Last Update : 07-April-2012, Saturday
 
 
અમદાવાદ અવસાન નોંધ

પત્રકાર તુષાર ભટ્ટનું અવસાન
અમદાવાદ, શુક્રવાર
વરિષ્ઠ પત્રકાર અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા- અમદાવાદના રેસીડેન્ટ એડિટર તુષાર ભટ્ટનું અવસાન થયું છે. તેઓ ૭૦ વર્ષના હતા અને છેલ્લા એકાદ વર્ષથી બિમાર હતા. શનિવારે સવારે વાડજ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ. ભટ્ટને અંજલિ આપતાં જણાવ્યું હતું કે અંગ્રેજી પત્રકારત્વ ક્ષેત્રે કૌશલ્ય પુરવાર કરીને તેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.
ત્રિવેદીઃ - ડૉ. પ્રમોદભાઈ, ડૉ. હસમુખભાઈ, ડૉ. રાજુભાઈ, સ્વ. અનિલભાઈ, ભરતભાઈ, ડૉ. મુકેશભાઈ, મનોજભાઈ, કોકીલાબેન અને ભાવનાબેનના માતુશ્રી તથા સ્વ. ડૉ. રામેશ્વર મોહનલાલ ત્રિવેદીના ધર્મપત્ની ગીરજાલક્ષ્મીબેનનું તા. તા. ૩૦મીને શુક્રવારે અવસાન થયું છે.
ચોક્સીઃ - સ્વ. ભગવતીબેન ધીરજલાલ ચોક્સીનું બેસણું, ૧, નવદીપ એપાર્ટમેન્ટ, જગાભાઈ પાર્ક, મણિનગર, સવારે ૮થી ૧૦
પાઠકઃ - સ્વ. ભરતભાઈ કાન્તીલાલ પાઠક (સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ)નું બેસણું, મહાવીર સોસાયટી, મકાન નં.-૧૦૨, નવનિર્માણ સ્કૂલ પાછળ, રાણીપ, સાંજે ૫.૩૦થી ૭
પટેલઃ - જશવંતલાલ છોટાલાલ પટેલ (નિવૃત્ત મામલતદાર)ના ધર્મપત્ની સ્વ. શશીકલાબેનનું બેસણું, ૫, જય ગાયત્રી સોસાયટી, ગોદાવરી ફ્લેટ સામે, વાસણા, સાંજે ૫
શાહઃ- સ્વ. નિરંજનભાઈ મનહરલાલ શાહનું બેસણું, પરીખ કોમ્યુનિટી હોલ, પ્રકાશનગર બસ સ્ટેન્ડ પાસે, જવાહરચોક, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
વેલવનઃ - સ્વ. કેતન ધીરેશચંદ્ર વેલવનનું બેસણું, સર્વમંગલ હોલ, ઔડાગાર્ડન પાસે, મેમનગર, સવારે ૮થી ૧૦
વસાઃ - સ્વ. અનસુયાબેન પ્રધ્યુમનકુમાર વસાનું બેસણું, મનીષ હોલ, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ખાનવઝીરઃ - પરાગભાઈ તથા તુષારભાઈના પિતાશ્રી સ્વ. મધુભાઈ મંગલદાસ ખાનવઝીરનું બેસણું, ૬, શાસ્ત્રીપાર્ક, નહેરૃનગર ચાર રસ્તા પાસે, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved