Last Update : 06-April-2012, Firday
 
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ

- વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિ. કોલેજની ત્રણ ગર્લ્સે કોલેજ કેમ્પસને ગ્રીન બિલ્ડીંગ બનાવવા અંગે અનોખું સંશોધન કર્યું છે. જે કોલેજની સામાન્ય બિલ્ડીંગને ઓછા ખર્ચે એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી બનાવે છે.

વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિ. વિભાગની ત્રણ ગર્લ્સ સ્ટુડન્ટસે પોતાના કોલેજ કેમ્પસને ગ્રીન બિલ્ડીંગમાં પરિવર્તન કરવા અંગેનું સંશોધન કર્યું છે. નિકિતા રાઠોડ, સાક્ષી શાહ, રીમા શાહે ગાઈડ એ.એમ.પ્રભાકર, એસ.કે.રાવલ અને પ્રો. કેતન ટીમાણી સાથે કોલેજ કેમ્પસને ગ્રીન બિલ્ડીંગમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય અને ગુજરાતની વિવિધ કોલેજોની સામાન્ય બિલ્ડીંગને કઈ રીતે ઓછા ખર્ચે એનર્જીએફિસીયન્સ બનાવી શકાય તે અંગે સંશોધન કરી રહી છે. સામાન્ય રીતે એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી બિલ્ડીંગ ઉભું કરવું કોસ્ટલી છે પરંતુ રેગ્યુલર બિલ્ડીંગને ગ્રીન બિલ્ડીંગ બનાવવું સસ્તુ છે. તેનો વિગતે અભ્યાસ નિકિતા, સાક્ષી અને રીમા કરી રહી છે.
ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડીંગ અંગેનું ફોરમેટ તૈયાર કરવામાં આવ્યું છે. આઈજીબીસી દ્વારા ગ્રીન બિલ્ડીંગને પ્લેટિનિયમ, ગોલ્ડન, સિલ્વર રેટિંગ આપવામાં આવે છે. આ અંગે નિકિતા રાઠોડ કહે છે કે આજે ગુજરાતમાં જે કોલેજો ઉભી થઈ છે તે ગ્રીન બિલ્ડીંગનાં કોન્સેપ્ટથી ઘણી દૂર છે. પરંતુ જો આઈજીબીસીના દસ પોઈન્ટને ફોલો કરવામાં આવે તો ગ્રીન બિલ્ડીંગ સર્ટીફિકેટ કોઈપણ કોલેજ મેળવી શકે છે. આજે સામાન્ય કન્સ્ટ્રકશનમાં જ થોડા ફેરફાર કરીને ગ્રીન બિલ્ડીંગ ઉભું કરી શકાય છે. અને તે પણ એન્વાયર્મેન્ટને નુકસાન પહોંચાડયા વગર. કુદરતમાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને પહેલાં તો જમીનનું પરીક્ષણ કરીને જમીનનું ધોવાણના થાય તે માટે સ્ટોનથી પાયા ભરવા અને વૃક્ષો ઉગાડવા જોઈએ. જેથી જમીનનું ધોવાણ અટકી શકે છે.
કોલેજ કેમ્પસ કે કોમર્શિયલ બિલ્ડીંગમાં વોટર મીટર લગાવવું જેથી પાણીનો વપરાશ કેટલો થાય છે જેની માહિતી મેળવી શકાય છે. જો પાણીની બચત કરવી હોય તો કોલેજ ગાર્ડનને ગ્રીન રાખવા વધુ સ્પ્રીન્કલર કે ઈરિગેશનનો ઉપયોગ કરવો જોઈએ આ અંગે સાક્ષી શાહ કહે છે કે આજે પાણી અછત ઘણી છે. પાણી ઘરમાં વપરાય છે તેના કરતાં કોલેજ કેમ્પસમાં વધુ જાય છે. આથી વોટર મીટર તેનો બેસ્ટ ઓપશન છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved