Last Update : 07-April-2012, Saturday
 
જામનગર ઃ IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 11 પકડાયા

- ૧૫.૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો

આઇપીએલ મેચના પ્રસારણ પર સટ્ટો રમતા ૧૧ આરોપી જામનગરમાંથી પકડાયા છે. પોલીેસે ચોક્કસ બાતમી આધારે દરોડો પાડયો ત્યારે પાનની દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલાઇ રહ્યો હતો.
જામનગરમાં કુંભારવાડામાં આવેલા એકતા પાનના ગલ્લે કેટલાક શખ્સો જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટેા રમતા હોવાના મેસેજ આધારે પોલીસે રેડ પાડતાં ઘટનાસ્થળેથી જીવંત પ્રસારણ પર સટ્ટો ખેલતા રમેશ મૂળજી નડીયરા અને હસમુખ કાનજી પેશાવરીયા સહિત ૧૧ સટ્ટોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

ડાકોર પાસે ટ્રીપલ અકસ્માત : ૯નાં મોત,૧૫ ગંભીર

- મજૂરી કામ કરવા આવતા મજૂરોના મોત

 

ડાકોર જવાના માર્ગ પર મહુધા રોડ પર આજે સવારે ૬ વાગે મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ આવતી લક્ઝરી બસ- ડમ્પર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સ્થળ પર ૯ વ્યકિતના કમકમાટી ભર્યો મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પંદર જેટલા મુસાફરો ગંભીર ઇજા થવા પામી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી મજૂરો અમદાવાદ આવી રહ્યા હતા તેઓ મોતને ભેટયા હતા.


Read More...

ડીકુ એ માત્ર ખિસકોલી નથી મારી દિકરી છે
i

- અબોલ-જીવનું માનવ સાથેનું ઋણાનુબંધન

 

માણસ અને પ્રાણી વચ્ચે લાગણીસભર પ્રેમના અનેક ઉદાહરણ જોવા મળે છે. ઘણીવાર વિરોધાભાસી પ્રકૃતિના પ્રાણીઓમાં પણ એવો જ એક કિસ્સો ગાંધીનગરમાં જોવા મળ્યો છે, જેમાં સાવ ચંચળ જાતની એક ખિસકોલી પોતાને પ્રેમ-હુંફ અને જીવતદાન દેનાર માણસજાતના પરિવારમાં પોતીકી થઈને એવી તે હળીમળીને ભળી ગઈ છે કે આપણને આશ્ચર્ય લાગે..!

 

Read More...

ગુજરાતનાં આદિવાસી ક્ષેત્રોમાં મોબાઇલ પેટ્રોલ પંપ

- એક લિટર પેટ્રોલના અહીં, રૂપિયા 100

ગુજરાતનાં આદિવાસી ક્ષેત્રોમાં અનોખા મોબાઇલ પેટ્રોલ પંપ આવેલા છે. જેનું કારણ એ છે કે અહીંના વિસ્તારોમાં લગભગ 50-50 કિલોમીટર સુધી એકપણ પેટ્રોલ પંપ નથી. જેને કારણે આ લોકો પેટ્રોલ લાવીને અહીં વેચવા માટે ઉભા રહી જાય છે. ગુનાહિત કૃત્યનું જોખમ અને પેટ્રોલ ઉડી જાય તેની ઘટ કાપવા માટે પેટ્રોલના લીટરે રૂપિયા 70ને બદલે રૂપિયા 100 લેવામાં આવે છે અને વાહન ચાલકો પણ પેટ્રોલ પંપ ન હોવાને કારણે અહીંથી પેટ્રોલ ખરીદે છે.

Read More...

  Read More Headlines....

ગુજરાતમાં ખાદ્યતેલ પર સ્ટોક નિયંત્રણ : સરકાર

ચરોતરમાં મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ

ભુજ મર્કન્ટાઈલ બેન્કના બોર્ડને સુપરસીડ કેમ ન કરવું ?

ભંગારના કન્ટેઈનરમાંથી જીવતા કારતૂસ મળી આળ્યા

જ્હોન અબ્રાહમ-બિપાશા બાસુ એક ગીતમાં સાથે દેખાશે

પ્રિયંકા સામે કરણ જોહરે ખુલ્લેઆમ જંગનું એલાન કર્યું

 

Headlines

ઝવેરીઓની દેશવ્યાપી વીસ દિવસની હડતાળનો આવેલો અંત
UPમાં મુસ્લિમ ક્વોટાનો મુદ્દો હારનું કારણ ઃ રાહુલ
ગુપ્ત માહિતી 'લીક' કરવાનો CIAના પૂર્વ અધિકારી પર આરોપ
અણુશસ્ત્રો સામે લડવા માટે જવાનો પાસે વિશ્વ યુદ્ધ વખતનાં શસ્ત્રો છે ઃ ભાજપ
દક્ષિણ ચીની સમુદ્ર વિશ્વની અસ્ક્યામત ઃ એસ.એમ.ક્રિશ્ના
 
 

Entertainment

રાણી મુખર્જી અને વિદ્યા બાલન વચ્ચે દુશ્મની વધી
ભૂતપૂર્વ અભિનેતાની પુત્રી શાહિદ કપૂરને હેરાન કરે છે
અમિષા પટેલ અને યુવરાજ સિંહે લંડનમાં સાથે ડિનર લીધું
સાબરી ભાઇઓએ ૨૧ મિનિટનું ગીત રેકોર્ડ કરી વિક્રમ નોંધાવ્યો
'શોલે' જેવી કાલાતિત ફિલ્મની રિમેક ન બનવી જોઇએ ઃ જાવેદ
 
 

Most Read News

આગામી ચાર દાયકમાં ભારત-ચીનમાં વસતિ વિસ્ફોટ થશે
સીંગતેલના ભાવમાં ભડકો અટકાવવા કડક નિયંત્રણ
ખૂશ્બુ ગુજરાત કી..પબ્લિસિટીમાં ૫૫ કરોડ ખર્ચાશે
ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓમાં વડોદરાવાસીઓના કરોડો ડૂબ્યા
ATM સેન્ટરમાં હવે સાઇરન-CCTV કેમેરા ફરજિયાત
 
 

News Round-Up

અમેરિકાના એચ-૧ બી વિઝા માટે ચાર દિવસમાં જ ૨૨,૦૦૦ અરજી
આઈટીબીપીની ટીમ ચીની સાઈડથી એવરેસ્ટ સર કરવા માટે રવાના
પાક. ગમે તેટલી 'ના' કહે પરંતુ સઈદને નિર્દોષ ઠરાવી નહીં શકે ઃ ક્રિશ્ના
માઓવાદીઓએ ઇટાલીયનના અપહરણને મુદ્દે ૯૬ કલાકનું અલ્ટીમેટમ આપ્યું
ક્રુડના ભાવ બેરલદીઠ ૧.૪૮ ડોલર વધી ૧૦૨.૯૫ ડોલર
 
 
 

 
 

Gujarat News

મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે

ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો

  [આગળ વાંચો...]
 

Business

દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
[આગળ વાંચો...]
 

Sports

રાજસ્થાને પંજાબને ૩૧ રનથી પરાજય આપ્યો
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

 

Ahmedabad

મેડિકલ-ડેન્ટલ કોલેજની પી.જી. બેઠકો માટેના ઇન્ટરવ્યુ મોકુફ !
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો કલાર્ક લાંચ લેતા પકડાયો
સગીર બાળાને વેચી મારવાના કૌભાંડમાં જામીન ફગાવાયા

૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ની વધુ ૫૮ જાલી નોટો મળી

•. ઓછી હાજરીના વિદ્યાર્થીઓને કોલેજ બદલવાની શરતે પરીક્ષામાં બેસાડયા
[આગળ વાંચો...]
 

Baroda

દમણના દરિયામાં ગેસના વિપુલ ભંડારો મળ્યા છે
લગ્નનાં આગલા દિવસે કન્યાનું એક યુવાને અપહરણ કર્યું હતુ
કોલેજીયન યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર પકડાયા

લોકોના રૃા. ૨૨ કરોડ વેડફી નાખતી ૪ દરખાસ્ત કમિશનર પાછી ખેંચે

તસ્કરો ATM અને મોબાઈલ શોપ બાદ ઈલેકટ્રોનિક્સની દુકાનમાં ત્રાટકયા
  [આગળ વાંચો...]
 

Surat

સુરતથી ગૂમ થયેલા બે મિત્રોની હત્યા
અરવિંદ નાણાં ડબલ કરી આપવાના નામે જંગલમાં પૂજાવિધિ કરતો હતો
ધો.૮ના વિદ્યાર્થીએ બેકાર મિત્રો સાથે મળી તરૃણને પતાવી દીધો
હલ્કી કક્ષાના હીરા મુકી ૧૯.૩૯ લાખની કિંમતના હીરા સેરવ્યા
શહેરના ગરીબોને વિના મુલ્યે પાણી જોડાણની નીતિ અંગે આજે નિર્ણય
  [આગળ વાંચો...]
 

South Gujarat

ચીખલી-સમરોલી-ખૂંધ-થાલામાં આઠ વર્ષથી આકારણી થઇ નથી
અપહૃત ઉપસરપંચે સોગંદનામું કરી કહ્યું કે, હું તો ફરવા ગયો છું
ટેમ્પો ચાલકે પોલીસની જીપને ટક્કર મારી ૭ ફૂટ દુર ફંગોળી
પારડી પોલીસે દારૃ ભરેલી કારનો એક કલાક ફિલ્મી ઢબે પીછો કર્યો
હીરા દલાલે રૃ।. ૧ કરોડનું નુકસાન કરતા લેણદારો ભીંસમાં
  [આગળ વાંચો...]
 

Kutch

ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત
પોલીસ તંત્રની રહેમરાહે ઠેર ઠેર ધમધમતા આંકડાના હાટડા

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઓછું વળતર મળતા વિફરેલા ખેડૂતોએ શારકામ અટકાવી દીધું
પેટ્રોલપંપો-હોટલો પર તકેદારી રાખવા જિલ્લા મેજિ.ની તાકીદ
બળાત્કાર ગુજારનાર શખ્સની જામીન અરજી કોર્ટે ઠુકરાવી દીધી

મહાકાળીપુરાની ૨૦ વર્ષીય પરીણિતા રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ

કઠલાલના ભાટેરામાં બે સંતાનો સાથે પરિણીતાએ ઝેર પીધું
  [આગળ વાંચો...]
 

Saurastra

ઉના તાલુકામાં ડુપ્લીકેટ સીમકાર્ડ વેચવાનો ધમધમતો ગોરખધંધો
સૌરાષ્ટ્ર - કચ્છમાં અનુભવાતા ભુકંપના હળવા પાંચ આંચકા

સુરેન્દ્રનગર હોટ સીટી ચારે બાજુ વરસતી ગરમ 'લૂ'

માંગરોળ તા.પં.ના મહિલા પ્રમુખને દૂર કરાયાઃ ભાજપ બહૂમતિમાં
મીઠા ઉદ્યોગમાં કામ કરતા કામદારો હવે કાયમી બનશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોરના નવાગામ, નેસડા અને કનિવાવ ગામના મુખ્ય રસ્તાઓ વર્ષોથી ખખડધજ
સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલૂનો શંકાસ્પદ કેસ નોંધાયો
ભાવનગર જિલ્લાની ૭૩ ગ્રામ પંચાયત સમરસ થઈ
ખારાઘોડા અભયારણ્યમાં હજારો ટ્રકોની ગેરકાયદે અવરજવર
આડેધડ વીજકાપથી વેપાર-ધંધાને માઠી અસર
  [આગળ વાંચો...]
 

North Gujarat

મોડાસા તાલુકાના અનેક રસ્તાઓની કાયાપલટ થશે
બેચરાજી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પુનઃ સત્તારૃઢ
ડાંગરવા ગામ સમરસ કે બિનહરીફ તે પેચીદો પ્રશ્ન

પુત્રની હત્યા કરનાર પિતાની આખરે ધરપકડ

થલવાડામાં બે બાળકોનો પિતા સગીરાને ભગાડી જતાં ચકચાર

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved