Last Update : 06-April-2012, Firday
 

સલમાન ખાન - ચારે તરફ સલ્લુ જ છવાયો છે

 

બોલીવૂડમાં આજકાલ જ્યાં જુઓ ત્યાં સલમાન જ છવાયો છે. એક અફવા પ્રમાણે કેટરિના અને રણબીરના પુનર્મિલનને કારણે સલમાનને તેની ખાસમખાસ દોસ્તની ચંિતા છે. ફરી પાછું કેટરિનાને દિલ તૂટવાનું દુઃખ સહન કરવું પડશે એની સલમાનને ચંિતા છે તો બીજી તરફ ક્યુબાના શૂટંિગમાં પાછા ફરતા જ સલમાને રણબીરને ફોન કરી તેના ખબર-અંતર પૂછ્‌યા હોવાની અફવા છે. આટલું ઓછું હોય તેમ સલમાને નવોદિત પુલકિત સમ્રાટને તેની છત્રછાયા હેઠળ લીધો છે અને ફિલ્મસર્જકોને તેના નામની ભલામણ કરતો હોવાનું પણ સંભળાય છે. બાકી હતું તો સોનાક્ષી સંિહાને તેણે તાબડતોબ વજન ઉતારવાની સલાહ આપી છે અને સલમાનની આ સલાહને ઘ્યાનમાં રાખીને અભિનેત્રી વજન ઉતારવા પાછળ આદુ ખાઈને મંડી પડી છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved