Last Update : 06-April-2012, Firday
 

સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઈ-ગોલ્ડમાં ૨૭ ટકા અને ગોલ્ડ ઈટીએફમાં ૨૩ ટકા વળતર નોંધાવતા રોકાણકારો ઃ બંને સેગમેન્ટના કામકાજમાં પણ વધારો

અમદાવાદ, ગુરુવાર
વિતેલા ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષ દરમિયાન સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપે થતા રોકાણમાં નોંધપાત્ર ઉચું વળતર મળ્યું છે. આમ, આ મુદ્દાને લઈને રોકાણકારો રોકાણના અન્ય સેગ્મેન્ટથી દૂર જઈને આ નવા સેગમેન્ટ તરફ વળતા ઈ-ગોલ્ડ અને ગોલ્ડ ઈટીએફના કામકાજમાં પણ વધારો થવા પામ્યો છે.
ઘરઆંગણાની તેમજ વૈશ્વિક સ્તરની વિવિધ પ્રતિકૂળતાઓના પગલે વિતેલા નાણાંકીય વર્ષ દરમિયાન રોકાણકારોને એકમાત્ર સોનાને બાદ કરતા અન્ય તમામ રોકાણ પર નકારાત્મક વળતર મળ્યું હતું. જ્યારે વૈશ્વિક બજારોના પગલે સોનાના ભાવ ઉંચા રહેતા વિતેલા નાણાંકીય વર્ષ દરમિયાન ઇ-ગોલ્ડમાં રોકાણકારોને ૨૭ ટકા જેટલું વળતર છૂટયું હતું. જ્યારે ગોલ્ડ ઈટીએફમાં ૨૩ ટકા જેટલું વળતર મળ્યું હતું. આમ, વિતેલા નાણાં વર્ષમાં રોકાણકારોને સોનામાં ઈલેકટ્રોનિક સ્વરૃપનું રોકાણ ફળ્યું હતું.
બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ રોકાણકારો સોનાના ઈલેક્ટ્રોનિક સ્વરૃપ તરફ વળતા તેના ટ્રેડિંગમાં પણ એટલે કે કામકાજમાં પણ ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમાંય આગામી સમયમાં રોકાણકારો ઈ-ગોલ્ડ તરફ વધુ વળે તેવી શક્યતા છે. કારણ કે ઈ-ગોલ્ડમાં ડોક્યુમેન્ટનો ખર્ચ પણ નીચો છે. તેમજ ફીઝીકલ ડિલીવરીની સુવિધા પણ વિવિધ તબક્કામાં ઉપલબ્ધ હોઈ રોકાણકારોને પણ સરળતા રહે છે. તેની સામે ગોલ્ડ ઈટીએફમાં એસેટ મેનેજમેન્ટનો ખર્ચ ચૂકવવો પડે છે. આમ, આ મુદ્દાને લઈને આગામી સમયમાં ઈ-ગોલ્ડ તરફ રોકાણકારો વધુ આકર્ષાશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૦૭માં ગોલ્ડ ઈટીએફની રજૂઆત થઈ હતી તેનો વૃધ્ધિ દર નીચે રહ્યો છે. પરંતુ ૨૦૧૧માં તેના તરફ આકર્ષણ વધતા તેમાં વૃધ્ધિ જોવા મળી છે. ૨૦૧૧-૧૨ના નાણાં વર્ષમાં ગોલ્ડ ઈટીએફ દ્વારા ૩૦ ટન સોનાની ખરીદી કરાઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved