Last Update : 06-April-2012, Firday
 

પીટરસનના ૧૫૧ ઃ કૂક (૯૪),ટ્રોટ (૬૪)ની અડધી સદી
બીજી ટેસ્ટ ઃ શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ

 

કોલંબો,તા.૫
પીટરસનની ૨૦મી ટેસ્ટ સદી સાથેની ૧૫૧ રનની મેરેથોન ઇનિંગને સહારે ઈંગ્લેન્ડે શ્રીંલકા સામેની બીજી અને આખરી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ૧૮૫ રનની સરસાઇ મેળવી હતી. શ્રીલંકાના ૨૭૫ના સ્કોરના જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ ૪૬૦ રનમાં સમેટાઇ હતી. ત્રીજા દિવસની રમતના અંતે શ્રીલંકાએ બીજી ઇનિંગમાં વિના વિકેટે ૪ રન કર્યા હતા.
કૂક (૭૭) અને ટ્રોટ (૧૫)ની જોડીએ આજે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ ૧ વિકેટે ૧૫૪ના સ્કોરથી આગળ ધપાવી હતી. પ્રવાસી ટીમે ગઇકાલના સ્કોરમાં વધુ ૨૦૬ રન ઊમેરતા બાકીની નવ વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન પીટરસને ફોર્મ મેળવતા ૧૬૫ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૧૫૧ રન ફટકાર્યા હતા. પીટરસને તેની સાડા ત્રણ કલાકની ઇનિંગ દરમિયાન કારકિર્દીમાં નવમી વખત ૧૫૦થી વધુનો સ્કોર કર્યો હતો. હેરાથે સતત ત્રીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા પ્રથમ ઇનિંગ ઃ ૨૭૫
ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિગ

-

રન

બોલ

સ્ટ્રાઉસ કો.પી.જયવર્દને બો.દિલશાન

૬૧

૧૨૬

કૂક કો.જયવર્દને બો.દિલશાન

૯૪

૨૭૮

ટ્રોટ કો.જયવર્દને બો.હેરાથ

૬૪

૧૩૭

પીટરસન એલબી બો.હેરાથ

૧૫૧

૧૬૫

૧૬

બેલ કો.રણદિવ બો.હેરાથ

૧૮

૫૩

પ્રાયર કો.પ્રસાદ બો.હેરાથ

૧૧

૨૬

એસ.પટેલ કો.પ્રસાદ બો.રણદિવ

૨૯

૭૨

બ્રેસ્નેન બો.હેરાથ

૦૫

૧૭

સ્વોન કો.દિલશાન બો.હેરાથ

૧૭

૩૩

એન્ડરસન એલબી બો.હેરાથ

૦૨

૦૬

ફિન અણનમ

૦૨

૦૪

વધારાના (લેગબાય ૨,

 

 

 

 

વાઇડ ૧, નોબોલ ૨, બાય ૧)

૦૬

 

 

 

કુલ ૧૫૨.૩ ઓવરમાં ઓલઆઉટ

૪૬૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧૨૨ (સ્ટ્રાઉસ ૫૧.૩), ૨-૨૧૩ (કૂક ૮૪.૧), ૩-૨૫૩ (ટ્રોટ ૯૭.૫), ૪-૩૪૭ (બેલ ૧૧૭.૩), ૫-૩૮૦ (પ્રાયર ૧૨૬.૨), ૬-૪૧૧ (પીટરસન ૧૩૪.૫), ૭-૪૧૯ (બ્રેસ્નેન ૧૩૮.૫), ૮-૪૫૪ (સ્વોન ૧૪૯.૪), ૯-૪૫૮ (એન્ડરસન ૧૫૧.૨), ૧૦-૪૬૦ (એસ.પટેલ ૧૫૨.૩).બોલિંગ ઃ લકમાલ ૨૨-૪-૮૧-૦, પ્રસાદ ૨૩-૮-૬૩-૧, હેરાથ ૫૩-૯-૧૩૩-૬, દિલશાન ૨૦-૪-૭૩-૨, રણદિવ ૩૪.૩-૪-૧૦૭-૧.

પીટરસનને સ્વિચ હીટ માટે અમ્પાયરની વોર્નિગ
પીટરસનને તેના આગવા સ્વિચ હીટ શોટ ફટકારવાના પ્રયાસ બદલ અમ્પાયર અલીમ દારે સત્તાવાર વોર્નિગ આપી હતી. દિલશાનની ઓવરમાં સ્વિચ હીટ માટે પીટરસને પોતાનું સ્થાન બદલ્યું હતુ. તે જોઇને દિલશાને બોલ નાંખ્યો નહતો. એક ઓવરમાં બે વખત આવું થતાં અમ્પાયરે પીટરસનને સમય વેડફવા બદલ વોર્નિગ આપી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved