Last Update : 07-April-2012, Saturday
 

વિલાસરાવ દેશમુખ રહેશે કે જશે ?

-બોલિવૂડનું આકર્ષણ સદાય એમને માટે અશુભ સાબિત થયું છે

 

-સુભાષ ઘાઇ પ્રકરણે સુપ્રીમ કોર્ટે દેશમુખની ઝાટકણી કાઢી છે

 

નવી દિલ્હી તા.૭

 

કેન્દ્રના વિજ્ઞાન અને ટેક્‌નોલોજી ખાતાના પ્રધાન વિલાસરાવ દેશમુખ માટે બોલિવૂડનું આકર્ષણ સદાય મુશ્કેલી વધારનારું બની રહ્યું છે. અગાઉ બે વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે રહી ચૂકેલા અને બોલિવૂડના આકર્ષણના પગલે ખુરસી ગુમાવનારા વિલાસરાવ હવે કદાચ કેન્દ્રનું પ્રધાનપદ ગુમાવે તો નવાઇ નહીં.

 

વિલાસરાવ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે કાયદાની પરવા કર્યા વિના ફિલ્મસર્જક સુભાષ ઘાઇને સોનાની લગડી જેવો એક પ્લોટ સાવ પાણીના ભાવે આપ્યો હતો. એ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં આવી હતી. સુપ્રીમ કોર્ટે વિલાસરાવના નિર્ણયની આકરી ઝાટકણી કાઢી હતી. હવે સુભાષ ઘાઇએ એ પ્લોટ રાજ્યને પાછો આપી દેવો પડશે.

 

આ સંજોગોમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિલાસરાવને રાજીનામું આપવાનો આદેશ આપે છે કે પછી એમને સુપ્રીમ કોર્ટના ઠપકા પછી પણ કેન્દ્રના પ્રધાનમંડળમાં ચાલુ રાખે છે એ જોવાનું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved