Last Update : 06-April-2012, Firday
 

જ્હોન અબ્રાહમની લોસ એન્જલિસ સિક્રેટ

 

પ્રિયા રૂંચાલ સાથે સગાઈ કરી ન હોવાનો ઢંઢેરો જ્હોન અબ્રાહમ ભલે છાપરે ચઢીને પીટતો હશે પરંતુ પ્રેમ, સગાઈ કે લગ્ન જેવી વાતો ઝાઝા સમય સુધી છૂપી રહેતી નથી. લોસ એન્જલિસ ખાતેના એક ભમરાએ સામ ખાઈને જણાવ્યા પ્રમાણે જ્હોન પ્રિયાના પરિવારને મળવા ત્યાં ગયો હતો ત્યારે આ બન્નેએ તેમના પરિવારના સભ્યોની હાજરીમાં વેવિશાળ કર્યાં હતા. કેટલાક તો એટલે સુધી કહે છે કે જ્હોન અને પ્રિયાએ ગાંધર્વ વિવાહ કર્યાં છે જ્હોન આ વાત કેમ છૂપાવી રહ્યો છે? એવો પ્રશ્વ્ન ઉદ્‌ભવે તો જણાવવાનું કે જ્હોનને તેની મહિલા પ્રશંસકોની સંખ્યા ઓછી થઈ જવાનો ડર છે. આ વાત બધા જાણે છે કે ટોચના બધા જ કલાકારો પરિણીત છે અને તેઓ સફળ છે. પરંતુ જ્હોન હજુ એ યાદીમાં નથી અને અભિનય ક્ષમતાને કારણે પણ તે જાણીતો નથી. આથી તેનું સંિગલ સ્ટેટસ જ તેની લોકપ્રિયતા પાછળ જવાબદાર છે. આ કારણે કદાચ તે ગભરાતો હો તો નવાઈ નહીં જોકે ‘ફોર્સ’ની સફળતા પછી હવે જ્હોન પ્રિયા સાથે જાહેરમાં દેખાવા માડ્યો છે.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved