Last Update : 06-April-2012, Firday
 
ચિત્રાંગદા સંિહનું અંગત-અંગત

 

સનસાઇન ઃ વર્ગો
જન્મતારીખ ઃ ૩૦મી ઓગસ્ટ
હોમટાઉન ઃ મેરઠ ઉત્તર પ્રદેશ
શાળા-કોલેજ ઃ શાળા ઘણી બદલાવી છે પરંતુ કોલેજ દિલ્હીની લેડી ઇરવીન
વ્યવસાય ઃ અલગ-અલગ પાત્રો ભજવવા
પ્રથમ બ્રેક ઃ ‘હજારો ખ્વાહિશે ઐસી’
જીવનની ખુશીની પળ ઃ ‘હજારો...’ના રિલિઝના પહેલા જ દિવસે મને કોઇકે કહ્યું હતું કે ‘તું બધા કરતા અલગ છે.’
જીવનની ગમની ક્ષણ ઃ મારી ‘સોરી ભાઇ’ રિલિઝ થઇ તેના બીજા જ દિવસે મુંબઇ બોમ્બ ધડાકાથી ગૂંજી ઊઠ્યું હતું.
હાલ શું કરે છે ઃ બે ફિલ્મોનું શૂટંિગ
કઇ ચીજ તારા ચહેરા પર હાસ્ય લાવે છે ઃ‘ ટોમ એન્ડ જેરી’ના કાર્ટુન
કઇ કમર્શિયલ ફિલ્‌ કરવાનું મન છે ઃ ઉમરાવ જાન
યોગ અને જિમ્નેશિયમ એ બેમાંથી શું પસંદ છે ઃ બન્નેનું મિશ્રણ. જોકે હું ફંકશનલ ટ્રેનંિગ અને કિક બોક્સંિગની બંધાણી થતી જાઉં છું તેવું મને લાગે છે.
ગોલ્ફ અને ઘોડેસવારી એ બેમાંથી કઇ રમત પસંદ છે ઃ ગોલ્ફ
ચીકની ચમેલી કે મુન્ની એ બેમાંથી તારી કઇ સ્ટાઇલ ઃ મુન્ની
અભિનેત્રી ન હોત તો ઃ ઇતિહાસ સાથે સંકળાઇ હોત. મ્યુઝિયમનો સંરક્ષક અથવા તો પુરાતન બાબતોની વિદ્યા શીખવત
દસ રૂપિયામાં છેલ્લે શું ખરીદી કરી ઃ ફેરિયો મોટી કડાઇમાં પોપકોર્ન બનાવતો હતો તે લીધા હતા ખૂબ જ સ્વાદિષ્ટ હતા તેના પર મીઠું અને મસાલો પણ ભભરાવ્યો હતો.
વિન્ટેજ કાર કે સુપર સેક્સી બાઇક કઇ સવારી પસંદ ઃ આમ તો મૂડ પર આધાર કરે પરંતુ મને લાગે છે બાઇક વઘુ પસંદ કરું. મને એવું કહેવામાં આવ્યું છે કે હું બાઇક પરની સાથી તરીકે સારી છું.
તારી અંગત સ્ટાઇલ સુતરાઉ સાડી કે હોટ મિનિ ડ્રેસ ઃ ‘હજારો...’નું મારું સુતરાઉ સાડી પહેરેલું પાત્ર મને ખૂબ જ ગમ્યું હતું. આ પહેલાં મને મારી જાત કદી આટલી સુંદર નહોતી લાગી.
તારો પ્રેમ ઃમારો દીકરો
તારી પાસે કેટલા બ્લ્યુ જીન્સ છે ઃ લગભગ ૨૦
મનગમતું મુસાફરીનું સ્થળ ઃ બાલી અથવા સ્કોટલેન્ડ એક ગરમ અને બીજું ઠંડુ
તને કદી વાળની સમસ્યા ઊદભવી છે ઃ હા ઘણી
તારામાં કોઇ ફેરફાર કરવાનું કહેવામાં આવે તો ઃ હું ઘણી ભાવનાશીલ હોવાથી મારા મનને મજબૂત કરવાના પ્રયાસ કરું.
આગળ વધવાના પ્રેરકબળ ઃ અફવા, સમજશક્તિ અને આત્મવિશ્વાસ
શેના વગર નથી રહી શકતી ઃ પ્રેમ, પરિવાર અને આત્મવિશ્વાસ
રેફ્રિજરેટરમાં મોટા ભાગે શું હોય ઃ ફળો, ફણગાવેલા કઠોળ અને મલ્ટીગ્રેન બ્રેડ અને ટિ્‌વક્સ ચોકલેટુ

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved