Last Update : 06-April-2012, Firday
 

પાકિસ્તાનનો ખતરનાક ઇરાદો...

 

ભારતીય સૈન્યમાં જે ઘપલા-ઘોટાળા અને કૌભાંડ ચાલી રહ્યા છે એ સાંભળીને આપણે બધા જરા ડઘાઈ ગયા છીએ. પણ જરા વિચાર કરો પાકિસ્તાનમાં એમના નેતાઓ અને લશ્કરી ઓફીસરોને કેવી મઝા પડતી હશે ?
અને એથી પણ ઇમ્પોર્ટન્ટ, એ લોકો શું વિચારી રહ્યા હશે ?...
***
પાકિસ્તાની વડાપ્રધાન ગિલાની ઉછળતા કૂદતા હરખાતા પાકિસ્તાની લશ્કરના વડા કિયાનીની કેબિનમાં ધસી આવ્યા ઃ
‘અજી સુના આપને ?’ ગિલાનીએ હાથમાં પકડેલું ઇન્ડિયન છાપું બતાડતાં કહ્યું, ‘હિન્દુસ્તાન કો ફૌજ બરબાદ હો ચૂકી હૈ... બરબાદ !’
કિયાનીએ ઠંડો રિસ્પોન્સ આપ્યો, ‘હાં મૈને પઢા,’
‘અરે ક્યા પઢા ?’ ગિલાની ઉછળી રહ્યા હતા. ‘લિખા હૈ, ઉન કે પાસ સિર્ફ એક મહિના ચલે ઉતના હી ગોલા-બારૂદ બચા હૈ !’
‘હાં હાં, વો ભી પઢા.’
‘અરે વહાં તો ધૂસ દે દે કર સારા માલ, સારે હથિયાર, સારે પ્લેન્સ, સારી ટેન્કસ... સબકુછ ઘટિયા ક્વોલિટી કા ધૂસાયા ગયા હૈ.’
‘પતા હૈ, પતા હૈ.’
‘સ્કેન્ડલ્સ બાહર આ ગયે, કિયાની ! સારે સ્કેન્ડલ્સ બાહર આ ગયે ! પુરી ઇન્ડિયન ફૌજ નીચે સે ઉપર તક સડ ગઈ હૈ ! ખોખલી હો ગઈ હૈ !’
‘હાં...’ કિયાનીએ દાઢી ખંજવાળતાં કહ્યું, ‘યે ભી હો સકતા હૈ.’
‘ઉન કા મોરલ ડાઉન હૈ...’
‘હાં, હોગા.’
‘ઉન કી આર્ટીલરી જંગ ખા ચૂકી હૈ...’
‘હાં.. હોગી.’
‘ઉન કા એરફોર્સ બેકાર હો ચૂકી હૈ.’
‘હાં. વો ભી હોગી.’
‘ઔર ઉન કી નૌ સેના ભી સડી હુઈ હૈ.’
‘હાં... વો ભી હોગી.’
‘અમાં કિયાની. યાર, હોગી હોગી ક્યા કર રહે હો ? હમેં કુછ કરના ચાહિયે.’
‘ક્યા કરના ચાહિએ ?’
‘અરે યાર, મૈં કહેતા હૂં, ઇન્ડિયા પે એટેક કર દેના ચાહિએ !! હમ ઇન્ડિયન ફૌજ કો યું ચૂટકી મેં મસલ ડાલેંગે.’
‘નહીં મસલ સકતે.’ કિયાની ફટ કરતા બોલ્યા.
‘ક્યું ?’
‘ક્યું કિ...’કિયાની બોલતાં અટકી ગયા.
‘ક્યું કિ ક્યા ?’ ગિલાની ઉકળી ઉઠ્યા. ‘અબ યે મત બતાના કિ સાલી હમારી ફૌજ મેં ભી ઇતના હી ભ્રષ્ટાચાર ઔર ઘપલા ચલ રહા હૈ !’
‘વો તો હૈ હી...’ કિયાની બોલ્યા ‘મગર પ્રોબ્લેમ દૂસરી હૈ.’
‘ક્યા ?’
પાકિસ્તાની લશ્કરી વડાએ છાપું કાઢીને ન્યુઝ બતાડતાં કહ્યું, ‘યે સાલે ઇન્ડિયન સિપાહી હમારે સિપાહી સે જ્યાકા મુશ્ટંડે હૈં ! ઉનકો હમ હરા નહીં સકતે.’
‘ક્યોં ?’
‘ક્યોં કિ વો ૧૪ લાખ ફૌજી મિલકર પિછલે દસ સાલ સે ૧૬ લાખ ફૌજી સિપાહીઓં કા ખાના ખા રહે હૈં !’

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved