Last Update : 06-April-2012, Firday
 

એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કોમ્પ્યુટર કંપની વિરુદ્ધ એસબીઆઈની અરજી

એફસીસીબીધારકોને કંપનીએ રૃપિયા ૪૫૦ કરોડ ચૂકવવાના આવે છે

એક જાણીતી કોમ્પ્યુટર્સ કંપની ફોરેન કરન્સી બોન્ડ (એફસીસીબી)ની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ તેની વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટમાં વાઈન્ડિંગ અપ (સમેટી લેવાની) અરજી કરી છે. એસબીઆઈએ આ બોન્ડસ તેના મૂળ ખરીદદાર ક્રેડિટ સ્યૂસે પાસેથી ખરીદ કર્યા હતાં. એસબીઆઈએ આ અરજી ટૂંક સમય પહેલા કરી હતી એમ બેન્કના આધારભૂત સાધનોએ જણાવ્યું હતું.
મંુબઈ હાઈકોર્ટે આ અરજી પરની પ્રથમ સુનાવણી ૩ એપ્રિલના રોજ હાથ ધરી હતી. કોમ્પ્યુટર્સ કંપની એફસીસીબીની ચૂકવણીમાં નિષ્ફળ જતાં બોન્ડધારકો સામે લડી રહી છે. પોતાના એફસીસીબીધારકોને કંપનીએ રૃપિયા ૪૫૦ કરોડ ચૂકવવાના આવે છે.
એફસીસીબી એક એવું ઋણ સાધન છે જેના ધારકને તે કંપનીના શેરના વર્તમાન ભાવે ઈક્વિટીમાં રૃપાંતર કરવાનો વિકલ્પ રહે છે. કોર્ટમાં કરાયેલી અરજી પ્રમાણે કંપનીએ ૨૦૦૬માં એફસીસીબી મારફત કંવનીએ નાણાં ઊભા કર્યા હતા. બોન્ડના મુખ્યધારક ક્રેડિટ સ્યૂસે આ બોન્ડ બાદમાં એસબીઆઈને વેચ્યા હતા જેની પાકતી મુદત ૪ ઓગસ્ટ ૨૦૧૧ હતી. આ બોન્ડને ઈક્વિટીમાં રૃપાંતરિત કરવામાં ન આવે તો કંપનીએ તેના ધારકને પાકતી તારીખ સુધીના વ્યાજ સાથે રકમ પરત કરવાની રહે છે. ૪ ફેબુ્રઆરી ૨૦૧૧ બાદ કંપની અડધા ટકાનું અર્ધ વાર્ષિક વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી એવો પણ એસબીઆઈએ દાવો કર્યો હતો.
કોમ્પ્યુટર કંપનીએ ૨૦૦૬માં ૧.૨૦ કરોડ ડોલરના મૂલ્યના એફસીસીબીની ફાળવણી કરી હતી. આમાંથી ૨૦૦૯માં વીસ લાખ ડોલરના એફસીસીબી કંપનીએ બાયબેક કર્યા હતા. માર્ચ ૨૦૧૦ના અંતે ૧ કરોડ ડોલરના એફસીસીબી આઉટસ્ટેન્ડીંગ હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved