Last Update : 05-April-2012, Thursday
 
 

જયવર્દનેના ૧૦૫ ઃ સ્વોનની ૭૫ રનમાં ૪ વિકેટ
બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

 

કોલંબો,તા.૪
જયવર્દનેએ કારકિર્દીની ૩૧મી ટેસ્ટ સદી સાથેના ૧૦૫ રનની મદદથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી અને આખરી ટેસ્ટમાં ૨૭૫ રન નોંધાવ્યા હતા. જવાબમા ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં બીજા દિવસની રમતના અંતે એક વિકેટે ૧૫૪ રન ફટકાર્યા હતા. સ્ટ્રાઉસ ૬૧ રને આઉટ થયો હતો જ્યારે કૂક ૭૭ રને અને ટ્રોટ ૧૫ રને ક્રિઝ પર હતા. શ્રીલંકાએ ગઇકાલથી શરૃ થયેલી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. દિલશાન (૧૪), સંગાકારા (૦) અને થીરિમાને (૮) માત્ર ૩૦ રનના સ્કોર પર પવેલિયન ભેગા થઇ ગયા હતા. જો કે ત્યાર બાદ જયવર્દને અને સમરવીરાએ ૧૨૪ રનની ભાગીદારી નોંધાવતા ટીમને મજબુત સ્થિતીમાં પહોંચાડી હતી.
જયવર્દનેએ ફરી કેપ્ટન ઇનિંગ રમતાં ૨૧૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૦૫ રન ફટકાર્યા હતા. સમરવીરાએ ૫૪ રન કર્યા હતા, જેમાં થર્ડ અમ્પાયરના ખોટા નિર્ણયને લીધે તેને જીવતદાન પણ મળ્યું હતુ. જયવર્દને અને મેથ્યૂસ (૫૭)ની જોડીએ ૬૨ રન જોડયા હતા. ઈંગ્લેન્ડ તરફથી સ્વોને ૭૫ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે એન્ડરસનને ત્રણ અને બ્રેસ્નેનને ૨ વિકેટ મળી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં પોઝિટીવ શરૃઆત કરતાં ૧૨૨ રનની ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી.
શ્રીલંકા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

થિરીમાને એલબી બો.એન્ડરસન

૦૮

૨૬

દિલશાન કો.પ્રાયર બો.એન્ડરસન

૧૪

૧૬

સંગાકારા કો.સ્ટ્રાઉસ બો.એન્ડરસન

૦૦

૦૧

જયવર્દને એલબી બો.સ્વોન

૧૦૫

૨૧૬

૧૧

સમરવીરા એલબી બો.બ્રેસ્નેન

૫૪

૧૨૯

મેથ્યુસ કો.સ્ટ્રાઉસ બો.સ્વોન

૫૭

૧૫૭

પી.જયવર્દને કો.પ્રાયર બો.ફિન

૦૭

૧૯

રણદિવ કો.પીટરસન બો.સ્વોન

૧૨

૫૨

ડી.પ્રસાદ અણનમ

૧૨

૩૦

હેરાથ કો.પ્રાયર બો.બ્રેસ્નેન

૦૨

૧૯

લકમાલ બો.સ્વોન

૦૦

૦૨

વધારાના (બાય ૪)

૦૪

 

 

 

કુલ ૧૧૧.૧ ઓવરમાં ઓલઆઉટ

૨૭૫

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૨૧ (દિલશાન ૪.૫), ૨-૨૧ (સંગાકારા ૪.૬), ૩-૩૦ (થિરીમાને ૮.૬), ૪-૧૫૪ (સમરવીરા ૫૨.૫), ૫-૨૧૬ (જયવર્દને ૭૯.૩), ૬-૨૨૭ (પી.જયવર્દને ૮૪.૨), ૭-૨૫૮ (રણદિવ ૧૦૧.૪), ૮-૨૬૧ (મેથ્યૂસ ૧૦૩.૨), ૯-૨૭૦ (હેરાથ ૧૦૮.૬), ૧૦-૨૭૫ (લકમાલ ૧૧૧.૧).
બોલિંગ ઃ એન્ડરસન ૨૨-૫-૬૨-૩, ફિન ૨૨-૪-૫૧-૧, બ્રેસ્નેન ૨૧-૩-૪૭-૨, એસ.પટેલ ૧૬-૩-૩૨-૦, સ્વોન ૨૮.૧-૪-૭૫-૪, પીટરસન ૨-૦-૪-૦.
ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

સ્ટ્રાઉસ કો.પી.જયવર્દને બો.દિલશાન

૬૧

૧૨૬

કૂક રમતમાં

૭૭

૨૨૭

ટ્રોટ અણનમ

૧૫

૪૪

વધારાના (નોબોલ ૧)

૦૧

 

 

 

કુલ ૬૬ ઓવરમાં એક વિકેટે

૧૫૪

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૧૨૨ (સ્ટ્રાઉસ ૫૧.૩).
બોલિંગ ઃ લકમાલ ૧૩-૩-૩૪-૦, ડી.પ્રસાદ ૯-૪-૨૪-૦, હેરાથ ૧૯-૨-૪૬-૦, દિલશાન ૮-૧-૧૬-૧, રણદિવ ૧૭-૪-૩૪-૦.

પ્રાયરનું એક દિવસમાં ૩.૫ કિલો વજન ઘટયું
શ્રીલંકાની ગરમી ઈંગ્લેન્ડના ક્રિકેટરો માટે પરેશાનીનું કારણ બની રહી છે. ઈંગ્લેન્ડ તેના ખેલાડીઓની ફિટનેસ જાળવી રાખવા દરરોજ મેચ બાદ તેમનું વજન કરાવે છે. ગઇકાલે પ્રથમ દિવસની રમતમાં ઈંગ્લેન્ડના વિકેટકિપર પ્રાયરનું સાડા ત્રણ કિલો જેટલું વજન ઘટી ગયું હતુ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved