Last Update : 06-April-2012, Firday
 

ચેન્નઇનો કોચ ફ્લેમિંગે પીચને જવાબદાર ગણાવી
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

હરભજને પણ પીચ અંગે આશ્ચર્ય વ્યકત કર્યું

ચેન્નઇ,તા.૫
હાઇપ્રોફાઇલ આઇપીએલની પાંચમી સિઝનની પ્રથમ મેચ સાવ લો સ્કોરિંગ રહી હતી. મુશ્કેલ પીચને કારણે ચેન્નઇ માત્ર ૧૧૨ રનમાં ખખડયું હતુ અને મુંબઇએ માત્ર બે વિકેટ ગુમાવતા પડકાર ઝીલીને વિજય મેળવ્યો હતો.
પરાજય બાદ ચેન્નઇના કોચ ફ્લેમિંગે પીચને જવાબદાર ઠેરવી હતી. ફ્લેમિંગે કહ્યું કે, નવી પીચને કારણે અમને ખબર જ નહતી કે તેના પર પેસ-બાઉન્સ કેવા રહેશે. જેના કારણે અમે હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવી ન શક્યા.
ચેન્નઇના કોચ ફ્લેમિંગે કહ્યું કે, અમે હોમગ્રાઉન્ડની પીચ અને પરિસ્થિતીથી વધુ વાકેફ છીએ અને એટલે ભુતકાળમાં અમે ઘરઆંગણે પ્રભુત્વ સાથેના વિજય મેળવ્યા છે. જોકે આ પીચ નવી હતી. પ્રવાસી મુંબઇ ઇન્ડિયન્સની જેમ અમે પણ પીચનું વલણ કેવું રહેશે તેનાથી અજાણ હતા. જેના કારણે હોમગ્રાઉન્ડનો જે ફાયદો ટીમને મળવો જોઇએ તે ન મળી શક્યો.
ફ્લેમિંગે ઊમેર્યું કે, હવે અમે પીચ વિશે વધુ માહિતી મેળવી શક્યા છીએ. આ અનુભવ બાદ અમે આગામી મેચોમાં સારી તૈયારી અને યોગ્ય સંતુલન સાથે રમવા માટે ઉતરીશું. ચેન્નઇને માઇકલ હસીની ખોટ પડી હોવાની કબુલાત કરતાં ફ્લેમિંગે કહ્યું કે, માઇકલ હસીનો પર્યાય કોઇ બની ન શકે. અમે હસીને રીપ્લેસ કરવા માંગતા નથી. હસી હાલમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ સાથે વિન્ડિઝના પ્રવાસે છે.
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હરભજને પણ પીચ પરથી બોલરોને અસમાન ઉછાળ મળતો હોવાનું કબુલ્યું હતુ. તેણે કહ્યું કે, અમે ચેન્નઇને ઓલઆઉટ કરી દીધું હતુ. પણ ત્યાર બાદ એક તબક્કે એવો વિચાર પણ આવ્યો હતો કે આ મુશ્કેલ પીચ પર અમે ૧૧૩ રન કરી શકીશું કે કેમ ? જો કે અમારા બેટ્સમેનોએ વધુ સારો દેખાવ કરતાં ટીમને વિજય અપાવ્યો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved