ઓવરના અંતે તેમનો સ્કોર પાંચ રનમાં ત્રણ વિકેટ થઇ ગયો હતો. મુરલી કાર્તિકે ઇનિંગના બીજા જ બોલે ડેન્જરમેન લેવીને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. જેનું ક્લાસિક સ્ટમ્પિંગ ઉથપ્પાએ કર્યું હતુ. જ્યારે બીજી ઓવરમાં ડિન્ડાએ રાયડુ (૧) અને રોહિત શર્મા (૧)ને આઉટ કર્યા હતા.
ફ્રેન્કલીન અને દિનેશ કાર્તિકે ૪૯ રનની ભાગીદારી કરતાં મુંબઇની જીતની આશા જન્માવી હતી. ફ્રેન્કલીને ૪૨ બોલમાં ૧ ચોગ્ગા સાથે ૩૨ રન કર્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે ૩૨ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૨ રન નોંધાવ્યા હતા. પુણે માટે પરેશાની વધારતી જતી ભાગીદારીને મુરલી કાર્તિકે તોડી હતી અને દિનેશ કાર્તિકનું ક્લાસિક સ્ટમ્પિંગ ઉથપ્પાએ કર્યું હતુ. ત્યાર બાદ મુંબઇના બેટ્સમેનોની વિકેટ નિયમિત અંતરે પડતી રહી હતી. પોલાર્ડ માત્ર ૮ રને રાહુલ શર્માનો શિકાર બન્યો હતો.
મુંબઇને જીતવા માટે આખરી ઓવરમાં ૩૪ રન કરવાના હતા અને તેમની ચાર વિકેટ સલામત હતી. ગાંગુલીએ આખરી ઓવર ડિન્ડાને આપી હતી. જેણે માત્ર પાંચ રન આપ્યા હતા અને હરભજનની વિકેટ પણ ઝડપી હતી.
પુણે વોરિયર્સ

-

રન

બોલ

પાંડે બો.મલિંગા

૦૦

૦૫

ગાંગુલી સ્ટ.કાર્તિક બો.હરભજન

૦૩

૦૬

પારનલ બો.એમ.પટેલ

૧૧

૧૪

ઉથપ્પા કો.એન્ડ બો.પોલાર્ડ

૩૬

૩૩

ફર્ગ્યુસન રનઆઉટ

૧૨

૧૩

સ્મિથ કો.પોલાર્ડ બો.એમ.પટેલ

૩૯

૩૨

સેમ્યુઅલ્સ બો.મલિંગા

૦૪

૦૪

બી.કુમાર બો.ઓઝા

૦૨

૦૪

એમ.કાર્તિક અણનમ

૧૪

૦૯

રાહુલ શર્મા રનઆઉટ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૫, વાઇડ ૩)

૦૮

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૧૨૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૦ (પાંડે ૦.૫), ૨-૧૫ (ગાંગુલી ૩.૪), ૩-૨૭ (પારનેલ ૪.૫), ૪-૪૭ (ફર્ગ્યુસન ૮.૫), ૫-૯૧ (ઉથપ્પા ૧૫.૧), ૬-૧૦૨ (સેમ્યુઅલ્સ ૧૬.૨), ૭-૧૦૫ (બી.કુમાર ૧૭.૨), ૮-૧૨૮ (સ્મિથ ૧૯.૩), ૯-૧૨૯ (રાહુલ શર્મા ૧૯.૬). બોલિંગ ઃ મલિંગા ૪-૧-૧૬-૨, હરભજન ૩-૦-૧૬-૧, એમ.પટેલ ૪-૦-૨૬-૨, ઓઝઆ ૪-૦-૨૩-૧, પોલાર્ડ ૪-૦-૩૧-૧, ફ્રેન્કલીન ૧-૦-૧૨-૦.
મુંબઇ ઇન્ડિયન્સ

-

રન

બોલ

લેવી સ્ટ.ઉથપ્પા બો.એમ.કાર્તિક

૦૦

૦૨

રાયડુ કો.એમ.કાર્તિક બો.ડિન્ડા

૦૧

૦૨

રોહિત શર્મા કો.ઉથપ્પા બો.ડિન્ડા

૦૧

૦૬

ફ્રેન્કલીન કો.ફર્ગ્યુસન બો.ડિન્ડા

૩૨

૪૨

ડી.કાર્તિક સ્ટ.ઉથપ્પા બો.એમ.કાર્તિક

૩૨

૩૨

એસ.યાદવ બો.સેમ્યુઅલ્સ

૦૦

૦૪

પોલાર્ડ બો.રાહુલ શર્મા

૦૮

૧૧

હરભજન એલબી બો.ડિન્ડા

૧૬

૧૫

મલિંગા કો.ઉથપ્પા બો.પારનેલ

૦૫

૦૩

ઓઝા અણનમ

૦૦

૦૧

એમ.પટેલ અણનમ

૦૦

૦૨

વધારાના (લેગબાય ૧, વાઇડ ૪)

૦૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૧૦૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૦ (લેવી ૦.૨), ૨-૨ (રાયડુ ૧.૧), ૩-૫ (રોહિત શર્મા ૧.૬), ૪-૫૪ (ડી.કાર્તિક ૧૦.૫), ૫-૬૪ (એસ.યાદવ ૧૨.૨), ૬-૭૭ (પોલાર્ડ ૧૫.૬), ૭-૮૮ (ફ્રેન્કલીન ૧૭.૩), ૮-૯૬ (મલિંગા ૧૮.૫), ૯-૧૦૦ (હરભજન ૧૯.૪) બોલિંગ ઃ એમ.કાર્તિક ૩-૦-૧૪-૨, ડીન્ડા ૪-૦-૧૭-૪, સેમ્યુઅલ્સ ૪-૦-૨૧-૧, પારનેલ ૩-૦-૧૮-૧, રાહુલ શર્મા ૪-૦-૧૬-૧, બી.કુમાર ૨-૦-૧૩-૦.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved