Last Update : 06-April-2012, Firday
 
હોટ સની લિઓનની જિસ્મ-2 પણ તેના જેવી Hot ?

- જિસ્મ-2ના શુટીંગ માટે સની ગુલાબીનગરીમાં

જયપુર, તા.5 એપ્રિલ, 2012

પોર્ન સ્ટાર સની લિઓન તેની બોલીવુડની પ્રથમ ફિલ્મ, જજિસ્મ-2ના શુટીંગ માટે અત્યારે ગુલાબી નગરી, જયપુર આવી છે ત્યારે આ ફિલ્મને કારણે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. તેમાં આ ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા, રણદીપ હુડાએ શુટીંગનો એક ફોટો મૂક્યો છે. જેમાં માત્ર લખ્યું છે કે જિસ્મ-2ના શૂટીંગ દરમિયાન સેટ ઉપર પ્રથમ દિવસ.


Read More...

26 તોલા સોનાના દાગીના ઉઠાવી ગઠીયા ફરાર
- મોરબીમાં સોનાનાં દાગીના ચોરોનો ત્રાસ

સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં સોનાનાં દાગીના ચોરનાર ટોળકી સક્રિય બની છે. જેમાં સતત બીજા દિવસે આ ટોળકીએ તરખાટ મચાવ્યો છે. જે અંતર્ગત મંગળવારે પણ શાળામાંથી સોનાનાં દાગીના ચોરી ગયા હતા અને બુધવારે રાત્રે એક સિરામિક કારખાનેદારને ત્યાંથી 26 તોલા સોનાની ચોરી કરીને આ ગઠીયાઓ ફરાર થઇ ગયા છે. પોલીસ માટે આ ટોળકી માથાનો દુઃખાવો બની છે અને તેને પકડવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.

Read More...

રાજકોટ પાસેના ગામમાં ત્રણ ઘેટાની બલિ ચઢાવાઇ
i

- અવશેષો કૂવામાં ફેંકી દેવામાં આવ્યા

રાજકોટ જિલ્લાનાં ગોંડલ પાસેના પાંચીયાવદર ગામ ખાતે ત્રણ ઘેટાની બલિ ચઢાવવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે અને પોલીસ પણ આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરી છે. માતાજીની માંડવાની ધાર્મિક વિધિ દરમિયાન આ ઘટના થઇ હોવાની વાત જાણવા મળી રહી છે તો બીજી તરફ લોકો આ ઘટનાને તાંત્રિક વિધિ સાથે સંકળાયેલી હોવાનું પણ કહી રહ્યાં છે.

Read More...

ગુડ્સ ટ્રેન ઉભી રખાવી કોલસા ચોરવાનું કૌભાંડ પકડાયું

-કોલસાટ્રેકનીબાજુમાંઠલવીદેવાયછે

 

સૌરાષ્ટ્રના મોરબી પાસે ગુડ્સ ટ્રેન ઉભી રખાવીને કોલસા ચોરવાનું કૌભાંડ પકડાયું છે અને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી ટ્રેન ઉભી રખાવી વેગનનાં દરવાજા ખોલીને રેલવે ટ્રેક પાસે જ 25થી 30 ટન જેટલા કોલસા ઠલવી દેતા હતા. ત્યારબાદ તેઓ ટ્રકમાં આ કોલસો ભરીને બજારમાં ઊંચા ભાવે વેચી નાખતા હતા. રેલવે પોલીસ દ્વારા આ ગંભીર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

Read More...

  Read More Headlines....

PSOએ લોકઅપ ખોલી આપતા હત્યાનો આરોપી ફરાર

ચોરાયેલું ATM મણિનગરમાંથી જ મળ્યું ઃ ગેંગની શોધ ચાલુ

એસ્સાર કંપનીની રિવ્યુ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

દક્ષિણ ભારતના સોના ચાંદીના વેપારીઓ હડતાળમાં જોડાયા

જાહેરમાં સમીરા રેડ્ડી અને રતનજૈન બાખડી પડયા

પ્રિયંકા ચોપરા બાદ શાહિદ કપૂર હવે તેની પિતરાઇ બહેન સાથે કામ કરશે

 

Headlines

મુંબઇમાં ૪૫૨ કરોડમાં વરલી સી-ફેસ પરની ઈમારતનું વેચાણ
ગુજરાતમાં ખાદ્યતેલ પર સ્ટોક નિયંત્રણ
૩૦ લાખથી વધુની કસ્ટમ ડયુટીની ચોરી કરનારને ત્રણ વર્ષની કેદ
સેનાના બળવાના સમાચાર પાછળ કેન્દ્રના જ એક વરિષ્ઠ મંત્રી
PFમાં ચાલુ નાણાકીય વર્ષે વ્યાજ દર વધી ૮.૬ ટકા થવા શક્યતા
 
 

Entertainment

એકતા કપૂરની ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ એક ગીતમાં સાથે દેખાશે
પ્રિયંકા ચોપરા સામે કરણ જોહરે ખુલ્લેઆમ જંગનું એલાન કર્યું
દીપિકા પદુકોણ દક્ષિણના ટોચના દિગ્દર્શક શંકરની આગામી ફિલ્મ કરે એવી શક્યતા
ગાયક સંગીતકાર મિકાએ પોતાના ઘોડીની વછેરીનું નામ 'બેબો' પાડયું
ટેલિવિઝનના પોતાના પ્રથમ શો માટે આમિર ખાન એક મ્યુઝિક આલ્બમ લોન્ચ કરશે
 
 

Most Read News

સીંગતેલના ભાવમાં ભડકો અટકાવવા કડક નિયંત્રણ
ખૂશ્બુ ગુજરાત કી..પબ્લિસિટીમાં ૫૫ કરોડ ખર્ચાશે
ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓમાં વડોદરાવાસીઓના કરોડો ડૂબ્યા
ATM સેન્ટરમાં હવે સાઇરન-CCTV કેમેરા ફરજિયાત
એસ્સાર કંપનીની રિવ્યુ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
 
 

News Round-Up

સ્વાઈન ફલ્યૂ અટકાવવાના પગલાં લેવામાં તબીબી કર્મીઓ નિષ્ફળ
૨૨ અધિકારીઓની રૉટેશન પોલિસી હેઠળ બદલી કરવા કેન્દ્રનો નિર્ણય
'ભારત પર કુદ્રષ્ટિ રાખનારા ઝરદારીની અજમેર મુલાકાત અયોગ્ય'
અમરનાથ યાત્રા ૪ જૂને જ શરૃ કરવા વિહિપ મક્કમ
એક મિનિટ પ્લીઝ....
 
 
 

 
 

Gujarat News

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો

પરીક્ષા સમયે મેમરીને સ્ટ્રોંગ બનાવવાની જરૃર છે.

  [આગળ વાંચો...]
 

Business

યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર
[આગળ વાંચો...]
 

Sports

આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

 

Ahmedabad

ખૂશ્બુ ગુજરાત કી.. પબ્લિસિટી પાછળ ૫૫ કરોડ ખર્ચાશે !
પ્રજાનાં નાણાં વેડફ્યા બાદ યોજનાઓ અગવડરૃપ સાબિત
ભુજ મર્કન્ટાઈલ કોઓપ. બેન્કના બોર્ડને સુપરસીડ કેમ ન કરવું ?

ગુજરાતની ૧૩ સરકારી કોલેજોનું પરિણામ ૩૦ ટકા કરતાં નીચું !

•. ભંગારના કન્ટેઈનરમાંથી જીવતા કારતૂસ મળ્યા
[આગળ વાંચો...]
 

Baroda

લગ્નના દિવસે જ અંતિમવિધી કન્યાદાનના સમયે અગ્નિદાહ!
હનુમાનજીના ચરિત્રને યંત્રો અને મંત્રો સાથે સાંકળી ચિત્રોનું સર્જન
ચોમાસામાં હાઈવેનું પાણી રોકવા સર્વે રીપોર્ટ બનાવાશે

બ્લડ ડોનેશન કરી સોનાના વેપારીઓ વિરોધ નોંધાવશે

એટીએમ ચોરીના બે ભેજાબાજ મિત્રોને જેલમા મોકલી દેવાયા
  [આગળ વાંચો...]
 

Surat

વિકલાંગ મહિલા તમંચો લઇ સાગરીતો સાથે લૂંટ માટે નીકળી
ધુ્રતિની હત્યા કે આપઘાત? મોતના ૧૧દિવસે પણ રહસ્ય
સુરત પાલિકામાં મિલ્કત વેરો હવે ઓનલાઇન ભરી શકાશે
પરિણીત શિક્ષિકાને પ્રા.શાળાના શિક્ષકે SMS કર્યો 'આઇ લવ યુ'
જમીનની નકલ મેળવવા હવે ઓળખની સાબિતી ફરજિયાત
  [આગળ વાંચો...]
 

South Gujarat

ચણવઇ ગામના લોકોના વિરોધ વચ્ચે પાર નદી પર ચેકડેમ બનશે
મહિલા આચાર્ય સાથે પાલિકાના સી.ઓ.-પ્રમુખનું અસભ્ય વર્તન
તિથલ સાઇ મંદિરે બે મહિલાએ ડોલર ભરેલું પર્સ તફડાવ્યું
વેચવાના બહાને વેપારીઓના રૃ।.૮૦ લાખના હીરા ચાઉં કર્યા
દમણ ગ્રામ પંચાયતના કોંગ્રેસી સભ્યનું બંદુકના નાળચે અપહરણ
  [આગળ વાંચો...]
 

Kutch

ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત
પોલીસ તંત્રની રહેમરાહે ઠેર ઠેર ધમધમતા આંકડાના હાટડા

કચ્છમાં મહાવીર સ્વામી જન્મ જ્યંતિની શાનદાર ઉજવણી કરાશે

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મહોળેલમાં ૭૦ વર્ષના નિવૃત્ત શિક્ષકે ગટર સાફ કરવી પડી
ઠાસરાના થર્મલથી માલ વેચવા ગયેલો ટ્રક ડ્રાઈવર પલાયન
ખેડા-આણંદ જ્વેલર્સ એસો. દ્વારા આજથી પ્રતિક ઉપવાસ

સાયબર કાફેમાં મુલાકાતીઓ બ્રાઉઝરની માહિતી રાખવી જરૃરી

આણંદમાં રિક્ષા ડ્રાઈવરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો
  [આગળ વાંચો...]
 

Saurastra

માણાવદરમાં કપાસ વેંચાણ અટકાવી ચક્કાજામઃ ખેડૂતો પર લાઠીચાર્જ
સ્કુલોમાંથી ધો. ૮ની વિદાય ૫૩૧ વર્ગ બંધ થતાં ૮૦૦ શિક્ષકો ફાજલ

માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેનારા પંખીઓ તાપ છતાં પોરબંદર છોડતા નથી

માલગાડીને રોકીને કોલસાની ચોરીના કૌભાંડનો પર્દાફાશ
લો ની મતદારયાદીની ચકાસણીમાં ૪૨ પ્રમાણપત્રો બોગસ નીકળ્યા !
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવામાં અદાવતે યુવાનની ત્રણ શખ્સોએ કરપીણ હત્યા કરી
પરચુરણની તંગીના લીધે વેપારી-ગ્રાહકો વચ્ચે કાયમી તકરાર
પ્રદુષિત ઘન કચરો કે પ્લાસ્ટીક કોટેડ વાયરો બાળવા પર નિયંત્રણ
બોટાદ યાર્ડમાં કપાસના નીચા ભાવ મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવ્યો
સિહોરમાં ભૂતિળા નળ જોડાણોનો રાફડો ઃ પાલિકાને લાખોનું નુકશાન
  [આગળ વાંચો...]
 

North Gujarat

સોડાલ અને કસળાપુરાના ખેડૂતો ૩.૧૦ લાખમાં ઠગાયા
અમદાવાદનો ૧૧ વર્ષીય બાળક પાલનપુર ટ્રેનમાંથી મળી આવ્યો
ઝાલોડામાં ત્રણ શખ્સોએ બોગસ દસ્તાવેજ બનાવી ઠગાઈ આચરી

બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળામાં મહેરામણ ઉમટશે

કલોલની તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતોની ૧૪ ગ્રામ પંચાયતો સમરસ

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved