Last Update : 05-April-2012, Thursday
 

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે

હોલિવુડ એક્ટ્રેસ લિએના કહે છે

ઇન્ડિયન કલ્ચર ફંડ અને પિપલથી હું શરુઆતથી જ ઇમ્પ્રેસ છું હમણાં જ અર્થ અવરનુ સેલિબ્રેશન થયું ત્યારે સેવ એનર્જી, ફ્યુઅલ આ બધામાં વેસ્ટર્ન કન્ટ્રીઝને બદલે ઇન્ડિયાના પ્રયાસો વધારે પોઝિટીવ છે- આ શબ્દો છે હોલિવુડ એક્ટ્રેસ કમ મોડેલ લિએના ગ્રેયના મિસ અર્થ ઓસ્ટ્રેલિયા ૨૦૦૯ રહી ચૂકેલી લીએનાની અમદાવાદમાં હમણાં જ આ બીજી વિઝીટ છે આ વખતે તે કોઈ પણ ફિલ્મ પ્રમોશન માટે નહિ પણ ગ્રીન ફૂડ કોન્સેપ્ટની અવેરનેસ માટે ભારતની મુલાકાતે ઓઇલી ફૂડ લેતા અને ખોટી એક્સરસાઇઝ કરતા આજના યંગસ્ટર્સને 'ધ સર્પ ડાયેટ' થીમની મદદથી કોન્શિયસ કરવા આવેલી લિએના હેલ્પની સાથે સાથે પોતાની ફિલ્મી કરિયરની પણ વાત કરી હતી.
હોલિવુડ અને બોલિવુડ હવે ધીમે ધીમે એક પ્લેટફોર્મ પર આવતા જણાય છે. લિએના કહે છે કે, હવે ફિલ્મો ગ્લોબલી રિલીઝ થઈ રહી છે તે જોતાં એક આર્ટિસ્ટ માટે આ ગૂડ ન્યુઝ છે તમે બોલિવુડની ફિલ્મમાં સારું પરફોર્મ કરો કે પછી હોલિવુડમાં હીટ જાઓ દર્શકો ગમે તે દેશના હોય તેમને બસ એક જ વિકમાં આર્ટીસ્ટની આર્ટની ખબર પડી જાય છે. ખાસ કરીને બોલિવુડના કલાકારો હવે હોલિવુડના સારા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તે આનંદની વાત છે. કોઈ એક જ ફોર્મેટમા બંધાઈ રહેવાને બદલે અલગ અલગ ફોર્મેટમાં કામ કરવાનો એક્સપિરિયન્સ જ કંઈક અલગ છે. આ સ્ટાઇલને કારણે આર્ટિસ્ટની આર્ટની રિયલમાં કદર થાય છે અને તેને ગ્લોબલી પરફોર્મ કરવાની તક મળે છે. બોલિવુડ કલાકારો હવે મુંબઈમાં ઓછુ અને વિદેશમાં વધારે રહે છે. આજ તેમની લોકપ્રિયતાની નિશાની છે. યુ.એસ. હોય કે યુ.કે. પછી અન્ય દેશ શુટિંગ વખતે દર્શકો તેમને ઘેરી વળે છે. દુનિયાભરના દર્શકો રિયલ આર્ટિસ્ટની આર્ટને જાણે છે પછી તે વિદ્યા બાલન હોય કે શાહરુખ ખાન હોય.હું ફિલ્મી કરિયરની સાથે સાથે હેલ્થ, હ્યુમેનિટી અને ઇકો ફ્રેન્ડલી લાઇફ સ્ટાઇલ પર વધારે ફોકસ કરવા માંગુ છું. લિએના કહે છે કે ૩૬૫ દિવસ ખુશીથી ખાઓ પણ શું ખાઓ છો તે ઇમ્પોર્ટન્ટ છે. વેસ્ટન દેશોમાં જ નહિ હવે તો ઇન્ડિયામાં પણ ગ્રીન ફુડ કોન્સેપ્ટ અમલી બની રહ્યો છે.  રોંગ એક્સરસાઇઝ પણ એટલી જ નુકસાનકારક છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved