Last Update : 05-April-2012, Thursday
 
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો

 

બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીના સમયથી એટલે કે માત્ર ૧૫ વર્ષની ઉંમરે રોલવાળા કેમેરાથી ફોટોગ્રાફીનો શોખ ધરાવનાર સુરેન્દ્રભાઈ કોન્ટ્રાકટર આજે ૮૧ વર્ષની વયે પણ તેમના આ શોખને જીવંત રાખ્યો છે. ઉંમર ભલે વધે પણ તેમનો આ શોખ મરી પરવાર્યો નથી. આજથી ૬૦ વર્ષ અગાઉ કાંકરિયાની સુંદરતા, પરિમલ ગાર્ડનનો વૈભવ, ભદ્રનો કિલ્લો સહિતના પ્લેસને પોતાના કેમેરામાં કેદ કરનાર સુરેન્દ્રભાઈ આજે પણ જો હાથમાં કેમેરો આવી જાય તો ફોટોગ્રાફી કરવા માટે નીકળી પડે છે.
ફોટોગ્રાફી એ મારૃં પેશન છે. સુરેન્દ્રભાઈ કહે છે, હું જયારે ૧૫ વર્ષનો હતો ત્યારથી જ કોડાકના કેમેરા વડે ફોટોગ્રાફી કરતાં શીખ્યો હતો. હિલ સ્ટેશન, હેરિટેજ, જયાં નેચર હોય ત્યાં મને ફોટોગ્રાફી કરવાનું ત્યારથી જ ખૂબ ગમતું હતું. જો કે તે વખતેનો બ્લેક એન્ડ વ્હાઇટનો યુગ હતો. આમ છતાં મોટર લઇને જયારે પણ ઇચ્છા થાય ત્યારે ગળામાં કેમેરો લટકાવીને ફોટોગ્રાફી કરવા માટે નીકળી પડતો હતો. મારો આ શોખ આજે પણ જીવંત છે.
જો કે આ તમામ ફોટોગ્રાફ્સ એટલા ઉત્તમ રીતે લેવાયેલા છે કે તેના દરેક એંગલમાં લાઈટની મજા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved